56 PAGATHIYE BETHO SHAMLO LYRICS IN GUJARATI: 56 Pagathiye Betho Shamlo (૫૬ પગથીયે બેઠો શામળો) is a Gujarati Devotional song, voiced by Vijay Suvada from Jhankar Music. The song is composed by Sunil Thakor and Jagdish Thakor, with lyrics written by Anil Meer. The music video of the song features Yuvraj Suvada and Devarsh.
૫૬ પગથીયે બેઠો શામળો 56 Pagathiye Betho Shamlo Lyrics in Gujarati
હે મારા વાલા મારા વાલા
વિહામાં હે મારા વાલા
મારા વાલા મારા વાલા
વિહામાં હે મારા વાલા
મોહન મોરલી વાળો રે હે એ એ એ
મોહન મોરલી વાળો કાનો મારો કામણગારો રે
છપ્પન પગથીયે બેઠો શામળો
માણિગર મોર પીંછાળો રે દેવ મારો દ્વારકાવાળો રે
છપ્પન પગથીયે બેઠો શામળો
હે વાલો છપ્પન પગથીયે બેઠો શામળો
હે વાલો દરિયા ના કાઠે બેઠો શામળો
ભારતલીરીક્સ.કોમ
હે એ એ હે મારા વાલા
હે એ એ પેલા રે પગથીયે બેઠો મારો પાલનહારો
બીજા રે પગથીયે બેઠો બાળ રે ગોપાલ
હો તીજા રે પગથીયે નાથ ત્રિભોવન નો મારો
ચોથા રે પગથીયે મારો ચીત ચોરનારો
પાંચ પિતાબર વાળો રે છઠે શ્રી કૃષ્ણ કાળો રે
છપ્પન પગથીયે બેઠો શામળો
હે વાલો છપ્પન પગથીયે બેઠો શામળો હો ઓ ઓ
હે સાતમે પગથીયે બેઠો સુદર્શન ધારી
આઠમે પગથીયે બેઠો મારો રે મોરારી
હો નવમે પગથીયે બેઠો નંદજી નો લાલો
દશમે પગથીયે બેઠો મધુર બંસીવાળો
માયાળુ આ માવો મીઠો રે બધા પગથીયે દીઠો રે
છપ્પન પગથીયા વાળો શામળો
હે મારો છપ્પન પગથીયા વાળો શામળો હો ઓ ઓ
હે એ એ માર વાલા
હે એ મારો તારો નહીં આખી દુનિયા નો રખેવાળ
છપ્પન પગથીયે બેઠો જગનો જાગીરદાર
હે ઊંચા રે આંભલીયે તારી ધજા રે લેરાતી
જોતા તારા દેવળ મારી દુનિયા પુરી થાતી
ખાલી એને મળવા જાજો રે માગ્યા વિલા આપે કાનો રે
છપ્પન પગથીયે બેઠો શામળો
હે વાલો છપ્પન પગથીયે બેઠો શામળો
હે વાલો છપ્પન પગથીયે બેઠો શામળો હો ઓ ઓ
56 Pagathiye Betho Shamlo Lyrics
He mara vala mara vala
Vihama he mara vala
Mara vala mara vala
Vihama he mara vala
bharatlyrics.com
Mohan morali vado re he ae ae ae
Mohan morali vado kano maro kamangaro re
Chappan pagathiye betho shamlo
Manigar mor pinchado re dev maro dwarkavado re
Chappan pagathiye betho shamlo
He valo chappan pagathiye betho shamlo
He valo dariya na kathe betho shamlo
He ae ae he mara vala
He ae ae pela re pagathiye betho maro palanharo
Bija re pagathiye betho baal re gopal
Ho tija re pagathiye naath tribhovan no maro
Chotha re pagathiye maro chitt chornaro
Paanch pitambar vado re chhathe shri krishna kado re
Chappan pagathiye betho shamlo
He valo chappan pagathiye betho shamlo ho o o
He satme pagathiye betho sudarshan dhari
Aathame pagathiye betho maro re morari
Ho navme pagathiye betho nandji no lalo
Dashme pagathiye betho madhoor bansivado
Mayalu aa mavo mitho re badha pagathiye ditho re
Chappan pagathiye vado shamlo
He maro chappan pagathiya vado shamlo ho o o
He ae ae mar vala
He ae maro taro nahi aakhi duniya no rakheval
Chappan pagathiye betho jagno jaagirdar
He uncha re aambhliye tari dhaja re lerati
Jota tara devad mari duniya puri thaati
Khali ene madva jajo re mangya vila ape kano re
Chappan pagathiye betho shamlo
He valo chappan pagathiye betho shamlo
He valo chappan pagathiye betho shamlo ho o o