દાળ ભાત Dal Bhat Lyrics - Kaushik Bharwad

LYRICS OF DAL BHAT IN GUJARATI: દાળ ભાત, The song is sung by Kaushik Bharwad from Gujarati Singer. "DAL BHAT" is a Gujarati Love song, composed by DJ Kwid and Gaurav Dhola, with lyrics written by Anil Meer and Rahul Dafda. The music video of the track is picturised on Yati Mehta (UK), Kaushik Bharwad and Anil Meer.

દાળ ભાત Dal Bhat Lyrics in Gujarati

ઓ તહેવારો નથી મનાવ્યા એટલી મે તને મનાવી
તું માની જા તો બનાવું મારા ભાણિયા ની મામી
મારા ભાણિયા ની મામી મારા ભાણિયા ની મામી

ના માંગુ પીઝા બર્ગર કે પકવાન જાત જાતના
ના માંગુ પીઝા બર્ગર કે પકવાન જાત જાતના
મારે દાળ ભાત
મારે દાળ ભાત ખાવા છે જાનુ તારા હાથના
મારે દાળ ભાત ખાવા છે જાનુ તારા હાથના

હે પ્રેમનું પ્રપોઝ છે આ લફડા ની નહી વાતુ
મારી રે મમ્મી થી હવે કામ નથી થાતું
તારી રે સહેલી ને કહી દે વચ્ચે ના આવે
બની જાય મારી સાળી ને જીજુ મને બનાવે

હે ના માંગુ રસ પુરી કે જલેબી ફાફડા
ના માંગુ રસ પુરી કે જલેબી ફાફડા
મારે દાળ ભાત ખાવા છે જાનુ તારા હાથના
મારે દાળ ભાત ખાવા છે જાનુ તારા હાથના

ભારતલીરીક્સ.કોમ

તું ઇંગલિશ ની એ બી સી ડી ને હું છું દેશી કક્કો
એની બનાવા માંગે તને ઝાલાવાડ નો બંકો
હે તને મારા નામ નું ઓઢાડું એવું ઓઢણું
મોરલી વાળા ભાત નું પેરાવુ તને ટાપણું

ના માંગુ પીઝા બર્ગર કે પકવાન જાત જાતના
ના માંગુ પીઝા બર્ગર કે પકવાન જાત જાતના
મારે દાળ ભાત
મારે દાળ ભાત ખાવા છે જાનુ તારા હાથના
મારે દાળ ભાત ખાવા છે જાનુ તારા હાથના

Dal Bhat Lyrics

O tahevaro nathi manavya etali me tane manavi
Tu mani ja to banavu mara bhaniya ni mami
Mara bhaniya ni mami mara bhaniya ni mami

Na mangu pizza burger ke pakwan jat jatna
Na mangu pizza burger ke pakwan jat jatna
Mare dal bhat
Mare dal bhat khava chhe janu tara hathna
Mare dal bhat khava chhe janu tara hathna

He prem nu prapose chhe aa lafda ni nahi vatu
Mari re mummy thi have kaam nathi thatu
Tari re saheli ne kahi de vache na aave
Bani jay mari sali ne jiju mane banave

He na mangu ras puri ke jalebi fafda
Na mangu ras puri ke jalebi fafda
Mare dal bhat khava chhe janu tara hathna
Mare dal bhat khava chhe janu tara hathna

Tu english ni a b c d ne hu chhu deshi kakko
Eni banava mange tane zalawad no banko
He tane mara naam nu odhadu evu odhanu
Morali vada bhat nu peravu tane tapanu

bharatlyrics.com

Na mangu pizza burger ke pakwan jat jatna
Na mangu pizza burger ke pakwan jat jatna
Mare dal bhat
Mare dal bhat khava chhe janu tara hathna
Mare dal bhat khava chhe janu tara hathna

Dal Bhat Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Dal Bhat is from the Gujarati Singer.

The song Dal Bhat was sung by Kaushik Bharwad.

The music for Dal Bhat was composed by DJ Kwid, Gaurav Dhola.

The lyrics for Dal Bhat were written by Anil Meer, Rahul Dafda.

The music director for Dal Bhat is DJ Kwid, Gaurav Dhola.

The song Dal Bhat was released under the Gujarati Singer.

The genre of the song Dal Bhat is Love.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *