LYRICS OF AMBA MATA JAGMA PUJATI IN GUJARATI: અંબા માતા જગમાં પૂજાતી, The song is recorded by Kinjal Dave from album Killol. "Amba Mata Jagma Pujati" is a Gujarati Garba and Tran Tali (3 Tali) song, composed by Alpesh Panchal, with lyrics written by Lalit Dave.
અંબા માતા જગમાં પૂજાતી Lyrics In Gujarati
અંબા માતા જગમાં પૂજાતી
જુદા જુદા રૂપે માં, જુદા જુદા રૂપે
હે અંબા માતા જગમાં પૂજાતી
જુદા જુદા રૂપે માં, જુદા જુદા રૂપે
ભારતલીરીક્સ.કોમ
તું પાવાગઢમાં મહાકાળી માં
ચુંવાળ બહુચર બાળી માં
ચુંવાળ બહુચર બાળી
તું ચોટીલામાં માત ચંડિકા
ઊંઝા ઉમિયા ભાળી માં
ઊંઝા ઉમિયા ભાળી
આદ્ય શક્તિમાં તું અવતારી
આદ્ય શક્તિમાં તું અવતારી
મૂર્તિ મંગલકારી
અંબા માતા
અંબા માતા જગમાં પૂજાતી
જુદા જુદા રૂપે માં, જુદા જુદા રૂપે
એ ચેહર માતા જગમાં પૂજાતી
જુદા જુદા રૂપે માં, જુદા જુદા રૂપે
મોગલ માતા જગમાં પૂજાતી
જુદા જુદા રૂપે માં, નોખા નોખા રૂપે
હો ભક્તતણી તું ભીડભંજની
માં તું દિન દયાળી માં
માં તું દિન દયાળી માં
માં અસુર તણો સંહાર કરવા
ખડક ખપ્પરધારી માં
ખડક ખપ્પરધારી
ઓ દાસ લલિત તારા ગુણ ગાવે
દાસ લલિત તારા ગુણ ગાવે
ચરણે શીશ નમાવે
અંબા માતા
માતા અંબા જગમાં પૂજાતી
જુદા જુદા રૂપે માં, જુદા જુદા રૂપે.
Amba Mata Jag Ma Pujati Song Lyrics
Amba mata jagma pujati
Juda juda rupe ma, juda juda rupe
He amba mata jagma pujati
Juda juda rupe ma, juda juda rupe
Tu pavagadhma mahakali maa
Chuvad bahuchar bali maa
Chuvad bahuchar bali
Tu chotilama mat chandika
Unjha umiya bhali maa
Unjha umiya bhali
bharatlyrics.com
Aadhya shaktima tu avtari
Aadhya shaktima tu avtari
Murti mangalkari
Amba mata
Amba mata jagma pujati
Juda juda rupe ma, juda juda rupe
Ae chehar mata jagma pujati
Juda juda rupe ma, juda juda rupe
Mogal mata jagma pujati
Juda juda rupe ma, nokha nokha rupe
Ho bhakttani tu bhid bhanjani
Ma tu din dayali ma
Ma tu din dayali ma
Maa asur tano sanhar karva
Khadk khappardhari maa
Khadk khappardhari
O das lalit tara gun gave
Das lalit tara gun gave
Charne shish namave
Amba mata
Mata amba jagma pujati
Juda juda rupe ma, juda juda rupe.