આંગળી ના ઈશારે નચાવે Aangali Na Isare Nachave Lyrics - Dilip Thakor

AANGALI NA ISARE NACHAVE LYRICS IN GUJARATI: Aangali Na Isare Nachave (આંગળી ના ઈશારે નચાવે) is a Gujarati Romantic song, voiced by Dilip Thakor from Jhankar Music. The song is composed by Hardik Rathod and Sanjay Thakor, with lyrics written by Raghuvir Barot. The music video of the song features Karan Rajveer and Nitya Makadiya.

આંગળી ના ઈશારે નચાવે Aangali Na Isare Nachave Lyrics in Gujarati

હો તારી ઓગળી ના ઈશારે તું નચાવે
અરે અરે તારી ઓગળી ના ઈશારે તું નચાવે
તારી ઓગળી ના ઈશારે તું નચાવે

તારા ખરીદેલા નથી
તારી આગળ પાછળ રોજ અમે ફરીયે
એવા કોઈ નવરા નાથી
હો તારા પ્રેમ માં પાગલ બની રખડીયે એવા ગોડા નથી
તુ ગરજ ના કરે અમે કરીયે એવા ગરજ મતલબી નથી

હો મોંન જો માંગશો તો મજા નહી આવે
મોંન જો માંગશો તો મજા નહી આવે
વારે વારે મનાવાનું મને ના ફાવે

અરે તારી ઓગળી ના ઈશારે તું નચાવે
તારી ઓગળી ના ઈશારે તું નચાવે
તારા ખરીદેલા નથી
તારી આગળ પાછળ રોજ અમે ફરીયે
એવા કોઈ નવરા નાથી
ચકુ તારી આગળ પાછળ રોજ અમે ફરીયે
એવા કોય નવરા નવરા નથી રે

હો એવુ નથી કેતો તારી ગરજ ના કરું
ખોટા ખોટા નખરા પણ સહન નહિ કરું
હો પ્રેમ થી કહીશ તો જીવ પણ ધરુ
એટીટ્યુડ બતાવે તો રમત પણ કરું

હો ખોટા ખોટા ખર્ચા મારાથી ના થાય
ખોટા ખોટા ખર્ચા મારાથી ના થાય
પૈસા જોઈને બકા પ્રેમ ના કરાય

અરે તારી ઓગળી ના ઈશારે તું નચાવે
તારી ઓગળી ના ઈશારે તું નચાવે
તારા ખરીદેલા નથી
હો તારી આગળ પાછળ રોજ અમે ફરીયે
એવા કોય નવરા નથી
ચકુ તારી આગળ પાછળ રોજ અમે ફરીયે
એવા કોય નવરા નવરા નથી રે

હો તારુ કીધુ કરો તો તમે રાજી
ખેલવી નથી આવી પ્રેમ ની બાજી
અલી સાંભળ ને એટલો પણ હું બદનામ નથી
પ્રેમી શુ તારો કોઈ ગુલામ નથી

હો રેવુ હોય તો બોલ રાજી ખુશી થી
રેવુ હોય તો બોલ રાજી ખુશી થી
ફરીયાદ નથી મને કોય તારા થી
હો તારા પ્રેમ માં પાગલ બની રખડીયે
ચકુ તારા પ્રેમ માં પાગલ બની રખડીયે એવા ગોડા નથી
તુ ગરજ ના કરે અમે કરીયે એવા ગરજ મતલબી નથી

આખો દાડો તારી આગળ પાછળ અમે ફરીયે
એવા અમે કોય નવરા નથી

Aangali Na Isare Nachave Lyrics

Ho tari ogali na ishare tu nachave
Are are tari ogali na ishare tu nachave
Tari aogali na ishare tu nachave

Tara kharidela nathi
Tari aagal pachhal roj ame fariye
Aeva koi navra nathi
Ho tara prem ma pagal bani rakhadiye aeva goda nathi
Tu garaj na kare ame kariye aeva garaj matlabi nathi

Ho mon jo mangasho to maja nahi aave
Mon jo mangasho to maja nahi aave
Vare vare manavanu maane na fave

Are tari aogali na ishare tu nachave
Tari aogali na ishare tu nachave
Tara kharidela nathi
Tari aagal pachhal roj ame fariye
Aeva koy navra nathi
Chaku tari aagal pachhal roj ame fariye
Aeva koy navra navra nathi re

Ho aevu nathi keto tari garaj na karu
Khota khota nakhara pan sahan nahi karu
Ho prem thi kahish to jiv pan dharu
Atitude batave to ramat pan karu

Ho khota khota kharcha marathi na thay
Khota khota kharcha marathi na thay
Paisa joine baka prem na karay

Are tari aogali na ishare tu nachave
Tari aogali na ishare tu nachave
Tara kharidela nathi
Ho tari aogali pachhal roj ame fariye
Aeva koy navra nathi
Chaku tari aagal pachhal roj ame fariye
Aena koy navra navra nathi re

Ho taru kidhu karo to tame raji
Khelvi nathi aavi prem ni baji
Ali sabhal ne aelo badnam pan nathi
Premi shu taro koi gulam nathi

Ho revu hoy to bol raji khushi thi
Revu hoy to bol raji khushi thi
Fariyad nathi mane koy tara thi
Ho tara prem ma pagal bani rakhdiye
Chaku tara prem ma pagal bani rakhdiye aeva goda nathi
Tu garaj na kare ame kariye aeva garaj matlabi nathi

Aakho dado tari agal pachhal ame friye
Aeva ame koy navara nathi

Aangali Na Isare Nachave Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Aangali Na Isare Nachave is from the Jhankar Music.

The song Aangali Na Isare Nachave was sung by Dilip Thakor.

The music for Aangali Na Isare Nachave was composed by Hardik Rathod, Sanjay Thakor.

The lyrics for Aangali Na Isare Nachave were written by Raghuvir Barot.

The music director for Aangali Na Isare Nachave is Hardik Rathod, Sanjay Thakor.

The song Aangali Na Isare Nachave was released under the Jhankar Music.

The genre of the song Aangali Na Isare Nachave is Romantic.