BAS KHALI AVYA KE PACHA FARYA CHO LYRICS IN GUJARATI: Bas Khali Avya Ke Pacha Farya Cho (બસ ખાલી આવ્યા કે પાછા ફર્યા છો) is a Gujarati Love song, voiced by Sonam Parmar from Geet Sangeet. The song is composed by Yash Barot, with lyrics written by Mitesh Barot. The music video of the song features Sonam Parmar and Karan Rajveer.
બસ ખાલી આવ્યા કે પાછા ફર્યા છો Lyrics in Gujarati
હો મન ભરી ને આજ જોઈ લેવા દયો
મન ભરી ને આજ જોઈ લેવા દયો
આંખો ને મારી આજ રોઈ લેવા દયો
દિલ ના રાજ આજ ખોલી દેવા દયો
કેહવું હતું એ બોલી દેવા દયો
વર્ષો પછી આજ મને રે મળ્યા છો
વર્ષો પછી આજ તમે રે મળ્યા છો
ભારતલીરીક્સ.કોમ
હો બસ ખાલી આવ્યા કે પાછા ફર્યા છો
તમે બસ ખાલી આવ્યા કે પાછા ફર્યા છો
હો મન ભરી ને આજ જોઈ લેવા દયો
આંખો ને મારી આજ રોઈ લેવા દયો
હો યાદો માં આવી ને તમે રોજ મળતા
તને જોઈ હસતા તારા વિના અમે રડતા
રાહ જોવા માં મેં વર્ષો રે વિતાવ્યા
આંસુ મારા તમને મારી પાછે આજ લાયા
વર્ષો પછી આજ મને રે મળ્યા છો
વર્ષો પછી આજ તમે રે મળ્યા છો
બસ ખાલી આવ્યા કે પાછા ફર્યા છો
હે તમે બસ ખાલી આવ્યા કે પાછા ફર્યા છો
મન ભરી ને આજ જોઈ લેવા દયો
યાદોન સમણાં માં ખોઈ લેવા દયો
હો મળશો તમે એવી દુઆ ઓ માંગી
યાદો મા તારી રાતો મારી જાગી
લગણી રાધા ને શ્યામ એવી લાગી
તારા મિલન ની વાત રહી નોખી
હો વર્ષો પછી આજ મને રે મળ્યા છો
વર્ષો પછી આજ તમે રે મળ્યા છો
બસ ખાલી આવ્યા કે પાછા ફર્યા છો
હે તમે બસ ખાલી આવ્યા કે પાછા ફર્યા છો
મન ભરી ને આજ જોઈ લેવા દયો
બાહોમા તમારી ખોઈ જવા દયો
વર્ષો પછી આજ મને રે મળ્યા છો
વર્ષો પછી આજ તને રે મળ્યા છો
હો બસ ખાલી આવ્યા કે પાછા ફર્યા છો
તમે બસ ખાલી આવ્યા કે પાછા ફર્યા છો
હો બસ ખાલી આવ્યા કે પાછા ફર્યા છો
Bas Khali Avya Ke Pacha Farya Cho Lyrics
Ho man bhari ne aaj joi leva dyo
Man bhari ne aaj joi leva dyo
Aankho ne maari aaj roi leva dyo
Dil naa raaj aaj kholi deva dyo
Kehvu hatu ae boli deva dyo
Varso pachhi aaj mane re malya chho
Varso pachhi aaj tame re malya chho
Ho bas khaali aavya ke pachha farya chho
Tame bas khali aavya ke pachha farya chho
Ho man bhari ne aaj joi leva dyo
Aankho ne maari aaj roi leva dyo
Ho yaado maa aavi ne tame roj malta
Tane joi hasta taara vinaa ame radta
Raah jova maa me varso re vitavya
Aasu maara tamne maari paache aaj laaya
Varso pachhi aaj mane re malya chho
Varso pachhi aaj tame re malya chho
Bas khaali aavya ke pachha farya chho
He tame bas khaali aavya ke pachha farya chho
Man bhari ne aaj joi leva dyo
Yaado n samna maa khoi leva dyo
bharatlyrics.com
Ho malso tame aevi duaa o maangi
Yaado maa taari raato maari jaagi
Lagni radha ne shayam aevi laagi
Taara milan ni vaat rahi nokhi
Ho varso pachhi aaj mane re malya chho
Varso pachhi aaj tame re malya chho
Bas khali aavya ke pachha farya chho
He tame bus khali aavya ke pachha farya chho
Man bhari ne aaj joi leva dyo
Baaho maa tamari khoi java dyo
Varso pachhi aaj mane re malya chho
Varso pachhi aaj tame re malya chho
Ho bas khali aavya ke pachha farya chho
Tame bas khali aavya ke pachha farya chho
Ho bas khali aavya ke pachha farya chho