ઔકાત Aukat Lyrics - Jignesh Barot (Jignesh Kaviraj Barot)

AUKAT LYRICS IN GUJARATI: ઔકાત, This Gujarati Bewafa (બેવફા) song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Saregama Gujarati. "AUKAT" song was composed by Jackie Gajjar, with lyrics written by Naresh Thakor. The music video of this track is picturised on Jignesh Barot, Yashvi Patel and Nadeem Wadhwania.

ઔકાત Aukat Lyrics in Gujarati

હો તૂતો બદલાણી રાતો રાત
હો તૂતો બદલાણી રાતો રાત
તૂતો બદલાણી રાતો રાત
બતાવી તારી તે ઔકાત

ઓ કેવા ના રહી કોઈ વાત
કેવા ના રહી કોઈ વાત
બતાવી તારી તે ઔકાત

ઓ પહેલા મારા વગર એક દાળો ના રેહતી
શું થયું આખો દાળો બધું મને કેતી
હો મળી છે મને એવી વાત
મળી છે મને તારી વાત
ફરે તું બીજાની રે સાથ
હે છોડી દીધો તે મારો રે સાથ

ભારતલીરીક્સ.કોમ

એનું મારું જોડલું જબ્બર કેહવાતું
એના હાથે ખાધેલું નથી રે ભુલાતું
હો વાતો કરતા થાકતી ના રાતો ની રાતો
મને પણ એના વગર ઘડી ના રેવાતું

હો તું હોય તો વાતો ને હતી મને વાલી
તોયે તરછોડી ને આજ મન ગઈ ચાલી

ઓ ભૂલી કરેલી મુલાકાત
ભૂલી કરેલી મુલાકાત
બતાવી દીધી તે ઔકાત
હો બતાવી તારી તે ઔકાત

ઓ જોવા તરસતી એ મને ના ભાળે
મૂડ મારું નરમ જોઈ બહુ જીવ બાળે
બાથ ભરી કેતી નહીં ભૂલું કોઈ કાળે
આજે એ વટ માં ફરે પરભારાં ની હારે

ઓ અચાનક શું થયું ખબર પડી નહીં
જોડે રેજો કહીને એતો દૂર થઈ ગઈ

ઓ મારા પ્રેમ ને મારી લાત
જીગા ના પ્રેમ ને મારી લાત
બતાવી તારી તે ઔકાત
હો બતાવી તારી તે ઔકાત

Aukat Lyrics

Ho tuto badlani rato raat
Ho tuto badlani rato raat
Tuto badlani rato raat

O keva na rahi koi vat
Keva na rahi koi vat
Batavi tari te aukat

O pahela mara vagar ek dado na rehti
Su thayu aakho dado badhu mane keti
Ho madi chhe mane evi vat
Madi chhe mane tari vat
Fare tu bijani re saath
He chodi didho te maro re saath

Enu maru jodalu jabbar kehvatu
Ena hathe khadhelu nathi re bhulatu
Ho vato karta thakti na rato ni rato
Mane pan ena vagar ghadi na revatu

Ho tu hoy to vato ne hati mane vali
Toye tarcholi ne aaj man gai chali

O bhuli kareli mulakat
Bhuli kareli mulakat
Batavi didhi te aukat
Ho batavi tari te aukat

O jova tarsati ae mane na bhade
Mood maru naram joi bahu jiv bale
Baath bhari keti nahi bhulu koi kale
Aaje ae vat ma fare parbhara ni hare

O achanak su thayu khabar padi nahi
Jode rejo kahine eto door thai gai

bharatlyrics.com

O mara prem ne mari laat
Jiga na prem ne mari laat
Batavi tari te aukat
Ho batavi tari te aukat

Aukat Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Aukat is from the Saregama Gujarati.

The song Aukat was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).

The music for Aukat was composed by Jackie Gajjar.

The lyrics for Aukat were written by Naresh Thakor.

The music director for Aukat is Jackie Gajjar.

The song Aukat was released under the Saregama Gujarati.

The genre of the song Aukat is Bewafa (બેવફા).