જીવડો આજ મારો બઉ રે બડે Jivdo Aaj Maro Bau Re Bade Lyrics - Kaushik Bharwad

જીવડો આજ મારો બઉ રે બડે | JIVDO AAJ MARO BAU RE BADE LYRICS IN GUJARATI: The song is sung by Kaushik Bharwad under RDC Gujarati label. "JIVDO AAJ MARO BAU RE BADE" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Raghuvir Barot. The music video of this Sad song stars Janak Thakor, Chhaya Thakor, Ankit Patel and Chandansinh Vaghela.

જીવડો આજ મારો બઉ રે બડે Jivdo Aaj Maro Bau Re Bade Lyrics in Gujarati

હો જીવડો આજ મારો બઉ રે બડે
હો ઓ હો હો જીવડો આજ મારો બઉ રે બડે
કાંતો બેવફાઈ કાંતો મજબૂરી નડે
હો જીવડો આજ મારો બઉ રે બડે
કાંતો બેવફાઈ કાંતો મજબૂરી નડે

હો ધારેલું પાર ના પડે
હો જેને ચાહો એજ કેમ ના મળે
હો ધારેલું પાર ના પડે
હો જેને ચાહો એજ કેમ ના મળે

હો કુદરત રૂઠી કે એ કિસ્મત માં નોતી
પ્રેમ મા ક્યા કોઈ ને મંઝીલ મળતી
હો પામવા નો અધુરો ઓરતો રહે
લોહી ના આહુડા આંખોં થી વહે

હો ધારેલું પાર ના પડે
હો જેને ચાહો એજ કેમ ના મળે
હો જેને ચાહો એજ કેમ ના મળે

હો ફરી મળીશુ એવી આશા નથી રહી
હસતી ઝિંદગી મારી દર્દ થી ભરાઈ ગઈ
હો તારી મારી દુનિયા આજ અલગ અલગ થઈ ગઈ
તારી જુદાઈ મારી ખુશીયો રે લઈ ગઈ

હો એના વિના કાઈ મને નથી હુજતુ
જાનુ નુ મુખ જોવા નથી મળતુ
હો માંગવા છતા હવે મૌત ના મળે
જાનુ વિના કોણ આવી ગળે રે મળે

હો ધારેલું પાર ના પડે
હો જેને ચાહો એજ કેમ ના મળે
હો જેને ચાહો એજ કેમ ના મળે

હો ઓરે ભગવાન મારા દિલ નુ દુઃખ જાણજે
મારી જાનુડી ને સુખ બધા આપજે
હો મારી કમી એને પડવી ના જોઈએ
ભલે અમે ઝિંદગી એની યાદો માં રડિયે

હો દુઆ માં દિલ બસ એટલું કહે
ફૂલ થી સજેલો એનો મારગ રહે
હો ખબર છે કે જાનુ હવે નહી રે મળે
મજબૂર આશિક નો આત્મા રડે

હો ધારેલું પાર ના પડે
હો જેને ચાહો એજ કેમ ના મળે
હો જેને ચાહો એજ કેમ ના મળે

હો જીવડો આજ મારો બઉ રે બડે
કાંતો બેવફાઈ કાંતો મજબૂરી નડે
હો ધારેલું પાર ના પડે
હો જેને ચાહો એજ કેમ ના મળે

હો ઓ હો હો ધારેલું પાર ના પડે
હો જેને ચાહો એજ કેમ ના મળે

હો જેને ચાહો એજ કેમ ના મળે

Jivdo Aaj Maro Bau Re Bade Lyrics

Ho jivdo aaj maro bau re bade
Ho o ho ho jivdo aaj maro bau re bade
Kanto bewfai kanto majboori nade
Ho jivdo aaj maro bau re bade
Kanto bewfai kanto majboori nade

Ho dharelu paar na pade
Ho jene chaho ej kem na made
Ho dharelu paar na pade
Ho jene chaho ej kem na made

Ho kudarat ruthi ke ae kismat ma noti
Prem ma kya koi ne manzil madti
Ho pamva no adhuro orto rahe
Lohi na ahuda aankho thi vahe

Ho dharelu paar na pade
Ho jene chaho ej kem na made
Ho jene chaho ej kem na made

Ho fari madisu evi asha nathi rahi
Hasati zindagi mari dard thi bharai gai
Ho tari mari duniya aaj alag alag thai gai
Tari judai mari khushiyo re lai gai

Ho ena vina kaai mane nathi hujtu
Jaanu nu mookh jova nathi madtu
Ho mangva chhata have maut na made
Jaanu vina kon aavi gale re made

Ho dharelu paar na pade
Ho jene chaho ej kem na made
Ho jene chaho ej kem na made

Ho ore bhagwan mara dil nu dukh janje
Mari jaanudi ne sukh badha aapje
Ho mari kami ene padvi na joiye
Bhale ame zindagi eni yadon ma radiye

Ho duaa ma dil bas etalu kahe
Fool thi sajelo eno marag rahe
Ho khabar che ke jaanu have nahi re made
Majboor aashiq no aatma rade

Ho dharelu paar na pade
Ho jene chaho ej kem na made
Ho jene chaho ej kem na made

Ho jivdo aaj maro bau re bade
Kanto bewfai kanto majboori nade
Ho dharelu paar na pade
Ho jene chaho ej kem na made

Ho o ho ho dharelu paar na pade
Ho jene chaho ej kem na made

Ho jene chaho ej kem na made

Jivdo Aaj Maro Bau Re Bade Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *