SHIV SHAMBHUNI AARTI LYRICS IN GUJARATI: "શિવ શંભુની આરતી", The song is sung by Jigar Thakor from the soundtrack album for the film Jigar Ni Jeet, directed by Vishnu Thakor (Adalaj), starring Jigar Thakor, Jimmy Pandya, Jitu Pandya, Chetan Dahiya and Pooja Soni. "SHIV SHAMBHUNI AARTI" is a Gujarati Devotional and Aarti song, composed by Rutvij Joshi, with lyrics written by Jayesh Prajapati.
શિવ શંભુની આરતી Lyrics in Gujarati
bharatlyrics.com
આરતી મહા આરતી
શિવ શંભુની આરતી
દિન બધું દિનેશ દયાળુ મહાદેવની આરતી
આરતી મહા આરતી
શિવ શંભુની આરતી
દિન બધું દિનેશ દયાળુ મહાદેવની આરતી
સર્વ જગત સચરાચર ગુંજે
ૐ કારના નાદ થી
દિન બધું દિનેશ દયાળુ મહાદેવની આરતી
આરતી મહા આરતી
શિવ શંભુની આરતી
દિન બધું દિનેશ દયાળુ મહાદેવની આરતી
સૌરાષ્ટ્રમાં સોમનાથ શ્રી
શૈલ મલ્લિકાઅર્જુન
ઉજ્જૈનમાં મહાકાલ
ઓંકારેશ્વર અમલેશ્વર
સૌરાષ્ટ્રમાં સોમનાથ શ્રી
શૈલ મલ્લિકાઅર્જુન
ઉજ્જૈનમાં મહાકાલ
ઓંકારેશ્વર અમલેશ્વર
જટા જુટ પરબ્રહ્મ પરમેશ્વર
જટા જુટ પરબ્રહ્મ પરમેશ્વર
જાય ન ખાલી દ્વારથી
દિન બધું દિનેશ દયાળુ મહાદેવની આરતી
આરતી મહા આરતી
શિવ શંભુની આરતી
દિન બધું દિનેશ દયાળુ મહાદેવની આરતી
પરલીમાં વૈદ્યનાથ બિરાજે
ડાકિનીમાં ભીમશંકર
સેતુબંધમાં રામેશ્વર
દારુકાવને નાગેશ્વર
પરલીમાં વૈદ્યનાથ બિરાજે
ડાકિનીમાં ભીમશંકર
સેતુબંધમાં રામેશ્વર
દારુકાવને નાગેશ્વર
શોભે છે મહાકાલ સદાયે
શોભે છે મહાકાલ સદાયે
ભસ્મ તણા શૃંગારથી
દિન બધું દિનેશ દયાળુ મહાદેવની આરતી
આરતી મહા આરતી
શિવ શંભુની આરતી
દિન બધું દિનેશ દયાળુ મહાદેવની આરતી
વારાણસીમાં વિશ્વેશ્વર
ગૌતમીતટ પર ત્ર્યંબકેશ્વર
હિમાલયમાં કેદારેશ્વર
શિવાલયમાં ઘુષ્ણેશ્વર
વારાણસીમાં વિશ્વેશ્વર
ગૌતમીતટ પર ત્ર્યંબકેશ્વર
હિમાલયમાં કેદારેશ્વર
શિવાલયમાં ઘુષ્ણેશ્વર
મંત્ર છે મોટો પંચાક્ષર આ
મંત્ર છે મોટો પંચાક્ષર આ
સર્વોપરી સંસારથી
દિન બધું દિનેશ દયાળુ મહાદેવની આરતી
દિન બધું દિનેશ દયાળુ મહાદેવની આરતી
આરતી મહા આરતી
શિવ શંભુની આરતી
દિન બધું દિનેશ દયાળુ મહાદેવની આરતી
દિન બધું દિનેશ દયાળુ મહાદેવની આરતી
ૐ નમઃ શિવાય ૐ
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય ૐ
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય ૐ
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય ૐ
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય ૐ
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય ૐ
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય ૐ
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય ૐ
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય ૐ
ૐ નમઃ શિવાય