ચમ કર્યો મને બ્લોક Cham Karyo Mane Block Lyrics - Rakesh Barot

CHAM KARYO MANE BLOCK LYRICS IN GUJARATI: ચમ કર્યો મને બ્લોક, This Gujarati Playful song is sung by Rakesh Barot & released by Saregama Gujarati. "CHAM KARYO MANE BLOCK" song was composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Manu Rabari and Naresh Thakor. The music video of this track is picturised on Rakesh Barot and Yashvi Patel.

Cham Karyo Mane Block Lyrics

Ae aatlo tane sheno rop cham karyo te mane block
Aatlo ali sheno rop cham karyo te mane block

Ae kai de… Kai de… Kai de… Kai de… Kai de…
Kai de tan sheno rop cham karyo te mane block
Kai de tan sheno rop cham karyo te mane block

Ae gondi pura karya tara shokh toy karyo te mane block
Abhimani putali sena ghamand ma fare che
Mari pachal tuto khoti vaato cham kare che

Ae kai de…kai de… Kai de… Kai de… Kai de…
Ae cham padi te dil thi nokh mane karyo insta ma block
Ae have aatlo badho sheno rop cham karyo te mane block

He hamanathi shu chakkar tare chale che magaj ma
Badha jode hase nathi aavto hu najar ma tari
He koy na kare evo karti laad pyaar tu
Hamjanu na koy cham chodava thai taiyar tu

Ae tari khushi mate bike adonu melayu
Bhaibandho khorvaya maru sukh chhinvayu

Ae thai ji… Thai ji… Thai ji…
Ae thai ji tare char aakh mane kari gai hav ke block
Ae kai de tan sheno rop cham karyo te mane block

Ae gondi gondi keto ene mane karyo gondo
Paraki aakhe bhalyu na vichar karyo thodo
Ae maro maro kari mari gai mathe hathodo
Hamaji na shakyo padyo samajava ma modo

Ae je thali ma khadhu gondi e thali ma thuki
Chelle saravale mane gai tu to mukii

Ae have keti ja tu… Keti ja tu…. Keti ja tu….
Keti ja tu maro vok shena haru karyo block
Ae mari bittu kai de sheno sokh cham karyo te mane block
Ae babu kai de tane sheno rop cham karyo te mane block.

ચમ કર્યો મને બ્લોક Lyrics in Gujarati

એ આટલો તને શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક
આટલો અલી શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક

એ કઈ દે… કઈ દે… કઈ દે… કઈ દે… કઈ દે…
કઈ દે તન શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક
કઈ દે તન શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક

એ ગોંડી પુરા કર્યા તારા શોખ તોય કર્યો તે મને બ્લોક
અભિમોની પૂતળી શેના ઘમંડ માં ફરે છે
મારી પાછળ તું તો ખોટી વાતો ચમ કરે છે

એ કઈ દે…કઈ દે… કઈ દે… કઈ દે… કઈ દે…
એ ચમ પાડી તે દિલ થી નોખ મને કર્યો ઇન્સ્ટા માં બ્લોક
એ હવે આટલો બધો શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક

હે હમણાં થી શું ચક્કર તારે ચાલે છે મગજ માં
બધા જોડે હસે નથી આવતો હું નજર માં તારી
હે કોય ના કરે એવો કરતી લાડ પ્યાર તું
હમજાણું ના કોય ચમ છોડવા થઇ તૈયાર તું

એ તારી ખુશી માટે બાઈક અદોણુ મેલાયું
ભઈબંધો ખોરવાયા મારુ સુખ છીનવાયુ

એ થઈ જી…થઈ જી…થઈ જી…તારે
એ થઈ જી તારે ચાર ઓંખ મને કરી ગઈ હાવ કે બ્લોક
એ કઈ દે તન શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક

bharatlyrics.com

એ ગોંડી ગોંડી કેતો એને મને કર્યો ગોડો
પારકી આંખે ભાળ્યું ના વિચાર કર્યો થોડો
એ મારો મારો કરી મારી ગઈ માથે હથોડો
હમજી ના શક્યો હમજવામાં પડયો મોડો

એ જે થાળીમાં ખાધું ગોંડી એ થાળી માં થુંકી
છેલ્લે સરવાળે મને ગઈ તું તો મૂકી

એ હવે કેતી જા તું…કેતી જા તું…કેતી જા તું…
કેતી જા તું મારો વોક શેના હારું કર્યો બ્લોક
એ મારી બીટ્ટુ કઈ દે શેનો શોખ ચમ કર્યો તે મને બ્લોક
એ બબુ કઈ દે તને શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક.

Cham Karyo Mane Block Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download