અજનબી Ajnabi Lyrics - Naresh Thakor

AJNABI LYRICS IN GUJARATI: અજનબી, This Gujarati Sad song is sung by Naresh Thakor & released by Saregama Gujarati. "AJNABI" song was composed by Utpal Barot and Vishal Modi, with lyrics written by Bhopalsinh Dabhi. The music video of this track is picturised on Naresh Thakor, Chhaya Thakor and Shahid Shaikh.

અજનબી Ajnabi Lyrics in Gujarati

હો એ ભૂલી ગઈ આજે મારી દિલ્લગી
હો એ ભૂલી ગઈ આજે મારી દિલ્લગી
જે સૌથી વાલી હતી એ જ થઇ મતલબી
એ ભૂલી ગઈ આજે મારી દિલ્લગી
જે સૌથી વાલી હતી એ જ થઇ મતલબી

હો એના હાથોમાં રાખી મારો હાથ
દરેક તકલીફ માં આપ્યો એનો સાથ
એના હાથોમાં રાખી મારો હાથ
દરેક તકલીફ માં આપ્યો એનો સાથ
એ આખો મને જોઈ બની અજનબી

જે મારી નોતી થવાની એની કરી બંદગી
એ ભૂલી ગઈ આજે મારી દિલ્લગી

તું જેમ કહેતી એમ હું તો કરતો
તારી વાત હું કદી ના ટાળતો
તારું હૈયું હું ક્યારેય ના દુભાવતો
જીવ ની જેમ કાળજી તારી રાખતો

હો મારી આખો માં લાવી તું ભીનાશ
સુખ ચેન નો કરી ગઈ વિનાશ
મારી આંખોં માં લાવી તું ભીનાશ
સુખ ચેન નો કરી ગઈ વિનાશ

જે પોતાની હતી એ પરાઈ બની
હા જે પોતાની હતી એ પરાઈ બની
એ આંખોં મને જોઈ બની અજનબી

હો કેમ જીવું એ તો જીવ જાણે મારો
મારે નથી હવે કોઈ નો સહારો
તારી હારે જીવવો તો ભવ મારો
પણ કરાયો તે દુઃખો થી સથવારો

હો પ્રેમ કર્યો હતો મેં તને અપાર
પણ કર્યો તે મને રે લાચાર
પ્રેમ કર્યો હતો મેં તને અપાર
પણ કર્યો તે મને રે લાચાર
જે સૌથી પ્રિય હતી એ મારી ના બની

હા જે સૌથી વાલી હતી એ બીજાની બની
એ આંખોં મને જોઈ બની અજનબી
જે સૌથી વાલી હતી એ જ થઇ મતલબી

Ajnabi Lyrics

Ho ae bhuli gayi aaje mari dillagi
Ho ae bhuli gayi aaje mari dillagi
Je sauthi wali hati ae j thai matlabi
Ae bhuli gayi aaje mari dillagi
Je sauthi wali hati ae j thai matlabi

Ho ena hothon ma rakhi maro haath
Darek taklife ma apyo eno saath
Ena hothon ma rakhi maro haath
Darek taklife ma apyo eno saath
Ae aankon mane joi bani ajnabi

Je mari noti thavani eni kari bandgi
Ae bhuli gayi aaje mari dillagi

Tu jem kaheti em hu karto
Tari vat hu kadi na taadto
Taru haiyyu hu kyarey na dubhavto
Jeev ni jem kadji tari rakhto

Ho maari aankhon ma lavi tu bhinaas
Sukh chain no kari gayi vinash
Maari aankhon ma lavi tu bhinaas
Sukh chain no kari gayi vinash

Je potani hati ae parai bani
Ha je potani hati ae parai bani
Ae aankhon mane joi bani ajnabi

Ho kem jivu ae to jeev jaane maro
Mare nathi have koi no saharo
Tari haare jivvo to bhav maro
Pan karayo te dukho thi sathvaro

Ho prem karyo hato me tane apar
Pan karyo te mane re lachar
Ho prem karyo hato me tane apar
Pan karyo te mane re lachar
Je sauthi priy hati ae mari na bani

Ha je sauthi wali hati ae bijani bani
Ae aankhon mane joi bani ajnabi
Je sauthi wali hati ae j thai matlabi

Ajnabi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *