એ છોકરી Ae Chhokri Lyrics - Arvind Vegda

LYRICS OF AE CHHOKRI IN GUJARATI: એ છોકરી, The song is sung by Arvind Vegda from T-Series Gujarati. "AE CHHOKRI" is a Gujarati Dance song, composed by Yash Limbachiya, with lyrics written by Rajvinder Singh. The music video of the track is picturised on Arvind Vegda, Dhruv Bramhbhatt and Falguni Dave.

એ છોકરી Ae Chhokri Lyrics in Gujarati

આંખો થી તીર મારા દિલ મા મારી ગઈ
આંખો થી તીર મારા દિલ મા મારી ગઈ
આંખો થી તીર મારા દિલ મા મારી ગઈ
છોકરી હાય હાય છોકરી હે છોકરી
મારા દિલ મારા વસી ગઈ
એ છોકરી મારા દિલ મા વસી ગઈ

જોઈને એની હરણી જેવી ચાલ
થઈ ગયા છે મારા હાલ બે હાલ
જોઈને એની હરણી જેવી ચાલ
થઈ ગયા છે મારા હાલ બે હાલ

આંખોં ને આંખોં માં બહુ બધુ કહી ગઈ
આંખોં ને આંખોં માં બહુ બધુ કહી ગઈ
છોકરી હાય હાય છોકરી હે છોકરી
મારા દિલ મારા વસી ગઈ
એ છોકરી મારા દિલ વસી ગઈ

ઊંચા સેંડલ મા લાગે બહુ જોર
જીન્સ ટોપ પેહરે તો મચી જાય શોર
કાફે પર જઇયે ને કરીયે થોડુ ચિલ
કોલ્ડ કોફી પીવડાવુ આપીશ હું બિલ

નાની અમથી વાત મા તુ ગુસ્સે કેમ થઈ ગઈ
કઉ છુ હુ સોરી બસ ભુલ મારી થઈ ગઈ
નાની અમથી વાત મા તુ ગુસ્સે કેમ થઈ ગઈ
કઉ છુ હુ સોરી બસ ભુલ મારી થઈ ગઈ
છોકરી હાય હાય છોકરી એ છોકરી
મારા દિલ મારા વસી ગઈ
એ છોકરી મારા દિલ વસી ગઈ

કાનો માં પેહરે છે ઝુમકા ગોળ ગોળ
ગુલાબી હોઠ તારી સ્માઈલ અણમોલ
શું છે ઈરાદો તારો જલ્દી થી બોલ
હા પાળે તો વગાડુ પ્રેમ નો રે ઢોલ

મારા તરફ થી ફાઇનલ તુ થઈ ગઈ
મન ગમતી વહુ મારી મમ્મી ને મળી ગઈ
મારા તરફ થી ફાઇનલ તુ થઈ ગઈ
મન ગમતી વહુ મારી મમ્મી ને મળી ગઈ

છોકરી હાય હાય છોકરી એ છોકરી
મારા દિલ મારા વસી ગઈ
એ છોકરી મારા દિલ વસી ગઈ

Ae Chhokri Lyrics

Aankhon thi teer mara dil maa mari gai
Aankhon thi teer mara dil maa mari gai
Aankhon thi teer mara dil maa mari gai
Chhokari hay hay chokari hey chokari
Mara dil mara vasi gai
Ae chhokari mara dil maa vasi gai

Joine eni harni jevi chaal
Thai gaya che mara hal be hal
Joine eni harni jevi chaal
Thai gaya che mara hal be hal

Aankhon ne aankhon ma bahu badhu kahi gai
Aankhon ne aankhon ma bahu badhu kahi gai
Chhokari hay hay chhokari hey chhokari
Mara dil mara vasi gai
Ae chhokari mara dil mara vasi gai

Uncha sendal maa laage bahu jor
Jeans top pehre to machi jay shor
Cafe par jaiye ne kariye thodu chill
Cold cofee pivdavu aapis hun bill

Nani amathi vaat ma tu gusse kem thai gai
Kau chu hu sorry bas bhul maari thayi gai
Nani amathi vaat ma tu gusse kem thai gai
Kau chu hu sorry bas bhul maari thayi gai
Chhokari hay hay chhokari hey chhokari
Mara dil mara vasi gai
Ae chhokari mara dil mara vasi gai

Kano ma pehre che zhumka god god
Gulabi hoth tari smile anmol
Su che irado taro jaldi thi bol
Ha pade to vagadu prem no re dhol

Mara taraf thi final tu thai gai
Man gamti vahu mari mummy ne madi gai
Mara taraf thi final tu thai gai
Man gamti vahu mari mummy ne madi gai

Chhokari hay hay chhokari ae chhokari
Mara dil mara vasi gai
Ae chhokari mara dil mara vasi gai

Ae Chhokri Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download