દગો તને દઉં તો તારી માતા મટી જઉ Dago Tane Dau To Tari Mata Mati Jau Lyrics - Vijay Suvada, Shanvi Siddhpur

દગો તને દઉં તો તારી માતા મટી જઉ | DAGO TANE DAU TO TARI MATA MATI JAU LYRICS IN GUJARATI: The song is sung by Vijay Suvada and Shanvi Siddhpur under Jhankar Music label. "DAGO TANE DAU TO TARI MATA MATI JAU" Gujarati song was composed by Rajni Prajapati, with lyrics written by Dharmik Bamosana. The music video of this Devotional song stars Yuvraj Suvada, Chhaya Thakor and Piyush Patel.

દગો તને દઉં તો તારી માતા મટી જઉ Dago Tane Dau To Tari Mata Mati Jau Lyrics in Gujarati

હો દુનિયા જેવી થવું તો કઈ જાય હઉ
હો દુનિયા જેવી થવું તો કઈ જાય હઉ
મારુ નામ તું લઉ એ પેલા ડોટ દઉં

હે દગો તને દઉં તો તારી માતા મટી જઉ
તને ચઇ રીત ના કઉ અમે વખો વેઠ્યો બઉ
ચમ કરી પાર પડશે એ અમારો આ ભવ
હો એ દાડ નો હંગાથ કર્યો તને ચમ ની ભૂલી જઉં

હો છોડું કદી છેડા એ દાડ ની તારી વેળા
હું ખટકે વેલી દોડી આવું ત્યારે આવી પડે પેલા

હો હારા વાલા થશે હઉ ચિંતા ના કરે બઉ
હું બેઠી શું માતા રણ માં રાત્રે લઇ જઉ
હે દગો તને દઉં તો તારી માતા મટી જઉં
હો દગો તને દઉં તો તારી માતા મટી જઉં

હો હગા હગા ના ટાળ્યા ઘર ફૂટે ઘરી જાય
વાલેશ્રી બની આય તને ચમનું રે જોવાય
હો છેટે હુધી નથી ભાળતો તારા જેવું કોઈ
મને મોથુ ચડે તો તારો શેર બળે લોહી

હો હઉ ભેગા ચીલ પીવે કુણ કોનાં કર્મે ખાય
તારા લીધે ચાલે મારુ મને ચોખ્ખું રે દેખાય
હો હજુ જોયા કર તું તને ચેટલે લઈ જઉ
આતો શરુઆત શે નજારો જોશે પછી હઉ

હે દગો તને દઉં તો તારી માતા મટી જઉં
હો દગો તને દઉં તો તારી માતા મટી જઉં

ભારતલીરીક્સ.કોમ

હો દુનિયા છૂટી પડી કોઈ એ ખમ્મા ના કીધી
રાત ને મધરાત મોથે તે લીધી
હો દોઢી પડી વેળા તે કરી આપી સીધી
એ દાડો આજ ની ઘડી નથી આઈ રે ઉપાદી

હો બોલવું શે હેલુ પણ બનાવું છે કાઠું
ઘણા ઢહેડા કર્યા માં તે મારી હાટુ

હો તારા હારે હું રહુ આઘી પાસી ના થઉં
પગલાં માં પગલું મુકુ વેણ વગડે હાજર થઉં
હે દગો તને દઉં તો તારી માતા મટી જઉં
હો દગો તને દઉં તો તારી માતા મટી જઉં

Dago Tane Dau To Tari Mata Mati Jau Lyrics

Ho duniya jevu thavu to kai jay hau
Ho duniya jevu thavu to kai jay hau
Maru naam tu lau ae pela dot dau

He dago tane dau to tari mata mati jau
Tane chai reet na kau ame vakho vethyo bau
Cham kari paar padse ae amaro aa bhav
Ho ae daad no hangath karyo tane cham ni bhuli jau

Ho chodu kadi chheda ae daad ni tari vela
Hu khatke veli dodi aavu tyare aavi pade pela

Ho hara vala thase hau chinta na kare bau
Hu bethi su mata ran ma ratre lai jau
He dago tane dau to tari mata mati jau
Ho dago tane dau to tari mata mati jau

bharatlyrics.com

Ho haga haga na tadya ghar fute ghari jay
Valeshri bani aay tane chamnu re jovay
Ho chete hudhi nathi bhadto tara jevu koi
Mane mothu chade to taro ser bade lohi

Ho hau bhega chil pive kun kona karme khay
Tara lidhe chale maru mane chokhu re dekhay
Ho haju joya kar tu tane chetale lai jau
Aato saruaat se najaro jose pachi hau

He dago tane dau to tari mata mati jau
Ho dago tane dau to tari mata mati jau

Ho duniya chute padi koi ae khamma na kidhi
Raat ne madhraat mothe te lidhi
Ho dodhi padi vela te kari aapi sidhi
Ae dado aaj ni ghadi nathi aai re upaadi

Ho bolvu se helu pan banavu che kaathu
Ghana dhaheda karya maa te mari hattu

Ho tara hare hu rahu aaghi paasi na thau
Pagla maa paglu muku ven vagde hajar thau
He dago tane dau to tari mata mati jau
Ho dago tane dau to tari mata mati jau

Dago Tane Dau To Tari Mata Mati Jau Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Dago Tane Dau To Tari Mata Mati Jau is from the Jhankar Music.

The song Dago Tane Dau To Tari Mata Mati Jau was sung by Vijay Suvada and Shanvi Siddhpur.

The music for Dago Tane Dau To Tari Mata Mati Jau was composed by Rajni Prajapati.

The lyrics for Dago Tane Dau To Tari Mata Mati Jau were written by Dharmik Bamosana.

The music director for Dago Tane Dau To Tari Mata Mati Jau is Rajni Prajapati.

The song Dago Tane Dau To Tari Mata Mati Jau was released under the Jhankar Music.

The genre of the song Dago Tane Dau To Tari Mata Mati Jau is Devotional.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *