DABBA MA DABBO NE DABBA MA CAKE LYRICS IN GUJARATI: ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક, The song is sung by Jigar Thakor and released by Jhankar Music label. "DABBA MA DABBO NE DABBA MA CAKE" is a Gujarati Birthday song, composed by Amit Barot, with lyrics written by Hitesh Sobhasan. The music video of this song is picturised on Jigar Thakor and Karan Rajveer.
ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક Dabba Ma Dabbo Ne Dabba Ma Cake Lyrics in Gujarati
હો મારા માટે મારો કાકો મારો યાર છે
હો મારા માટે મારો કાકો મારો યાર છે
કાકા માટે દિલ માં કુટી કુટી ભર્યો પ્યાર છે
કાકા ના તોલે કોઈ ના આવે
હુ જે માંગુ મારા માટે કાકો લાવે
હુ જે માંગુ મારા માટે કાકો લાવે
ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક
ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક
મારો કાકો તો છે લાખો માં એક
અરે મારો કાકો તો છે લાખો માં એક
દિલ્લી હુધી એની પોચ છે
પૂછો મારો કાકો કોણ કોણ કોણ
મારો કાકો ડોન કયા છે
તોય એનુ ચારે બાજુ મોન મોન મોન
કાકો ચાલે હારે હુ કોય ના બોલાવે અમને તુ
કાકો ચાલે હારે હુ કોય ના બોલાવે અમને તુ
કાકા ના તોલે કોઈ ના આવે
માર્કેટ માં મારો કાકો બૂમ પડાવે
કાકા ના તોલે કોઈ ના આવે
માર્કેટ માં મારો કાકો બૂમ પડાવે
ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક
ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક
મારો કાકો તો છે લાખો માં એક
અરે મારો કાકો તો છે લાખો માં એક
નથી અમારા માં કોઈ ચાલાકી
સસ્તી નથી આ યારી યારી યારી
ભૂલ કરુ તોય ના માંગવા દે માફી
જોડી અમારી આ પ્યારી પ્યારી પ્યારી
કાકો મારી ધડકન જીવન એને અર્પણ
કાકો મારી ધડકન જીવન એને અર્પણ
ભારતલીરીક્સ.કોમ
કાકા ના તોલે કોઈ ના આવે
મારા માટે કાકો કદી ટેનશન ના લાવે
કાકા ના તોલે કોઈ ના આવે
મારા માટે કાકો કદી ટેનશન ના લાવે
ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક
ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક
મારો કાકો તો છે લાખો માં એક
અરે મારો કાકો તો છે લાખો માં એક એક
Dabba Ma Dabbo Ne Dabba Ma Cake Lyrics
Ho mara mate maro kako maro yaar che
Ho mara mate maro kako maro yaar che
Kaka mate dil ma kuti kuti bharyo pyar che
bharatlyrics.com
Kaka na tole koi na aave
Hu je mangu mara mate kako lave
Hu je mangu mara mate kako lave
Dabba ma dabbo ne dabba ma cake
Dabba ma dabbo ne dabba ma cake
Maro kako to che lakho ma ek
Are maro kako to che lakho ma ek
Dilhi hudhi eni poch che
Pucho maro kako kon kon kon
Maro kako don kya che
Toye enu chare baju mon mon mon
Kako chale hare hu koy na bolave amane tu
Kako chale hare hu koy na bolave amane tu
Kaka na tole koi na aave
Market ma maro kako boom padave
Kaka na tole koi na aave
Market ma maro kako boom padave
Dabba ma dabbo ne dabba ma cake
Dabba ma dabbo ne dabba ma cake
Maro kako to che lakho ma ek
Are maro kako to che lakho ma ek
Nathi amara ma koi chalaki
Sasti nathi aa yari yari yari
Bhul karu toye na mangva de maafi
Jodi amari aa pyari pyari pyari
Kako mari dhadkan jivan ene arpan
Kako mari dhadkan jivan ene arpan
Kaka na tole koi na aave
Mara mate kako kadi tention na lave
Kaka na tole koi na aave
Mara mate kako kadi tention na lave
Dabba ma dabbo ne dabba ma cake
Dabba ma dabbo ne dabba ma cake
Maro kako to che lakho ma ek
Are maro kako to che lakho ma ek ek