LYRICS OF BENI BAA IN GUJARATI: બેની બા, The song is sung by Priyanka Kher from Priyanka Kher. "BENI BAA" is a Gujarati Wedding song, composed by Den B, Harmaan Mer, Harshil Mistry and Dev Raval Algaari, with lyrics written by Priyanka Kher.
બેની બા Beni Baa Lyrics
આજ રે શુભ ઘડી આવી મારે આંગણિયે
આજ રે આનંદ કેવો મારે આંગણિયે
આજ રે શુભ ઘડી આવી મારે આંગણિયે
આજ રે આનંદ કેવો મારે આંગણિયે
ભારતલીરીક્સ.કોમ
ઢોલ રે વગડાવો
રૂડી રૂડી નોબતું વગડાવો
વાંસના માંડવડા રે બંધાવો
લીલા પીળા ફૂલડે રે મઢાવો
ઢોલ રે વગડાવો
રૂડી રૂડી નોબતું વગડાવો
વાંસના માંડવડા રે બંધાવો
લીલા પીળા ફૂલડે રે મઢાવો
ઓ મારા બેની બા મોડું ના કરશો
દૂર રે દેશ થી આવ્યો તારો પિયુજી
કુમકુમ પગલીયે તમે માંડવડામાં આવોજી
મામાનો હાથ ઝાલી માંડવડામાં આવોજી
ઢોલ રે વગડાવો
રૂડી રૂડી નોબતું વગડાવો
રૂડી રૂડી શરણાયું વગડાવો
ઢોલીડાના ઢોલ રે વગડાવો
શોભે શોભે ગુણિયલ લાડી
જોઈ એને હરખે એના માડી
રાતાં રે રાતાં રંગની ઓઢી
આજ એના સાયબાની ચૂંદલડી
ગુણિયલ લાડી
જોઈ એને હરખે એના માડી
રાતાં રે રાતાં રંગની ઓઢી
આજ એના સાયબાની ચૂંદલડી.
Beni Baa Lyrics
Aaj re shubh ghadi aavi maare aanganiye
Aaj re anand kevo maare aanganiye
Aaj re shubh ghadi aavi maare aanganiye
Aaj re anand kevo maare aanganiye
Dhol re vagdaavo
Rudi rudi nobat tu vagdaavo
Vaansna maandavda re bandhaavo
Leela peela phoolde re madhhaavo
Dhol re vagdaavo
Rudi rudi nobat tu vagdaavo
Vaansna maandavda re bandhaavo
Leela peela phoolde re madhhaavo
O maara beni ba modu na karsho
Door re desh thi aavyo taaro piyuji
Kumkum pagliye tame maandavda maa aavjo
Mamaano haath jhaali maandavda maa aavjo
Dhol re vagdaavo
Rudi rudi nobat tu vagdaavo
Rudi rudi sharnayu vagdaavo
Dholidaana dhol re vagdaavo
Shobhe shobhe guniyal laadi
Joi ene harkhe ena maadi
Rataan re raataan rangni odhi
Aaj ena saaybaani chundaldi
bharatlyrics.com
Guniyal laadi
Joi ene harkhe ena maadi
Rataan re raataan rangni odhi
Aaj ena saaybaani chundaldi.
