દાદી માં મોડે અંબેમાંની વાત Dadi Maa Mode Ambe Mani Vat Lyrics - Rakesh Barot

દાદી માં મોડે અંબેમાંની વાત | DADI MAA MODE AMBE MANI VAT LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Jhankar Music label. "DADI MAA MODE AMBE MANI VAT" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Chandu Raval.

દાદી માં મોડે અંબેમાંની વાત Dadi Maa Mode Ambe Mani Vat Lyrics in Gujarati

હે ખીલ્યો ખીલ્યો ચાંદો ને ખીલી રાત
ખીલ્યો ખીલ્યો ચાંદો ને ખીલી રાત
દાદી માં મારા મોડે અંબે માંની વાત

હો કાકા આવો કાકી ને લાવો સાથ
ભાઈઓ આવો ભાભી ને લાવો સાથ
દાદી માં મારા મોડે અંબે માંની વાત

હો દાંતા રે ગઢ ના હતા રે રાજવી
ભક્તિ રે કરતા અંબે માંની ભાવથી
એ ભરવા એ ભરવા એ પૂનમ ભરવા પગપાળા જાય
પૂનમ ભરવા પગપાળા જાય
આયુ ગઢપણ ને મન માં મુંજાય

હે ખીલ્યો ખીલ્યો ચાંદો ને ખીલી રાત
ખીલ્યો ખીલ્યો ચાંદો ને ખીલી રાત
દાદી માં મારા મોડે અંબે માંની વાત
દાદી માં મારા મોડે અંબે માંની વાત

હો ભક્તિ જોઈ ને અંબે માં પ્રગટયા
જોઈ રાણોજી ના હૈયા બહુ હરખ્યા
હો ઓ ઓ ગઢ દાંતા માં આવો અંબે માં
હવે મારા થી જાજુ ચલાય ના

હો અંબે માં એ એક શરત રાખી
જોજો રોણાજી પાછુ જોતા ના તાકી
હે આગળ કે આગળ આગળ આગળ રોણાજી હાલ્યા જાય
આગળ આગળ રોણાજી હાલ્યા જાય
પાછળ પાછળ અંબે મોરી માત

હે ખીલ્યો ખીલ્યો ચાંદો ને ખીલી રાત
ખીલ્યો ખીલ્યો ચાંદો ને ખીલી રાત
દાદી માં મારા મોડે અંબે માંની વાત
દાદી માં મારા મોડે અંબે માંની વાત

હો ઝાંઝર વાગતા બંધ રે થઈ ગયા
રોણાજી પાછુ વળી ને જોઈ ગયા
માં અંબે માં ત્યાજ રોકાઈ ગયા
રોણાજી ના અમર નોમ ગવાઈ ગયા

હો ગબ્બર ના ગોખે અંબે માં બેઠા
રોણાજી ને આશિષ આપ્યા માંએ મેઠા

ભારતલીરીક્સ.કોમ

હે મેળો હે મેળો મેળો ભાદરવી નો ભરાય
મેળો ભાદરવી નો ભરાય
ભક્તો પગપાળા સંઘ લઈ ને જાય
ભક્તો પગપાળા સંઘ લઈ ને જાય
હો હઉ ની મનોકામના પૂરી થાય

Dadi Maa Mode Ambe Mani Vat Lyrics

He khilyo khilyo chando ne khili raat
Khilyo khilyo chando ne khili raat
Dadi maa mode ambe mani vat

bharatlyrics.com

Ho kaka aavo kaki ne lavo sath
Bhaio aavo bhabhi ne lavo sath
Dadi maa mara mode ambe mani vat

Ho danta re gadh na hata re rajvi
Bhakti re karta ambe mani bhav thi
Ae bharva ae bharva ae poonam bharva pagpada jay
Poonam bharva pagpada jay
Aayu gadhpan ne man ma munjay

He khilyo khilyo chando ne khili raat
Khilyo khilyo chando ne khili raat
Dadi maa mara mode ambe mani vat
Dadi maa mara mode ambe mani vat

Ho bhakti joi ne ambe maa pragtya
Joi ronoji na haiya bahu harkhya
Ho o o gadh danta ma aavo ambe maa
Have mara thi jaaju chalay na

Ho ambe maa ae ek sarat rakhi
Jojo ronaji pachu jota na taaki
He aagad ke aagad aagad aagad ronaji halya jay
Aagad aagad ronaji halya jay
Pachad pachad ambe mori maat

He khilyo khilyo chando ne khili raat
Khilyo khilyo chando ne khili raat
Dadi maa mara mode ambe maani vat
Dadi maa mara mode ambe maani vat

Ho jhanjar vagta bandh re thai gaya
Ronaji pachu vadi ne joi gaya
Maa ambe maa tyaj rokai gaya
Ronaji na amar nome gavai gaya

Ho gabbar na gokhe ambe maa betha
Ronaji ne aashish aapya maa ae metha

He medo he medo medo bhadarvi no bharay
Medo bhadarvi no bharay
Bhakto pagpada sangh lai ne jay
Bhakto pagpada sangh lai ne jay
Ho hau ni manokamna puri thay

Dadi Maa Mode Ambe Mani Vat Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Dadi Maa Mode Ambe Mani Vat is from the Jhankar Music.

The song Dadi Maa Mode Ambe Mani Vat was sung by Rakesh Barot.

The music for Dadi Maa Mode Ambe Mani Vat was composed by Ravi Nagar, Rahul Nadiya.

The lyrics for Dadi Maa Mode Ambe Mani Vat were written by Chandu Raval.

The music director for Dadi Maa Mode Ambe Mani Vat is Ravi Nagar, Rahul Nadiya.

The song Dadi Maa Mode Ambe Mani Vat was released under the Jhankar Music.

The genre of the song Dadi Maa Mode Ambe Mani Vat is Devotional.