બસંતી Basanti Lyrics - Vijay Suvada

BASANTI LYRICS IN GUJARATI: Basanti (બસંતી) is a Gujarati Proud song, voiced by Vijay Suvada from Jhankar Music. The song is composed by Rohit Thakor, with lyrics written by Dharmik Bamosana. The music video of the song features Yuvraj Suvada and Dhawani Rampal.

બસંતી Basanti Lyrics in Gujarati

હો વેલા રે મોડા અમે બજાર માં આવશુ
વેલા રે મોડા અમે બજાર માં આવશુ
વેલા રે મોડા અમે બજાર માં આવશુ
ત્યારે બસંતી નાચશે ભેગો ગબ્બર નાચશે

હો ભલે લેટ આવશુ પણ ગ્રેટ આવશુ
ભલે લેટ આવશુ પણ ગ્રેટ આવશુ
ત્યારે બસંતી નાચશે ભેગો ગબ્બર નાચશે

હો ઇન્ડસ્ટ્રીઝ મા અમારા નામ ની ડિમાન્ડ
મોટા લોર્ડ કરજન પણ અમને કહેશે શ્રીમાન

અરે ભાઉ ભાઈ ને બોલા કરને કા તો કરને કા બાકી
નહીં એ બચ્ચો કા ખેલ આતા માઝી છટકેલ
બેટા યે હે મર્દો કા ખેલ આતા માઝી છટકેલ

હો અમે બદમાશી નુ ખોલ્યુ ટ્યુશન
અમે બદમાશી નુ ખોલ્યુ ટ્યુશન
અમને વટ નુ છે પેલુ વેસન
તાજેતર માં લઈએ એકશન

ના રાખે એ જ આવિજા યાર
ક્યાં ગુંડા બનેગા તુ

ચિન્તા તા તા ચિતા ચિતા ચિન્તા તા
ચિન્તા તા તા ચિતા ચિતા ચિન્તા તા

હો બસંતી નાચશે ભેગો ગબ્બર નાચશે
હો લેટ આયેગે લેકિન ગ્રેટ આયેગે
આજ નહિ તો કલ હમ બજાર મેં આયેગે
તબ અબ થીક હે
અરે બસંતી નાચેગી સાથ મેં ગબ્બર ભી નાચેગા

ભારતલીરીક્સ.કોમ

હો અમે લક્ઝરી લાઈફ જીવીયે
અમે લક્ઝરી લાઈફ જીવીયે
રોજ નાઈટ આઉટ કરીયે
અમે અમારા પૈસે ફરિયે
તોયે કેમ લોકો બળી જાય યાર

હો શેર ઇલાકો બદલે ઇરાદો નહીં
ફાયદા માટે ફરે નહિ
ને ચૂકે વાયદો નહિ

હે બસંતી નાચશે ભેગો ગબ્બર નચશે
હે બસંતી નાચશે ભેગો ગબ્બર નચશે

ભલે લેટ આવશુ પણ ગ્રેટ આવશુ
ભલે લેટ આવશુ પણ ગ્રેટ આવશુ
બસંતી નાચશે ભેગો ગબ્બર નાચશે

Basanti Lyrics

Ho vela re moda ame bajar ma aavshu
Vela re moda ame bajar ma aavshu
Vela re moda ame bajar ma aavshu
Tyare basanti nachshe bhego gabbar nachshe

Ho bhale let aavshu pan great aavshu
Bhale let aavshu pan great aavshu
Tyare basanti nachshe bhego gabbar nachshe

Ho industry ma amara naam ni dimand
Mota load karjan pan amane kaheshe shreeman

Are bhau bhai ne bola karne kato kane ka baki
Nahi ae bacho ka khel ata mazi chhatkel
Beta yeh he mardo ka khel ata mazi chhatkel

Ho ame badmashi nu kholyu tution
Ame badmashi nu kholyu tution
Amne vat nu chhe pelu vesan
Tajetar ma laiae action

Na rakhe same aavija yaar
Kaya gunda banega tu

Chinta ta ta chita chita chinta ta ta
Chinta ta ta chita chita chinta ta ta

bharatlyrics.com

Ho basanti nachshe bhego gabbar nachshe
Ho let aayege lekin great aayege
Aaj nahi to kal ham bajar me aayege
Tab ab thik he
Are basanti nachegi sath me gabbar bhi nachega

Ho ame luxury life jivviye
Ame luxury life jivviye
Roj night out kariye
Ame amara paise fariye
Toy kem loko bali jay yaar

Ho sher ilaako badle irado nahi
Fayda mate fare nahi
Ne chuke vayado nahi

He basanti nachshe bhego gabbar nachshe
He basanti nachshe bhego gabbar nachshe

Bhale let aavshu pan great aavshu
Bhale let aavshu pan great aavshu
Basanti nachshe bhego gabbar nachshe

Basanti Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Basanti is from the Jhankar Music.

The song Basanti was sung by Vijay Suvada.

The music for Basanti was composed by Rohit Thakor.

The lyrics for Basanti were written by Dharmik Bamosana.

The music director for Basanti is Rohit Thakor.

The song Basanti was released under the Jhankar Music.

The genre of the song Basanti is Proud.