LYRICS OF DALADU THAYU GHAYAL IN GUJARATI: દલડું થયું ઘાયલ, The song is sung by Rakesh Barot from Saregama Gujarati. "DALADU THAYU GHAYAL" is a Gujarati Love song, composed by Mayur Nadiya, with lyrics written by Jeet Vaghela. The music video of the track is picturised on Rakesh Barot and Chaya Thakor.
Daladu Thayu Ghayal Lyrics
He taki taki marya najaru na te to bon re
Taki taki marya najaru na te to bon re
Maru daldu thayu ghayal tyare thai man jon re
Taki taki marya najaro na mana bon re
Daldu thayu ghayal tyare thayi man jon re
He he kalaje koranu jaanu ek taru nom re
Rudiya ni roni banavani hom re
Pachhi taki taki taki taki taki taki
Taki taki marya najaro na man bon re
Daldu thayu ghayal tyare thai man jon re
He mara malak ma aavi ek dheladi
Rupe rupadi ne laaje ae lajomani
He paheli najar ma vasi gai man ma
Kok to jaadu ena rupada yauvan ma
He he tara aashiqo nu karyu te to traffic jom re
Pachhad tara padyu adadhu maru gom re
Pachhi taki taki taki taki taki taki
Taki taki marya najaro na te to bon re
Daldu thayu ghayal tyare thai man jon re
He kunvari kaaya tari laage laajavab re
Hajaro konta vacche khilyu se gulab re
Sher lohi chadhe jaanu joi taro chehro
Dil bekaabu se prem ni re lehro
He he gharvadi banavi do ene mara rom re
Montao lai ne aavu hu to tara dhom re
Pachhi taki taki taki taki taki taki
Taki taki marya najaro na te to bon re
Daldu thayu ghayal tyare thai mane jon re
Taki taki marya najaro na te to bon re
Taki taki.
દલડું થયું ઘાયલ Lyrics in Gujarati
હે તાકી તાકી માર્યા નજરું ના તે તો બોણ રે
તાકી તાકી માર્યા નજરું ના તે તો બોણ રે
મારુ દલડું થયું ઘાયલ ત્યારે થયી મન જોણ રે
તાકી તાકી માર્યા નજરો ના મન બોણ રે
દલડું થયું ઘાયલ ત્યારે થઇ મન જોણ રે
હે હે કાળજે કોરાણુ જાનુ એક તારું નોમ રે
રુદિયા ની રોણી બનાવાની હોમ રે
પછી તાકી તાકી તાકી તાકી તાકી તાકી
તાકી તાકી માર્યા નજરો ના મન બોણ રે
દલડું કર્યું ઘાયલ ત્યારે થઇ મન જોણ રે
હે મારા મલક માં આવી એક ઢેલડી
રૂપે રૂપાળી ને લાજે એ લજોમણિ
હે પેહલી નજર માં વસી ગયી મન માં
કોક તો જાદુ એના રૂપાળા યૌવન માં
હે હે તારા આશીકો નુ કર્યું તે તો ટ્રાફિક જોમ રે
પાછળ તારા પડયું અડધું મારુ ગોમ રે
પછી તાકી તાકી તાકી તાકી તાકી તાકી
તાકી તાકી માર્યા નજરો ના તે તો બોણ રે
દલડું થયું ઘાયલ ત્યારે થઇ મન જોણ રે
હે કુંવારી કાયા તારી લાગે લાજવાબ રે
હજારો કોંટા વચ્ચે ખીલ્યું સે ગુલાબ રે
શેર લોહી ચઢે જાનુ જોઈ તારો ચેહરો
દિલ બેકાબુ સે પ્રેમ ની રે લહેરો
bharatlyrics.com
હે હે ઘરવાળી બનાવી દો એને મારા રોમ રે
મોનતાઓ લઇ ને આવું હું તો તારા ધોમ રે
પછી તાકી તાકી તાકી તાકી તાકી તાકી
તાકી તાકી માર્યા નજરો ના તે તો બોણ રે
દલડું થયું ઘાયલ ત્યારે થઇ મને જોણ રે
તાકી તાકી માર્યા નજરો ના તે તો બોણ રે
તાકી તાકી.