BAP NA PAISE LAHER LYRICS IN GUJARATI: બાપ ના પૈસે લહેર, This Gujarati Playful song is sung by Jigar Thakor & released by Jhankar Music. "BAP NA PAISE LAHER" song was composed by Amit Barot, with lyrics written by Hitesh Sobhasan. The music video of this track is picturised on Jigar Thakor, Karan Rajveer, Riddhi Patel and Manjula Solanki.
બાપ ના પૈસે લહેર Bap Na Paise Laher Lyrics in Gujarati
હો નવરો ના કામ નથી કામ કાજ કરતો
અરે નવરો ના કામ નથી કામ કાજ કરતો
ખોટો સિક્કો થઈ ને ગોમ માં ફરતો
કોણે એને આ બગાડ્યો છે બાપા ને માથે પડયો છે
કોણે એને આ બગાડ્યો છે બાપા ને માથે પડયો છે
બાપા ની કેવી આ મેર છે
ભારતલીરીક્સ.કોમ
બાપા ના પૈસે લીલા લહેર છે
બાપા ના પૈસે લીલા લહેર છે
બોલે તો ભઈ બીપીએલ છે
અરે બોલે તો ભઈ બીપીએલ છે
ગોમ ના ઓટલા તોડે છે
એના જેવા મફતિયા જોડે છે
ખુદ માટે ખાડો એ ખોદે છે
બાપા ના સપના તોડે છે
નથી કોઈ માપ માં રહ્યો છે
હાથ થી બહાર એ ગયો
આતો એના બાપા ની દેણ છે
બાપા ના પૈસે લીલા લહેર છે
બાપા ના પૈસે લીલા લહેર છે
બોલે તો ભઈ બીપીએલ છે
અરે બોલે તો ભઈ બીપીએલ છે
ફરક એને નથી કાઈ પડતો
ખાધુ પીધુ ને એશ કરતો
ખોટા ખોટા રવાડે ચડતો
બાપા નુ નામ વઘોવતો
લાલ બધા ને નડ્યો છે
ઉંધા એ રસ્તે ચડ્યો છે
બાપા ઉપર કેવો કેર છે
બાપા ના પૈસે લીલા લહેર છે
બાપા ના પૈસે લીલા લહેર છે
બોલે તો ભઈ બીપીએલ છે
અરે બોલે તો ભઈ બીપીએલ છે
Bap Na Paise Laher Lyrics
Ho navro na kaam nathi kam kaj karto
Are navro na kam nathi kam kaj karto
Khoto sikko thai ne gom ma farto
Kone ene aa bagadyo che bapa ne mathe padyo che
Kone ene aa bagadyo che bapa ne mathe padyo che
Bapa ni kevi aa mer che
bharatlyrics.com
Bapa na paise leela laher che
Bapa na paise leela laher che
Bole to bhai bpl che
Are bole to bhai bpl che
Gom na otla tode che
Ena jeva maftiya jode che
Khud mate khado ae khode che
Bapa na sapna tode che
Nathi koi map ma rahyo che
Hath thi bahar ae gayo
Aato ena bapa ni den che
Bapa na paise leela laher che
Bapa na paise leela laher che
Bole to bhai bpl che
Are bole to bhai bpl che
Farak ene nathi kaai padto
Khadhu pidhu ne aish karto
Khota khota ravade chadto
Bapa nu naam vaghovto
Lal badha ne nadyo che
Undha ae raste chadyo che
Bapa upar kevo ker che
Bapa na paise leela laher che
Bapa na paise leela laher che
Bole to bhai bpl che
Are bole to bhai bpl che