એ મૂઆ ને કેજો | AE MUA NE KEJO LYRICS IN GUJARATI is recorded by Gopal Bharwad and Manisha Bharwad from Jigar Studio label. The music of the song is composed by Jackie Gajjar, while the lyrics of "Ae Mua Ne Kejo" are penned by Hari Bharvad. The music video of the Gujarati track features Vijay Desai and Chhaya Thakor.
એ મૂઆ ને કેજો Ae Mua Ne Kejo Lyrics in Gujarati
હો હેત થી ભરેલ હાંધા મારા ઢુંઢતા ના જડતા રે
હો હેત થી ભરેલ હાંધા મારા ઢુંઢતા ના જડતા રે
એ મૂઆ ને કેજો એક વાર આંટો મલક મારે
હો હાથે ગુધેલું માણા મારા રોજ મને હમ્ભારે
સરકારી સિપાઈ જાજા મારુ કમળ કોણ ઉગાડે
હો હૈયા માં મળે વેદના એનો જીવ દયા ખાતો
મારા પગલે ઉજળ ફળિયા મને મેણાં નો ખવડાવતો
એકલો વેઠું વેદનાઓ ના નજારો તારી ભાળે
સીમાડા ઘણા છેટા કમળ કોણ રે ઉગાડે
હો એ મૂઆ ને કેજો એક વાર આંટો મલક મારે
હો વાટ જોઈ જોઈ વેળા કાઢું કોણ હાંભળે હાર
આભલે મોઢું બતાવે ના જાલે મારો હાથ
હો પરણી તને લાયો નવી જાણી તારી ભાત
ભૂલ કરીને બેઠો રોકાણો વિદેહવા
ભારતલીરીક્સ.કોમ
હો ઘર એક ખેતર વગડા તો મારે નોતું જાવું છેટા
એક ખોડિયા માં બે જીવ તારી વાટે અમે બેઠા
હો કાળજું કઠણ મેલી હાલ્યો એના હાલે
બીજ રે પુરણ પીયું તારો હાથ કોણ જાલે
હો એ મૂઆ ને કેજો એક વાર આંટો મલક મારે
હો દુબળી ડેલી એ અભાગીઓ થયો મારે ભવ
તું વાળ્યો ના વડીયો તને શું મૂઆ હું કઉ
હો આવજો એવું કેતી તો કેમ આવ્યા વગર રહું
ભૂલ કરીને ભટકું કયા મોઢે જવાબ દઉં
હો છાની છાની શેવાળે રોતી નો મળ્યો તારો કાગળ
વટેમાર્ગુ જોવા મળે એ નો દેતા તારા વાવડ
હો હૈયાનો હંસલો મલખે આજ મુખડું જોવા વાટે
સીમાડા ઘણા છેટા રોકાણો વિદેહવાટે
હો એ મૂઆ ને કેજો એક વાર આંટો મલક મારે
Ae Mua Ne Kejo Lyrics
Ho het thi bharel handha mara dhudhta na jadta re
Ho het thi bharel handha mara dhudhta na jadta re
Ae mua ne kejo ekvar aanto malak mare
Ho hathe gunthelu maana mara roj mane hambhare
Sarkari sipahi jaja maru kamal kon ugade
Ho haiya ma made vedna eno jiv daya khato
Mara pagle ujal fadiya mane mena no khavdavto
Eklo vethu vednao na najaro tari bhade
Shimala ghana chheta kamal kon re ugade
Ho ae mua ne kejo ekvar aanto malak mare
Ho vaat joi joi vela kadhu kon hambhde haar
Aambhale modhu batave na jaale maro haath
Ho parni tane layo navi jaani tari bhaat
Bhul karine betho rokano videhva
Hp ghar ek khetar vagda to mare notu jaavu chheta
Ek khodiya maa be jiv tari vaate ame betha
Ho kalju kathan meli halyo ena hale
Bij re puran piyu taro hath kon jaale
Ho ae mua ne kejo ekvar aanto malak mare
Ho dubali deli ae abhagiyo thayo mare bhav
Tu vadyo na vadiyo tane shu mua hun kau
Ho aavjo evu keti to kem aavya vagar rahun
Bhul karine bhatku kaya modhe javab dau
bharatlyrics.com
Ho chhani chhani sevade roti no madyo taro kagal
Vatemargu jova made ae no deta tara vavad
Ho haiya no hansalo malkhe aaj mukhadu jova vaate
Shimada ghana chheta rokano videhvate
Ho ae mua ne kejo ekvar aanto malak mare
