ઠાકર ની દયા દુઃખડા ગયા Thakar Ni Daya Dukhda Gaya Lyrics - Mansi Kumawat

LYRICS OF THAKAR NI DAYA DUKHDA GAYA IN GUJARATI: ઠાકર ની દયા દુઃખડા ગયા, The song is sung by Mansi Kumawat from RDC Gujarati. "THAKAR NI DAYA DUKHDA GAYA" is a Gujarati Devotional song, composed by Ravi-Rahul, with lyrics written by Jeet Vaghela. The music video of the track is picturised on Manshi Kumavat and JD Sendha.

ઠાકર ની દયા દુઃખડા ગયા Lyrics In Gujarati

જેણે મળી..જેણે મળી..જેણે મળી ઠાકર ની દયા
એના માથે થી દુખડા ગયા
જેણે થઇ ઠાકર ની દયા એના માથે થી દુખડા ગયા
જે રાખે ઠાકર પર ભરોસો એ કયાએ પડે ના પાછો
જે રાખે ઠાકર પર ભરોસો એ કયાએ પડે ના પાછો
સગી આખો એ મેં દાખલા મેં જોયા
જેણે મળી..જેણે મળી..જેણે મળી ઠાકર ની દયા
એના માથે થી દુખડા ગયા
જેણે મળી..જેણે મળી..જેણે મળી ઠાકર ની દયા
એના માથે થી દુખડા ગયા
જય ઠાકર

હે મારો ઠાકર રાખે કાયમ ઠાઠ માં અમને અઢારે નાત માં
હે મારા ઠાકર ની દયા માલધારી નાત માં સદાયે રાખે એતો ઠાઠ માં

ભારતલીરીક્સ.કોમ

હવાર પડતા ઠાકર નું નોમ લઇ ઘર ની બાર હું નીકળું છું
ખાવાનું ખાતા પાણી રે પિતા ઠાકર ને પહેલા સમરૂં છું
હવાર પડતા ઠાકર નું નોમ લઇ ઘર ની બાર હું નીકળું છું
ખાવાનું ખાતા પાણી રે પિતા ઠાકર ને પહેલા સમરૂં છું
જેણા હોઠે ઠાકર નોમ હશે એ દુનિયા આખી જીતી જશે
જેણા મુખે ઠાકર નોમ હશે એ દુનિયા આખી જીતી જશે
સગી આખો એ દાખલા મેં જોયા
જેણે મળી..જેણે મળી..જેણે મળી ઠાકર ની દયા
એના માથે થી દુખડા ગયા
જેણે થઇ…જેણે થઇ..જેણે થઇ ઠાકર ની દયા
એના માથે થી દુખડા ગયા
જય જય ઠાકર

મથુરા માં વાગી મોરલી
મથુરા માં વાગી મોરલી
ગોકુળ માં કેમ રેવાય રઘુ રાય રણછોડજી
હોના ના હીંડોરે દ્વારકા માં દિવા બળે
હોના ના હીંડોરે દ્વારકા માં દિવા બળે
હાચારે મન થી જેકોઈ સમરે ઠાકર મારો વાળે આવે છે
દુઃખ ના તે ડુંગરા તોડી ને એતો સુખ નો સુરજ ચમકાવે છે
હાચારે મન થી જેકોઈ સમરે ઠાકર મારો વાળે આવે છે
દુઃખ ના તે ડુંગરા તોડી ને એતો સુખ નો સુરજ ચમકાવે છે
જે કરે ઠાકર ભક્તિ લીલા લેર કરે એની વસ્તી
રમેશ ભરવાડ કરે એની ભક્તિ લીલા લેર કરે એની વસ્તી
સગી આખો એ મેં દાખલા મેં જોયા
જેણે મળી..જેણે મળી..જેણે મળી ઠાકર ની દયા
એના માથે થી દુખડા ગયા
જેણે થઇ ઠાકર ની દયા એના માથે થી દુખડા ગયા
એના માથે થી દુખડા ગયા
એના માથે થી દુખડા ગયા

Thakar Ni Daya Dukhda Gaya Lyrics

Jene madi..jene madi jene madi thakar ni daya
Aena mathe thi dukhda gaya
Jene thai thakar ni daya aena mathe thi dukhda gaya
Je rakhe thakar par bharoso ae kayae pade na pachho
Je rakhe thakar par bharoso ae kayae pade na pachho
Sagi aakho ae me dakhla me joya
Jene madi..jene madi..jene madi thakar ni daya
Aena mathe thi dukhda gaya
Jene madi..jene madi..jene madi thakar ni daya
Aena mathe thi dukhda gaya
Jay thakar

bharatlyrics.com

He maro thakar rakhe kayam thath ma amne adhare naat ma
He mara thakar ni daya maldhari naat ma sadaye rakhe aeto thath ma

Havar padta thakar nu nom lai ghar ni baar hu nikdu chhu
Khavanu khata pani re pita thakar ne pahla samru chhu
Havar padta thakar nu nom lai ghar ni baar hu nikdu chhu
Khava nu khata pani re pita thakar ne pahla samru chhu
Jena hothe thakar nom hase ae duniya aakhi jiti jase
Jena mukhe thakar nom hase ae duniya aakhi jiti jase
Sagi aakho ae dakhla me joya
Jene madi..jene madi..jene madi thakar ni daya
Aena mathe thi dukhda gaya
Jene thai..jene thai..jene thai thakar ni daya
Aena mathe thi dukhda gaya
Jay jay thakar

Mathura ma vagi morli
Mathura ma vagi morli
Gokul ma kem revay raghu ray ranchhodji
Hona na hindo re duwarka ma diva bare
Hona na hindo re duwarka ma diva bare
Hachare man thi jekoi samre thakar maro vare aave chhe
Dukh na te dungra todi ne aeto sukh no suraj chamkave chhe
Hacha re man thi jekoi samre thakr maro vare aave chhe
Dukh na te dungra todi ne aeto sukh no suraj chamkave chhe
Je kare thakar ni bhakti lila ler kare aeni vasti
Ramesh bharvad kare aeni bhakti lila ler kare aeni vasti
Sagi aakho ae me dakhla me joya
Jene madi..jene madi..jene madi thakar ni daya
Aena mathe thi dukhda gaya
Jene thai thakar ni daya aena mathe thi dukhda gaya
Aena mathe thi dukhda gaya
Aena mathe thi dukhda gaya

Thakar Ni Daya Dukhda Gaya Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download