LYRICS OF HAVE MALI NE SHU KARISU IN GUJARATI: હવે મળી ને શું કરીશું, The song is sung by Kajal Maheriya from Saregama Gujarati. "HAVE MALI NE SHU KARISU" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi-Rahul, with lyrics written by Harjeet Panesar.
હવે મળી ને શું કરીશું Have Mali Ne Shu Karisu Lyrics in Gujarati
હો ભરી ગયા ઝેર ઝિંદગી મા
હવે કોના પારખા કરીશું
હો ભરી ગયા ઝેર ઝિંદગી મા
હવે કોના પારખા કરીશું
મળી ને શું કરીશું
હો તને મળી ને શુ કરીશું
રઈશુ એકલા કાંતો મૌત ને મળીશું
રઈશુ એકલા કાંતો મૌત ને મળીશું
તને મળી ને શુ કરીશું
હો ભરી ગયા ઝેર ઝિંદગી મા
હવે કોના પારખા કરીશું
હવે મળી ને શું કરીશું
તને મળી ને શુ કરીશું
હો તને મેં પ્રેમ કર્યો પેલી ભૂલ મારી
બીજી ભૂલ કરી તને જિંદગી બનાવી
હો ઓ હસતા ચેહરા ને ગયો તું રોવડાવી
મારી આ ઝિંદગી ને કેવી રખડાવી
હો મરી જઉ તોય તને યાદ ના કરીશું
મરી જઉ તોય તને યાદ ના કરીશું
હવે મળી ને શું કરીશું
હો ભરી ગયા ઝેર ઝિંદગી મા
હવે કોના પારખા કરીશું
હવે મળી ને શું કરીશું
હા તને મળી ને શુ કરીશું
હો મારા પર વીતી જે એ રાખ થી ભુલીશું
મળેલા ઝખ્મો ને અમે ભરી લઈશુ
હો ઓ રડી રડી ને જે મેં કાઢી છે રાતો
નહિ રે ભૂલુ તારી જૂઠી એ વાતો
યમરાજા સાથે મુલાકાત ગોઠવીશું
યમરાજા સાથે મુલાકાત ગોઠવીશું
તને મળી ને શુ કરીશું
હો ભરી ગયા ઝેર ઝિંદગી મા
હવે કોના પારખા કરીશું
હવે મળી ને શું કરીશું
હા તને મળી ને શુ કરીશું
હો તને મળી ને શુ કરીશું
હો ના રે ના તને મળી ને શુ કરીશું
Have Mali Ne Shu Karisu Lyrics
Ho bhari gaya zher zindagi ma
Ho have kona parkha karishu
Ho bhari gaya zher zindagi ma
Have kona parkha karishu
Have mali ne shu karisu
Ho tane mali ne shu karishu
Raishu ekla kanto maut ne madisu
Raishu ekla kanto maut ne madisu
Tane mali ne shu karishu
Ho bhari gaya zher zindagi ma
Have kona parkha karishu
Have mali ne shu karisu
Tane mali ne shu karishu
Ho tane me prem karyo peli bhul mari
Biji bhul kari tane zindagi banavi
Ho o hasta chehra ne gayo tu rovdavi
Mari aa zindagi ne kevi rakhdavi
Ho mari jau toy tane yaad na karishu
Mari jau toy tane yaad na karishu
Have mali ne shu karisu
Ho bhari gaya zher zindagi ma
Have kona parkha karishu
Have mali ne shu karisu
Tane mali ne shu karishu
Ho mara par viti je ae raakh thi bhulishu
Madela zakhmo ne ame bhari laisu
Ho o radi radi ne je me kadhi che raton
Nahi re bhulu tari zuthi ae vato
Yamraja sathe mulakat gothvisu
Yamraja sathe mulakat gothvisu
Tane mali ne shu karishu
Ho bhari gaya zher zindagi ma
Have kona parkha karishu
Have mali ne shu karisu
Ha tane mali ne shu karishu
Ha tane mali ne shu karishu
Ho na re na tane mali ne shu karishu