BENI AAVI NE RAKHADI LAVI LYRICS IN GUJARATI: Beni Aavi Ne Rakhadi Lavi (બેની આવી ને રાખડી લાવી) is a Gujarati Festivals song, voiced by Arjun Thakor from Jhankar Music. The song is composed by Gabbar Thakor and Rajni Prajapati, with lyrics written by Gabbar Thakor.
બેની આવી ને રાખડી લાવી Beni Aavi Ne Rakhadi Lavi in Gujarati
હો હુ રાહ જોઈને બેઠો તો એ ઘડી આવી ગઈ
અરે પૂનમ ના દાડે રક્ષાબંધન આવી ગઈ
મારી બેની રે આવીને બધી ખુશીયોં આવી ગઈ
હો એને જોઈને મારા બાળપણ ની યાદ આવી ગઈ
મારા માટે એતો રાખડી લઈને આવી ગઈ
મને રાખડી રે બોધિને બહુ ખુશીયો મળી ગઈ
હો પૂનમ ના દાડે ઘણો હરખ રે લાઈ
મારા માટે રાખડી લઈને રે આઈ
અરે રક્ષાબંધન જેવો કોઈ તહેવાર નઈ
ભાઈ બેન જીવો પવિત્ર કોઈ તહેવાર નઈ
મારી બેની ઘરે આવે મને બહુ ગમે છે ભઈ
મારી બેની રાખડી બોધે મને બહુ ગમે છે ભઈ
ભાઈ બેન જેવો કોઈ તહેવાર નઈ
મારી બેની ઘરે આવે મને બહુ ગમે છે ભઈ
ભાઈ મારો જીવો હજાર સાલ એવી દુઆઓ આલે
મને રાખડી બોધિને મો મીઠુ કરાવે
હો બાર મહિને મારી બેની રે આઈ
મારા માટે રાખડી લઈને રે આઈ
હુ રાહ જોઈને બેઠો તો એ ઘડી આવી ગઈ
અરે પૂનમ ના દાડે રક્ષાબંધન આવી ગઈ
મારી બેની રે આવીને બધી ખુશીયોં આવી ગઈ
ઘરે બેની રે આવીને બધી ખુશીયોં આવી ગઈ
અરે બેની બોધે વીરા ને અમર રાખડી
તમે જીવો હજાર સાલ એવી દુઆ આપડી
હો બેની એના વીરા ને બોધે સે રાખડી
ભાઈ જીવો હજાર સાલ એવી દુઆ આપડી
રક્ષાબંધન ના દાડે મારી લાડલી આઈ
એના ભાઈ ને બોધવા અમર રાખડી લાઈ
હો હુ રાહ જોઈને બેઠો તો એ ઘડી આવી ગઈ
અરે પૂનમ ના દાડે રક્ષાબંધન આવી ગઈ
મારી બેની રે આવીને બધી ખુશીયોં આવી ગઈ
હો મારી બેની રે આવીને બધી ખુશીયોં આવી ગઈ
Beni Aavi Ne Rakhadi Lavi Lyrics
Ho hu raah joine betho to aye ghadi avi gai
Are poonam na dade rakshabandhan avi gai
Mari beni re avine badhi khusiyon avi gai
Ho ene joine mara balpan ni yaad avi gai
Mara mate eto rakhadi laine avi gai
Mane rakhdi re bodhine badhi khushiyo madi gai
Ho poonam na dade ghano harakh re layi
Mara mate rakhadi laine re aayi
Are rakshabandhan jevo koi tahevar nai
Bhai ben jevo pavitra koi tahevar nai
Mari beni ghare ave mane bahu game che bhai
Mari beni rakhadi bodhe mane bahu game che bhai
Bhai ben jevo bijo koi tahevar nai
Mari beni ghare ave mane bahu game che bhai
Bhai maro jeevo hajar saal evi duao aale
Mane rakhadi bodhine mo meethu karave
Ho baar mahine mari beni re aayi
Mara mate rakhadi laine re aayi
Hu raah joine betho to aye ghadi avi gai
Are poonam na dade rakshabandhan avi gai
Mari beni re avine badhi khusiyon avi gai
Ghare beni re avine badhi khusiyon avi gai
Are beni bodhe veera ne amar rakhadi
Tame jeevo hajar saal evi duaa apdi
Ho beni ena veera ne bodhe se rakhadi
Bhai jeevo hajar saal evi duaa apdi
Rakshabandhan na dade mari ladali aayi
Ena bhai ne bondhva amar rakhadi layi
Hu raah joine betho to aye ghadi avi gai
Are poonam na dade rakshabandhan avi gai
Mari beni re avine badhi khusiyon avi gai
Ho mari beni re avine badhi khusiyon avi gai