AAKHO MA TARA KHWAB LYRICS IN GUJARATI: આંખોમાં તારા ખ્વાબ, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati. "AAKHO MA TARA KHWAB" song was composed by Vishal Vagheshwari, with lyrics written by Viren Sardarpur. The music video of this track is picturised on Virat Solanki and Chhaya Thakor.
આંખોમાં તારા ખ્વાબ Aakho Ma Tara Khwab Lyrics in Gujarati
હો રાખું તને દિલ માં નજર કોઈ ની ના પડે
હો રાખું તને દિલ માં નજર કોઈ ની ના પડે
આખો માં તારા નામ ના ખ્વાબ જ રહે
મને તારા પછી બીજુ કોઈ ના ગમે
હો ભલે તું મારી સામે રોજ રે લડે
જન્મો જનમ બસ તુ મને ખપે
મને તારા પછી બીજુ કોઈ ના ગમે
હો રાખું તને દિલ માં નજર કોઈ ની ના પડે
આખો માં તારા નામ ના ખ્વાબ જ રહે
મને તારા પછી બીજુ કોઈ ના ગમે
હો મને તારા પછી બીજુ કોઈ ના ગમે
હો પગલા તારા થયા દિલ ના તારા ખિલ્યા
કિસ્મત થી જાણે તમે મને રે મળ્યા
હો મારી જીંદગી સજાવી મારા કર્મ ફળ્યા
એકલા અમે તમારા વિના ના રે રહ્યા
હો તને જોયા પછી મારો દિવસ ઉગે
તમે બદલાતા ના ભલે દુનિયા રૂઠે
મને તારા પછી બીજુ કોઈ ના ગમે
હો રાખું તને દિલ માં નજર કોઈ ની ના પડે
આખો માં તારા નામ ના ખ્વાબ જ રહે
મને તારા પછી બીજુ કોઈ ના ગમે
હો મને તારા પછી બીજુ કોઈ ના ગમે
હો દિલ માં તારા નામ નું ઘર બનાવ્યું
તમે આવી ને એને ફુલો થી સજાવ્યું
હો આખો થી આખો મળી મુખ ના કહેવાયુ
પ્રેમ છે તારાથી એ મને સમજયુ
હો દિલ રાત દિવસ નામ તારુ રે રટે
આવશો મળવા ક્યારે દિલ મારુ કહે
મને તારા પછી બીજુ કોઈ ના ગમે
હો રાખું તને દિલ માં નજર કોઈ ની ના પડે
આખો માં તારા નામ ના ખ્વાબ જ રહે
મને તારા પછી બીજુ કોઈ ના ગમે
હો મને તારા પછી બીજુ કોઈ ના ગમે
હો મને તારા પછી બીજુ કોઈ ના ગમે
Aakho Ma Tara Khwab Lyrics
Ho rakhu tane dil ma najar koi ni na pade
Ho rakhu tane dil ma najar koi ni na pade
Aakho ma tara naam na khwab j rahe
Mane tara pachi biju koi na game
Ho bhale tu mari same roj re lade
Janmo janam bas tu mane khape
Mane tara pachi biju koi na game
Ho rakhu tane dil ma najar koi ni na pade
Aakho ma tara naam na khwab j rahe
Mane tara pachi biju koi na game
Ho mane tara pachi biju koi na game
Ho pagala tamara thaya dil na taar khilya
Kismat thi jane tame mane re malya
Ho mari jindagi sajavi mara karm falya
Ekala tame tamara vina na re rahya
Ho tane joya pachi maro divas uge
Tame badlata na bhale duniya ruthe
Mane tara pachi biju koi na game
Ho rakhu tane dil ma najar koi ni na pade
Aakho ma tara naam na khwab j rahe
Mane tara pachi biju koi na game
Ho mane tara pachi biju koi na game
Ho dil ma tamara naam nu ghar banavyu
Tame aavi ne ene fulo thi sajavyu
Ho aakho thi aakho mali mukhe na kahevaayu
Prem che tarathi e mane samjayu
Dil raat divas naam taru re rate
Aavasho malva kyare dil maru kahe
Mane tara pachi biju koi na game
Ho rakhu tane dil ma najar koi ni na pade
Aakho ma tara naam na khwab j rahe
Mane tara pachi biju koi na game
Ho mane tara pachi biju koi na game
Ho mane tara pachi biju koi na game