અમે રડ્યા એવા તમે પણ રડશો Ame Radya Eva Tame Pan Radso Lyrics - Rajni Dabhi

LYRICS OF AME RADYA EVA TAME PAN RADSO IN GUJARATI: અમે રડ્યા એવા તમે પણ રડશો, The song is sung by Rajni Dabhi from T-Series Gujarati. "AME RADYA EVA TAME PAN RADSO" is a Gujarati Sad song, composed by Sunil Thakor and Jagdish Thakor, with lyrics written by Rajvinder Singh. The music video of the track is picturised on Manali Charolia and Sandeep Patni.

અમે રડ્યા એવા તમે પણ રડશો Ame Radya Eva Tame Pan Radso Lyrics in Gujarati

હો આજ પારકાની માટે અમારાથી લડો છો
હો આજ પારકાની માટે અમારાથી લડો છો
આજ પારકાની માટે અમારાથી લડો છો
અમે રડ્યા એવા તમે ગોડી રડશો
હો અમે રડ્યા એવા તમે ગોડી રડશો

હો મારી આંખે આંસુ તારી આંખે લોહી પડશે
તારું કરેલું ગોડી તને જોને નડશે
મારી આંખે આંસુ તારી આંખે લોહી પડશે
તારું કરેલું ગોડી તને જોને નડશે

હો મારી નજરોની સામે બીજા હારે ફરો છો
મારી નજરોની સામે બીજા હારે ફરો છો
અમે રડ્યા એવું તમે પણ રડશો
હો પગલી મારી અમે રડ્યા એવા તમે પણ રડશો

હો તારી માટે કરતો હતો હું તો ઉજાગરા
યાદ આવશે પલ મીઠી મુલાકાતના
હો મોડી રાતે તું મને મળવા રે આવતી
તારા ખોળામાં ગોડી મને શુંવળાવતી

મારા ભણકારા જોજે તને કેવા લાગશે
મારી રે યાદમાં તું પણ જાગશે
મારા ભણકારા જોજે તને કેવા લાગશે
મારી રે યાદમાં તું પણ જાગશે

હો હાચા પ્રેમી સાથે તમે કેમ ખોટું કરો છો
હાચા પ્રેમી હારે તમે કેમ ખોટું કરો છો
અમે રડ્યા એવા તમે ગોંડી રડશો
હો ગોડી મારી અમે રડ્યા એવા તમે પણ રડશો

હો દિલને તમે મારા દર્દો ઘણા આપીયા
તોએ બેવફા મે મારા દિલમાં તમને રાખીયા
હો તમે બદલાયા અમને દિલથી કાઢી નાખીયા
આવું કરીને અમને જીવતા મારી નાખીયા

તારા કે વાયદા શું હજુ તને યાદ છે
તારા જ કાજે આ પ્રેમી બરબાદ છે
તારા કે વાયદા શું હજુ તને યાદ છે
તારા જ કાજે આ પ્રેમી બરબાદ છે

હો આવી બેવફાના લીધે આશિક ઘણા મરે છે
આવી બેવફાના લીધે આશિક ઘણા મરે છે
તારા જેવી બેવફાને ફરક ક્યાં પડે છે
હો દુશ્મન મારી તારા જેવી બેવફાને ફરક ક્યાં પડે છે

ભારતલીરીક્સ.કોમ

હો અમે રડ્યા એવા તમે પણ રડશો

Ame Radya Eva Tame Pan Radso Lyrics

Ho aaj parka ni mate amara thi lado cho
Ho aaj parka ni mate amara thi lado cho
Aaj parka ni mate amara thi lado cho
Ame radya eva tame godi radso
Ho ame radya eva tame godi radso

Ho mari aankhein aanshu tari aankhe lohi padse
Taru karelu godi tane jone nadse
Mari aankhein aanshu tari aankhe lohi padse
Taru karelu godi tane jone nadse

Ho mari najaro ni same bija hare faro cho
Mari najaro ni same bija hare faro cho
Ame radya evu tame pan radso
Ho pagli mari ame radya eva tame pan radso

Ho tari mate karto hato hu to ujagra
Yaad aavse pal meethi mulakat na
Ho modi rate tu mane madva re aavti
Tara khoda ma godi mane suvdavti

Mara bhankara joje tane keva lagse
Mari re yaad ma tu pan jagse
Mara bhankara joje tane keva lagse
Mari re yaad ma tu pan jagse

Ho hacha premi sathe tame kem khotu karo cho
Hacha premi hare tame kem khotu karo cho
Ame radya eva tame godi radso
Ho godi mari ame radya eva tame pan radso

bharatlyrics.com

Ho dil ne tame mara dardo ghana aapiya
Toye bewafa me mara dil ma tamne rakhiya
Ho tame badlaya amne dil thi kadhi nakhiya
Aavu karine amne jivta mari nakhiya

Tara ke vayda su haju tane yaad che
Tara j kaje aa premi barbaad che
Tara ke vayda su haju tane yaad che
Tara j kaje aa premi barbaad che

Ho aavi bewafa na lidhe aashik ghana mare che
Aavi bewafa na lidhe aashik ghana mare che
Tara jevi bewafa ne farak kya pade che
Ho dushman mari tara jevi bewafa ne farak kya pade che

Ho amne radya eva tame pan radso

Ame Radya Eva Tame Pan Radso Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Ame Radya Eva Tame Pan Radso is from the T-Series Gujarati.

The song Ame Radya Eva Tame Pan Radso was sung by Rajni Dabhi.

The music for Ame Radya Eva Tame Pan Radso was composed by Sunil Thakor, Jagdish Thakor.

The lyrics for Ame Radya Eva Tame Pan Radso were written by Rajvinder Singh.

The music director for Ame Radya Eva Tame Pan Radso is Sunil Thakor, Jagdish Thakor.

The song Ame Radya Eva Tame Pan Radso was released under the T-Series.

The genre of the song Ame Radya Eva Tame Pan Radso is Sad.