ચકલી Chakli Lyrics - Ishani Dave

CHAKLI LYRICS IN GUJARATI: ચકલી, The song is sung by Ishani Dave and released by T-Series Gujarati label. "CHAKLI" is a Gujarati Masti song, composed by DJ Kwid and Gaurav Dhola, with lyrics written by Janki Gadhavi. The music video of this song is picturised on Aarti Rajput, Hiral Patel and Piyush Patel.

ચકલી Chakli Lyrics in Gujarati

ચકલી ઉડે ફરર
કાબર ઉડે ફરર
કાગડો ઉડે ફરર
ચકલી પાછી આઈ ગઈ

ભારતલીરીક્સ.કોમ

ચકલી ઉડે ફરર
વિમન ઉડે ફરર
પતંગ ઉડે ફરર
ચકલી પાછી આઈ જાય છ

ચ્યોથી આઈ આ ચકલી નખરાળી
કોઈ તો ક્યો આ છે કોની ઘરવાળી
ચ્યોથી આઈ આ ચકલી નખરાળી
કોઈ તો ક્યો આ છે કોની ઘરવાળી

લિધુ માથે ગામ આખુ
લિધુ માથે ગામ આખુ ના કોય દી એ શર્માણી
જીભે તીખી ધાર બધા થાય પાણી પાણી

એ મોંડવે બેઠી ચકલી મસ્કારા મારે
ચિયા ગોમ જઈને મસ્કારા મારે
અલી માંડવે બેઠી ચકલી મસ્કારા મારે
ચિયા ગોમ જઈને મસ્કારા મારે અરર

ચ્યોથી આઈ આ ચકલી નખરાળી
કોઈ તો ક્યો આ છે કોની ઘરવાળી

એકલી એકલી નીકળતી જ્યારે માર્કેટ માં
લાગે જાણે સિંહણ ફરતી જંગલમા
એકલી એકલી નીકળતી જ્યારે માર્કેટ માં
લાગે જાણે સિંહણ ફરતી

હે આંખો લટક મટક થાય
એનાથી બધા બીવે ભાઈ
આવી માથાભારે બાઈ
કોય ચમની સહે ભાઈ

કરે રાખે કામ એનુ
અરે કરે રાખે કામ એનુ કોય દી એ અટવાણી
ગરમ છે મિજાજ બધા થાય ધાણી ધાણી

એ મોંડવે બેઠી ચકલી મસ્કારા મારે
ચિયા ગોમ જઈને મસ્કારા મારે
અલી માંડવે બેઠી ચકલી મસ્કારા મારે
ચિયા ગોમ જઈને મસ્કારા મારે અરર

ચકલી ધાકડ એકલી કાફી છે
ચર્ચા ના કર કે તારી વારી છે
લટક મટક ડોલે કમર ધાકડ છે ચોરી
એની ભોળી આંખો જોઈ એને હલકા માં ના તોલ
બેટા દી માં તારા દેખાઈ જાહે ખોલે તારી પોલ
ધાકડ આવે છે હામે આવે છે
કે ધાકડ આવે છે હામે આવે છે

ચ્યોથી આઈ આ ચકલી નખરાળી
કોઈ તો ક્યો આ છે કોની ઘરવાળી

ઘા એ ઘા એ નીકળતી જ્યારે બુલેટ પર
લાગે જાણે શોલે મા લેડી ગબ્બર
ઘા એ ઘા એ નીકળતી જ્યારે બુલેટ પર
લાગે જાણે શોલે મા લેડી ગબ્બર

હાય રે રે ધડક ધડક થાય
એને જોઈ બધા ભાગી જાય
આવી ડોન જેવી બાઈ
કોઈ ચમ ની સહે ભાઈ

એ ઝટપટ છે
ચાલ એની
હે ઝટપટ ચાલ ના કોઈ દી એ ભટકાણી
કરે રાખે રાજ જાણે હોય શનિ રાની

એ મોંડવે બેઠી ચકલી મસ્કારા મારે
ચિયા ગોમ જઈને મસ્કારા મારે
અલી માંડવે બેઠી ચકલી મસ્કારા મારે
ચિયા ગોમ જઈને મસ્કારા મારે અરર

એ મોંડવે બેઠી ચકલી મસ્કારા મારે
ચિયા ગોમ જઈને મસ્કારા મારે

Chakli Lyrics

Chakli ude frr
Kabar ude frr
Kagdo ude frr
Chakli pachi aayi gayi

Chakli ude frr
Viman ude frr
Patang ude frr
Chakli pachi aayi jaay cha

Chyothi aayi aa chakli nakhrali
Koyi to kyo aa che koni gharwali

bharatlyrics.com

Chyothi aayi aa chakli nakhrali
Koyi to kyo aa che koni gharwali

Lidhu mathe gam aakhu
Lidhu mathe gam na koyi di ae sharmani
Jibhe tikhi dhar badha thay pani pani

Ae mondve bethi chakli maskara mare
Chiya gom jayi ne maskara mare
Ali mondve bethi chakli maskara mare
Chiya gom jayi ne maskara mare arrr

Chyothi aayi aa chakli nakhrali
Koyi to kyo aa che koni gharwali

Ekli ekli nikalti jyare marketma
Lage jane sihan farti jungalma
Ekli ekli nikalti jyare marketma
Lage jane sihan farti

He aankho latak matak thay
Enathi badha bive bhai
Aavi mathbhare bayi
Koyi chamni sahe bhai

Kare rakhe kam enu
Are kare rakhe kam na koyi di ae aatvani
Garam che mijaj badha thay dhani dhani

Ae mondve bethi chakli maskara mare
Chiya gom jayi ne maskara mare
Ali mondve bethi chakli maskara mare
Chiya gom jayi ne maskara mare arrr

Chakli dhakad ekli kafi che
Charcha na kar ke tari vari che
Latak matak dole kamar dhakad che chori
Eni bholi aankho joyi ene halkama na tol
Beta di ma tara dekhayi jahe khole tari pol
Dhakad aave che hame aave che
Ke dhakad aave che hame aave che

Chyothi aayi aa chakli nakhrali
Koyi to kyo aa che koni gharwali

Gha ae gha ae nikalti jyare buller par
Lage jane sholey ma lady gabbar
Gha ae gha ae nikalti jyare buller par
Lage jane lady gabbar

Hay re dhadak dhadak thay
Ene joyi badha bhagi jay
Aavi don jevi bayi
Koyi cham ni sahe bhai

Ae zatpat che
Chal eni
He zatpat chal na koyi di ae bhatkani
Kare rakhe raj jane hoy shani rani

Ae mondve bethi chakli maskara mare
Chiya gom jayi ne maskara mare
Ali mondve bethi chakli maskara mare
Chiya gom jayi ne maskara mare arrr

Mondve bethi chakli maskara mare
Chiya gom jayi ne maskara mare

Chakli Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Chakli is from the T-Series Gujarati.

The song Chakli was sung by Ishani Dave.

The music for Chakli was composed by DJ Kwid, Gaurav Dhola.

The lyrics for Chakli were written by Janki Gadhavi.

The music director for Chakli is DJ Kwid, Gaurav Dhola.

The song Chakli was released under the T-Series.

The genre of the song Chakli is Masti.