દિલ નાં દર્પણમાં તસ્વીર એક તારી Dil Na Darpanma Tasveer Ek Tari Lyrics - Janu Solanki

LYRICS OF DIL NA DARPANMA TASVEER EK TARI IN GUJARATI: દિલ નાં દર્પણમાં તસ્વીર એક તારી, The song is sung by Janu Solanki from RDC Gujarati. "DIL NA DARPANMA TASVEER EK TARI" is a Gujarati Love song, composed by Shashi Kapadiya, with lyrics written by Mukesh Yogi (Ganget) and Darshan Bazigar. The music video of the track is picturised on Kuldeep Mishra and Palak Patel.

દિલ નાં દર્પણમાં તસ્વીર એક તારી Dil Na Darpanma Tasveer Ek Tari Lyrics in Gujarati

હો દિલ નાં દર્પણમાં તસ્વીર એક તારી
હો દિલ નાં દર્પણમાં તસ્વીર એક તારી
દિલ નાં દર્પણમાં તસ્વીર એક તારી
તમને અર્પણ કરી જીંન્દગાની
હો તમને અર્પણ કરી જીંન્દગાની

હો એક નહીં સાત નહીં જનમોજનમ
રહેવું છે મારે તારી સાથ માં સનમ
એક નહીં સાત નહીં જનમોજનમ
રહેવું છે મારે તારી સાથ માં સનમ

હો મળ્યા તમે છો એ કિસ્મત અમારી
મળ્યા તમે છો એ કિસ્મત અમારી
તમને અર્પણ કરી જીંન્દગાની
હો તમને અર્પણ કરી જીંન્દગાની

હો કુદરત પાસે માગ્યા તમને સાચી પડી દુવા લાગે છે અમને
હો મારા હાથ માં હાથ તમારો તમારા માં સાજણ જીવ છે અમારો

હો દિલ છે મારુ ને ધડકન તમે છો
દિલની દુનિયા માં બસ તમે ગમો છો
દિલ છે મારુ ને ધડકન તમે છો
દિલની દુનિયા માં બસ તમે ગમો છો

હો તારી ખુશીયો માં છે ખુશીયો અમારી
તારી ખુશીયો માં છે ખુશીયો અમારી
તમને અર્પણ કરી જીંન્દગાની
હો તમને અર્પણ કરી જીંન્દગાની

હો મારી જોડે બેસો વાલમ જોતી રવુ તમને
તમારા વિના ઘડી ચાલે નાં અમને
હો તમને પામી ને હું તો થઈ ગઈ રાજી
આખી દુનિયાની જાણે જીતી ગઈ બાજી

હો ખઈલો કસમ કે સાથ નહિ છોડો
દિલ મારું દિલ તમે નઈ તોડો
ખઈલો કસમ કે સાથ નહિ છોડો
દિલ મારું દિલ તમે નઈ તોડો

હો મારી હર ધડકન હવે થઈ ગઈ તમારી
મારી હર ધડકન હવે થઈ ગઈ તમારી
તમને અર્પણ કરી જીંન્દગાની
હો તમને અર્પણ કરી જીંન્દગાની

Dil Na Darpanma Tasveer Ek Tari Lyrics

Ho dil na darpanma tasveer ek tari
Ho dil na darpanma tasveer ek tari
Dil na darpanma tasveer ek tari
Tamane arpan kari jinndagani
Ho tamane arpan kari jinndagani

Ho ek nahi saat nahi janamo janam
Rahevu che mare tari saath ma sanam
Ek nahi saata nahi janamo janama
Rahevu che mare tari saath ma sanama

Ho madya tame chho e kismat amari
Madya tame chho e kismaa amari
Tamane arpan kari jinndagani
Ho tamane arpan kari jinndagani

Ho kudarat pase magya tamane sachi padi dua lage chhe amane
Ho mara haath ma haath tamaro tamara ma sajan jiv chhe amaro

Ho dil chhe maru ne dhadakan tame chho
Dilani duniya ma bas tame gamo chho
Dil chhe maru ne dhadakan tame chho
Dilani duniya ma bas tame gamo chho

Ho tari khusiyo ma chho khusiyo amari
Tari khusiyo ma chho khusiyo amari
Tamane arpan kari jinndagani
Ho tamane arpan kari jinndagani

Ho mari jode beso valam joti ravu tamane
Tamara vina ghadi chale na amane
Ho tamane pami ne hu to thai gai raji
Akhi duniyani jane jiti gai baji

Ho khailo kasam ke saath nahi chhodo
Dil maru dil tame nai todo
Khailo kasam ke saath nahi chhodo
Dil maru dil tame nai todo

Ho mari har dhadakan have thai gai tamari
Mari har dhadakan have thai gai tamari
Tamane arpan kari jinndagani
Ho tamane arpan kari jinndagani

Dil Na Darpanma Tasveer Ek Tari Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *