બાજીડો | BAJIDO LYRICS IN GUJARATI: The song is sung by Gopal Bharwad under Jigar Studio label. "BAJIDO" Gujarati song was composed by Jackie Gajjar, with lyrics written by Govind Bamba. The music video of this Love song stars Chhaya Thakor, Kuldeep Mishra and Raj Chaudhary.
બાજીડો Bajido Lyrics in Gujarati
હો પાતળિયો પરોણો પાંપણ પ્રેમાડો
બળિયો ને એતો બાજીગરીયો
બાજીડો મને વાલો ને વટ વાળો
હો તુ હાલે ઉતાવળી ધરતી ધ્રુજાવતી
બબ્બે બેડલીયે ભરતી પાણી
તારી હારે મારી પ્રિત્યુ બંધાણી
હો મુછ નો ડોરો દેખાય ડાઢાડો દિલ નો એતો દરિયો
હો બાજીડો મારો રૂડો રૂપાળો નસીબે મને મળિયો
હો તાંબા પિત્તળ ના તારી માથે છે બેડલા
મારે તો તારી હારે છે નેડલા
ભવે ભવ રેસુ આપણે ભેળા
હો હો બાજીડો મને વહાલો ને વટ વાળો
હો સીમાડે સેતર ઝાંપે છે ઝુપડા
ઘડું તારા ઘર ના રોટલા
જોજો રે પ્રેમ તમે ઓછો ના કરતા
માણીગર મન ના મોરલા
હો મેં તો જોડ્યા હાથીડા બપોર તણા
લઇ આવો ભાત પાણીડાં
એક ભાણા માં જમશું આપણે મીઠુડા ભોજનીયા
હો બોલી મોભારે ચિબરી આડી ઉતરી મિનલડી
વાયરો વેરી એવો વાયો અપશુકન ની એંધાણી
હો માંડ મેં જોયા સુખ ના શમણાં
ત્યા દુઃખ ના ડુંગરે ઘેર્યા
મન થી માન્યા એને મારી નાખ્યા
હો મારા બાજીડા ને હવે કોણ હમજાવે
હો આંખે જોયેલુ કાને પડેલુ
હોતુ નથી બધુ હાચુ રે
બાજીડા તમને ભાવતું ભાણું
આજે આમ કેમ ઠેલ્યું રે
હો ભરોહા ના ભારે પ્રિત્યુ બાંધી
ગાંઠ્યું બાંધી હતી પ્રેમ ની
વચનો ભુલી ગઈ ભેળા રેવાના
તારે મજબુરી હતી કેમ ની
હો એક એક શ્વાશ મારો તારા નામ નો ઔર મા મેં તો ભર્યો
તારા વગર એક પલ ના જીવું તને ભરથાર ભવ નો માન્યો
હો ખોટા રે વેમ માં ભવ મારો બાળ્યો
હૈયે થી હુ તો હારી રે ગયો
આ બાજીડો કાળજે કકળી ને રોયો
ભારતલીરીક્સ.કોમ
તે તોય મારે મન મારો બાજીડો વલો
આ બાજીડો તારો ભૂલે ભટકાયો
Bajido Lyrics
Ho pataliyo parono pampan premalo
Baliyo ne eto bajigariyo
Bajido mane valo ne vatt valo
bharatlyrics.com
Ho tu hale utavali dharati dhrujavati
Babbe bedaliye bharati pani
Tari hare mari prityu bandhani
Ho muchh no doro dekhay dadhalo dil no eto dariyo
Ho bajido maro rudo rupalo nasibe mane maliyo
Ho tamba pittal na tari mathe chhe bedala
Mare to tari hare chhe nedala
Bhave bhav reshu aapane bhela
Ho ho bajido mane valo ne vatvalo
Ho simade setar zape chhe zupada
Ghadu tara ghar na rotala
Jojo re prem tame ochho na karata
Manigar man na morala
Ho me to jodya hatida bapor tana
Lai aavo bhat panida
Ek bhana ma jamashu aapane mithuda bhojaniya
Ho boli mobhare chibari aadi utari mindaradi
Vayaro veri evo vayo apshukan ni aendhani
Ho mand me joya sukh na shamana
Tya dukh na dungare gherya
Man thi manya ene mari nakhya
Ho mara bajida ne have kon hamjave
Ho aankhe joyelu kane padelu
Hotu nathi badhu hachu re
Bajida tamane bhavatu bhanu
Aaje aam kem thelyu re
Ho bharoha na bhare prityu bandhi
Ganthyu bandhi hati prem ni
Vachano bhuli gai bhela revana
Tare majburi hati kem ni
Ho ek ek shwash maro tara nam no ur ma me to bharyo
Tara vagar ek pal na jivu tane bharthar bhav no manyo
Ho khota re vem ma bhav maro balyo
Haiye thi hu to have hari gayo
Aa bajido kalaje kakali ne royo
He toye mare man maro bajido vhalo
Aa bajido taro bhule bhatkayo
