ચ્યો ચ્યો જ્યોતો Chyo Chyo Jyoto Lyrics - Jahnvi Shrimankar, Gaurav Dhola

ચ્યો ચ્યો જ્યોતો | CHYO CHYO JYOTO LYRICS IN GUJARATI is recorded by Jahnvi Shrimankar and Gaurav Dhola from T-Series Gujarati label. The music of the song is composed by Gaurav Dhola and DJ Kwid, while the lyrics of "Chyo Chyo Jyoto" are penned by Janki Gadhavi. The music video of the Gujarati track features Sweta Sen and Harsh Bhatariya.

ચ્યો ચ્યો જ્યોતો Chyo Chyo Jyoto Lyrics in Gujarati

ચ્યો ચ્યો જ્યોતો ફરવાને ભાઈબંધો હારે રાખડવાને
કીધુ તું જાવુ હોય તો જા તમતારે ચૂડલા ને કડલા જો તુ લઈ આવે
છોરા ચ્યો ચ્યો જ્યોતો હજારી ચૂડલા વેંજવાને
છોરા ચિયા ગોમ ગ્યોતો હજારી ચૂડલા વેંજવાને

આ ઉત્તર ગુજરાત થી દખણ ના ચારેકોર કડલા ગોતવા ગ્યોતો
એ બગસરા ગોમ મા સોને જડેલા ચૂડલા વેંજવા જ્યોતો
લે એવા તે કેવા હીરા જડેલા કડલા ગોતવા ગ્યોતો
સીમાળા પાહે રસ્તે પડેલા કડલા વેણવા જ્યોતો

છોરા ચ્યો ચ્યો જ્યોતો હજારી ચૂડલા વેંજવાને
છોરા ચિયા ગોમ ગ્યોતો હજારી ચૂડલા વેંજવાને
અલી ચેટલા એ ગોમ ફરી આવ્યો હજારી ચૂડલા વેંજવાને

અલી ચિતલ ની ચુંદલી જામનગરી બાંધણી તારી હાટુ લેવા જ્યોતો
ઇ ભરૂચ ની કૂણી કૂણી રજાઈ તારી હાટુ ગોતવા જ્યોતો
એવી તે કેવી સોને જડેલી બાંધણી લેવા જ્યોતો
હુ તારી હાટુ બુશકુર્ટ ની હારે પાટલૂન લેવા જ્યોતો

એ છોરા ચ્યો ચ્યો જ્યોતો હજારી ચૂડલા વેંજવાને
ચોરા ચિયા ગોમ ગ્યોતો હજારી ચૂડલા વેંજવાને
અલી ચેટલા એ ગોમ ફરી અવ્યો હજારી ચૂડલા વેંજવાને
છોરા ચ્યો ચ્યો જ્યોતો

Chyo Chyo Jyoto Lyrics

Chyo chyo jyoto farvane bhaibandho hare rakhdvane
Kidhu tu jaavu hoy to jaa tamtare chudla ne kadla jo tu lai aave
Chora chyo chyo jyoto hajaari chudla venjvane
Chora chiya gom gyoto hajaari chudla venjvane

Aa uttar gujarat thi dakhan na charekor kadla gotva gyoto
E baghsara gom ma sone jadela chudla venjva jyoto
Le eva te keva heera jadela kadla gotva gyoto
Simada pahe raste padela kadla venva jyoto

Chora chyo chyo jyoto hajaari chudla venjvane
Chora chiya gom gyoto hajaari chudla venjvane
Ali chetla e gom fari avyo hajaari chudla venjvane

Ali chital ni chundali jamnagari bandhani tari hatu leva jayto
E bharuch ni kuni kuni rajai tari hatu gotva jyoto
Evi te kevi sone jadeli bandhani leva jyoto
Hu tari hattu buskurt ni hare patloon leva jyoto

E chora chyo chyo jyoto hajaari chudla venjvane
Chora chiya gom gyoto hajaari chudla venjvane
Ali chetla e gom fari avyo hajaari chudla venjvane
Chora chyo chyo jyoto

Chyo Chyo Jyoto Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Chyo Chyo Jyoto is from the T-Series Gujarati.

The song Chyo Chyo Jyoto was sung by Jahnvi Shrimankar and Gaurav Dhola.

The music for Chyo Chyo Jyoto was composed by Dj Kwid, Gaurav Dhola.

The lyrics for Chyo Chyo Jyoto were written by Janki Gadhavi.

The music director for Chyo Chyo Jyoto is Gaurav Dhola, DJ Kwid.

The song Chyo Chyo Jyoto was released under the T-Series.

The genre of the song Chyo Chyo Jyoto is Dance.