ચલ હટ હવા આને દે Chal Hat Hava Aane De Lyrics - Jigar Thakor

ચલ હટ હવા આને દે | CHAL HAT HAVA AANE DE LYRICS IN GUJARATI is recorded by Jigar Thakor from Jhankar Music label. The music of the song is composed by Mayur Nadiya, while the lyrics of "Chal Hat Hava Aane De" are penned by Chandu Raval. The music video of the Gujarati track features Jigar Thakor and Viral Mevani.

ચલ હટ હવા આને દે Chal Hat Hava Aane De Lyrics in Gujarati

તારા જેવા ચેટલા દુનિયા માં આયા
મારા હાવજે એને જબરા હમજાયા
તારા જેવા ચેટલા દુનિયા માં આયા
મારા હાવજે એને જબરા હમજાયા
તારા જેવા ચેટલા દુનિયા માં આયા
મારા હાવજે એને જબરા હમજાયા

તુ છે હાવ નાનુ બચુ
તુ છે હાવ નાનુ બચુ
ચલ હટ હવા આને દે
ચલ હટ હવા આને દે

એ તારા જેવા ચેટલા દુનિયા માં આયા
મારા હાવજે એને જબરા હમજાયા

હે તારો પાવર તારા પાહે તું રાખજે
હે આ હાવજ ની હડફેટે જોજે ના ચડજે
હે તારો પાવર તારા પાહે તું રાખજે
હે આ હાવજ ની હડફેટે જોજે ના ચડજે
જીવવુ હોય તો અહિથી સુમડી માં ભાગજે
ખુલા બટન તારા છાતીના વાખજે

ના કરજે ખોટો ચલો
નહીતર ભરવો પડે ઉછાળો
ચલ હટ હવા આને દે
ચલ હટ હવા આને દે

તારા જેવા ચેટલા દુનિયા માં આયા
મારા હાવજે એને જબરા હમજાયા

આ હાવજ ની હમજણ તને નહિ હમજાય
હે પડી જશે લમણાં માં તને નહિ હંભળાય
આ હાવજ ની હમજણ તને નહિ હમજાય
હે પડી જશે લમણાં માં તને નહિ હંભળાય
તારી ઓકાત નથી સિંહ ને બાથ ભરવાની
એક હાકોટે તારી ચડી પલડી જવાની

હજુ વેળા છે વળ પાછો
હાલ મારગ બતાવુ હાચો
ચલ હટ
એ ચલ હટ હવા આને દે
એ ચલ હટ હવા આને દે
ચલ હટ હવા આને દે
ચલ હટ હવા આને દે
ચલ નીકળ

Chal Hat Hava Aane De Lyrics

Tara jeva chetla duniya ma aaya
Mara havaje aene jabara hamjaya
Tara jeva chetla duniya ma aaya
Mara havaje aene jabara hamjaya
Tara jeva chetla duniya ma aaya
Mara havaje aene jabara hamjaya

Tu chhe hav nanu bachu
Tu chhe hav nanu bachu
Chal hat hava aaane de
Are chal hat hava aaane de

Ae tara jeva chetla duniya ma aaya
Mara havaje aene jabara hamjaya

He taro power tara pahe tu rakhje
He aa havaj ni hadfete joje na chadje
He taro power tara pahe tu rakhje
He aa havaj ni hadfete joje na chadje
Jivavu hoy to ahi thai sumadi ma bhagaje
Khula batan tara chatina vakhaje

Na karje khoto chalo
Nahitar bharvo pade uchhalo
Chal hat hava aaane de
Chal hat hava aaane de

Tara jeva ketla dyniya ma aaya
Mara havaje aene jabara hamjaya

Aa havaj ni hamjan tane nahi hamjay
He padi jashe lamna ma tane nahi hambhalay
Aa havaj ni hamjan tane nahi hamjay
Padi jashe lamna ma tane nahi hambhalay
Tari okat nathi sinh ne bath bharvani
Ek hakote tari chadi paladi javani

Haju vela chhe val pachho
Hal marag batavu hacho
Chal hat
Ae chal hat hava aane de
Ae chal hat hava aane de
Chal hat hava aane de
Chal hat hava aane de
Chal nikal

Chal Hat Hava Aane De Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Chal Hat Hava Aane De is from the Jhankar Music.

The song Chal Hat Hava Aane De was sung by Jigar Thakor.

The music for Chal Hat Hava Aane De was composed by Mayur Nadiya.

The lyrics for Chal Hat Hava Aane De were written by Chandu Raval.

The music director for Chal Hat Hava Aane De is Mayur Nadiya.

The song Chal Hat Hava Aane De was released under the Jhankar Music.

The genre of the song Chal Hat Hava Aane De is Proud.