LYRICS OF BEWAFAI MAAR DALEGI IN GUJARATI: બેવફાઈ માર ડાલેગી, The song is sung by Kajal Maheriya from T-Series Gujarati. "BEWAFAI MAAR DALEGI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by DJ Kwid and Gaurav Dhola, with lyrics written by Janki Gadhavi. The music video of the track is picturised on Pratik Vekariya, Viyona Patil and Mansi Patel.
બેવફાઈ માર ડાલેગી Bewafai Maar Dalegi Lyrics in Gujarati
ના કોઈ ઝેર ના કુદરત નો કેર
ના કોઈ વેર ના દુખો નો ઢેર
ના કોઈ ઝેર ના કુદરત નો કેર
ના કોઈ વેર ના દુઃખો નો ઢેર
ભારતલીરીક્સ.કોમ
કોઈએ કર્યું ના એ કરી ગઈ આ લાગણી
જાણે ક્યા જઈ હાય રોકાશે આ દિવાનગી
મુઝકો યે મુઝકો યે તેરી બેવફાઈ માર ડાલેગી
મુઝકો યે તેરી બેવફાઈ માર ડાલેગી
મુઝકો યે તેરી બેવફાઈ માર ડાલેગી
જાણે કેવા કેવા મેં સપનાઓ જોયાતા
કાજલ ભરેલી મારી આંખો ને મોયાતા
જાણે કેવા કેવા મેં સપનાઓ જોયાતા
કાજલ ભરેલી મારી આંખો ને મોયાતા
એ કાજલ મારો કાળ બની ને લખશે નવી કહાની
મુઝકો યે મુઝકો યે તેરી બેવફાઈ માર ડાલેગી
મુઝકો યે તેરી બેવફાઈ માર ડાલેગી
મુઝકો યે તેરી બેવફાઈ માર ડાલેગી
જાણે કેવા ઝેરી તે શબ્દો રે કીધાતા
મૌન રહીને તોયે ચુપચાપ પીધાતા
જાણે કેવા ઝેરી તે શબ્દો રે કીધાતા
મૌન રહીને તોયે ચુપચાપ પીધાતા
બહુ થયું હવે મૌન મારુ કહે સે બધી કહાની
મુઝકો યે મુઝકો યે તેરી બેવફાઈ માર ડાલેગી
મુઝકો યે તેરી બેવફાઈ માર ડાલેગી
મુઝકો યે તેરી બેવફાઈ માર ડાલેગી
ના કોઈ ઝેર ના કુદરત નો કેર
ના કોઈ વેર ના દુખો નો ઢેર
ના કોઈ ઝેર ના કુદરત નો કેર
ના કોઈ વેર ના દુઃખો નો ઢેર
Bewafai Maar Dalegi Lyrics
Na koi zehar na kudrat no ker
Na koi ver na dukho no dher
Na koi zehar na kudrat no ker
Na koi ver na dukho no dher
bharatlyrics.com
Koiye karyu na ae kari gayi aa lagani
Jaane kya jayine haaye rokase aa diwangi
Mujhko yeh mujhko yeh teri bewafai maar dalegi
Mujhko yeh teri bewafai maar dalegi
Mujhko yeh teri bewafai maar dalegi
Jaane keva keva mein sapnao joyata
Kajal bhareli mari aankhon ne moyata
Jaane keva keva mein sapnao joyata
Kajal bhareli mari aankhon ne moyata
Ae kajal maro kaal bani ne lakhse navi kahani
Mujhko yeh mujhko yeh teri bewafai maar dalegi
Mujhko yeh teri bewafai maar dalegi
Mujhko yeh teri bewafai maar dalegi
Jaane keva zeri te sabdo re kidhata
Moun rahine toye chupchap pidhata
Jaane keva zeri te sabdo re kidhata
Moun rahine toye chupchap kidhata
Bahu thayu have maun maru kahe se badhi kahani
Mujhko yeh mujhko yeh teri bewafai maar dalegi
Mujhko yeh teri bewafai maar dalegi
Mujhko yeh teri bewafai maar dalegi
Na koi zehar na kudrat ko dher
Na koi ver na dukho no ver
Na koi zehar na kudrat ko ker
Na koi ver na dukho no dher
