આભ ફાટ્યું ને પડી વિજળી Aabh Fatyu Ne Padi Vijali Lyrics - Aakash Thakor

AABH FATYU NE PADI VIJALI LYRICS IN GUJARATI: Aabh Fatyu Ne Padi Vijali (આભ ફાટ્યું ને પડી વિજળી) is a Gujarati Sad song, voiced by Aakash Thakor from Jigar Studio. The song is composed by Vishal Vagheshwari, with lyrics written by Rk Thakor. The music video of the song features Aakash Thakor, Palak Patel and Shahid Shaikh.

આભ ફાટ્યું ને પડી વિજળી Aabh Fatyu Ne Padi Vijali Lyrics in Gujarati

હો અમારું શુ થશે જો મને છોડી જશે
દલ રે દુભાશે યાદો કાળજા કોરી ખાશે
તમારા વગર ગોડી કેમ રે જીવાશે
મને નઈ મલો તો ખોળિયું પ્રાણ છોડી રે જાશે

હે આભ ફાટ્યું ને પડી વિજળી
હો હો આભ ફાટ્યું ને પડી વિજળી
ગોમ ની પાદરે જોવા ના મળી
એ રોઈ રોઈ ને આંખ ગઈ બળી
ચમ રે રીહાણી પાછી ના વળી

હો પ્રેમ ના ગીતડા ગાતો માથે કાળી વેરણ રાતો
તારી મીઠી મીઠી વાતો તને જોઈ દિવસ જાતો

એ હે હે જમણા હાથે લખ્યું નોમ રે
બાળી બતાયું આખા ગોમ ને
હે આભ ફાટ્યું ને પડી વિજળી
ગોમ ની પાદરે જોવા ના મળી

હો આજ એકલુ પંખીડુ એની પાંખોં રે કપાણી
એને મન નો બોધ્યો માળો મારી લાગણીયુ દુભાણી
હો હો ઘર બોધ્યુ કે ના બોધ્યુ એ ક્યા જઈને રે છુપાણી
એની યાદો ઘર કરી બેઠી એની રઈ ગઈ આ અભાણી

એના બોલેલા બોલ મને હાંભરે વાતો વાલીડા ની કરે
ભવ ભવ ના ભેરુ થઈ ફરે આ વાતો ના મને વિસરે

હે ઉંડા કુવા ઘણા ગજવતા
નેર્યા કુવે નીર છલકાતા
હે આભ ફાટ્યું ને પડી વિજળી
ગોમ ની પાદરે જોવા ના મળી

હો મારા હૈયા ના હિંડોળે તમને હેત થી ઝુલાયા
મારી જોડે વાયદા જીવવા ના કરી પ્રિત્યુ રે ભૂલાયા
હો હો ધરતી અંબર ચાંદ સિતારા નતા મેતો માગ્યા
મારા દલડા કોરી ખાધા એના ઉંડા ઘાવ લાગ્યા

પડનું પાથરણું તે ઢાળ્યું મૌત નું કફન મે ભાળ્યું
જોડે મરવાનુ તે ટાળ્યું યમ નુ ગાડું પાસું વાળ્યું

એ હે હે ગોમ ની ભાગોળે બોધી પાલસી
મન મરેલો જોઈને વાલી તું ખસી
હે આભ ફાટ્યું ને પડી વિજળી
ગોમ ની પાદરે જોવા ના મળી

અરે ચમ રે રીહાણી પાછી ના વળી
અરે ગોમ ની પાદરે જોવા ના મળી

Aabh Fatyu Ne Padi Vijali Lyrics

Ho amaru shu thashe jo amne chhodi jashe
Dal re dubhashe yaado kalja kori khashe
Tamara vagar godi kem re jivashe
Mane nai malo to kholiyu pran chhodi re jashe

He aabh fatyu ne padi vijali
Ho ho aabh fatyu ne padi vijali
Gom ni padare jova na mali
Ae roi roi ne aankho gai bali
Cham re rihani pachhi na vali

Ho prem na gitada gato mathe kali veran rato
Tari mithi mithi vato tane joine divas jato

Ae he he jamna hathe lakhayu nom re
Bali batayu aakha gom ne
He aabh fatyu ne padi vijali
Gom ni padare jova na mali

Ho aaj eklu pankhidu eni pankho re kapani
Ene man no bondhyo malo mari laganiyu dubhani
Ho ho ghar bodhyu ke na bodhyu ae kya jaine re chhupani
Eni yaado ghar kari bethi aeni rai gai aa abhani

Ena bolela bol mane hambhare vato valida ni kare
Bhav bhav na bheru thai fare aa vato na mane visare

He unda kuva ghana gajavata
Nerya kuve nir chhalkata
He aabh fatyu ne padi vijadi
Gom ni padare jova na madi

Ho mara haiya na hindole tamne het thi zulaya
Mari jode vayda jivava na kari prityu re bhulaya
Ho ho dharti ambar chand sitara nata meto magya
Mara dalada kori khadha ena unda ghav lagya

Padnu patharanu te dhalyu motnu kafan me bhalyu
Jode marvanu te talyu yam nu gadu pasu valyu

Ae he he gom ni bhagole bodhi palasi
Man marelo joine vali tu khasi
He aabh fatyu ne padi vijali
Gom ni padare jova na madi

Are cham re rihani pasi na vali
Are gom ni padare jova na madi

Aabh Fatyu Ne Padi Vijali Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Aabh Fatyu Ne Padi Vijali is from the Jigar Studio.

The song Aabh Fatyu Ne Padi Vijali was sung by Aakash Thakor.

The music for Aabh Fatyu Ne Padi Vijali was composed by Vishal Vagheshwari.

The lyrics for Aabh Fatyu Ne Padi Vijali were written by Rk Thakor.

The music director for Aabh Fatyu Ne Padi Vijali is Vishal Vagheshwari.

The song Aabh Fatyu Ne Padi Vijali was released under the Jigar Studio.

The genre of the song Aabh Fatyu Ne Padi Vijali is Sad.