દર્દ Dard Lyrics - Nitin Barot

LYRICS OF DARD IN GUJARATI: દર્દ, The song is sung by Nitin Barot from Jhankar Music. "DARD" is a Gujarati Sad song, composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka and Dhaval Motan. The music video of the track is picturised on Amit Shah, Aarti, Roit and Sandeep Patni.

દર્દ Dard Lyrics in Gujarati

મારા આંસુ ને જેના સમજ્યા
મારા આંસુ ને જેના સમજ્યા
મારા આંસુ ને જેના સમજ્યા
મારા દર્દ ને શુ સમજવાના

હો મારી વાતો ને જેના સમજ્યા
મારી વાતો ને જેના સમજ્યા
મારા દર્દ ને શુ સમજવાના

હો ભલે ભુલી ગયા એ મારા પ્રેમને
જવાદો જાવુ હોય તો એમને
હો ભલે ભુલી ગયા એ મારા પ્રેમને
જવાદો જાવુ હોય તો એમને

મારા આંસુ ને જેના સમજ્યા
મારા આંસુ ને જેના સમજ્યા
મારા દર્દ ને શુ સમજવાના
મારા દર્દ ને શુ સમજવાના

હો ફોન માં અવાજ સાંભળીને મૂડ જાણી લેતા
હુ રુબરુ ના મળુ ત્યા સુધી ટેન્શન માં રેતા
અરે ફોન માં અવાજ સાંભળીને મૂડ જાણી લેતા
હુ રુબરુ ના મળુ ત્યા સુધી ટેન્શન માં રેતા

હો આટલુ હેત પેલા કેમ વરસાયું
ટેવ પાડીને પછી દિલ ને તરસાયુ
આટલુ હેત પેલા કેમ વરસાયું
ટેવ પાડીને પછી દિલ ને તરસાયુ

હો મારા આંસુ ને જેના સમજ્યા
મારા આંસુ ને જેના સમજ્યા
મારા દર્દ ને શુ સમજવાના
એ મારા દર્દ ને શુ સમજવાના

હો નથી કરવા હવે મારે કોઈ રે ખુલાસા
કાયમ માટે છોડી દિધી અમે એની આશા
હો નથી કરવા હવે મારે કોઈ રે ખુલાસા
કાયમ માટે છોડી દિધી અમે એની આશા

હો લાગણીયો પર અમે લગામ રાખી
જીવશુ એકલા જીંદગી આખી
હો લાગણીયો પર અમે લગામ રાખી
જીવશુ એકલા જીંદગી આખી

મારા આંસુ ને જેના સમજ્યા
મારા આંસુ ને જેના સમજ્યા
મારા દર્દ ને શુ સમજવાના

હે મારી વાતો ને જેના સમજ્યા
મારી વાતો ને જેના સમજ્યા
મારા દર્દ ને શુ સમજવાના
એ મારા દર્દ ને શુ સમજવાના
એ મારા દર્દ ને શુ સમજવાના

Dard Lyrics

Mara aanshu ne jena samjya
Mara aanshu ne jena samjya
Mara aanshu ne jena samjya
Mara dard ne shu samjvana

Ho mari vato ne jena samjya
Mari vato ne jena samjya
Mara dard ne shu samjvana

Ho bhale bhuli gaya ae mara premne
Javado javu hoy to aemne
Bhale bhuli gaya ae mara premne
Javado javu hoy to aemne

Mara aanshu ne jena samjya
Mara aanshu ne jena samjya
Mara dard ne shu samjvana
Mara dard ne shu samjvana

Ho phone ma avaj sambhalne mood jani leta
Hu rubru na malu tya sudhi tention ma reta
Are phone ma avaj sambhalne mood jani leta
Hu rubru na malu tya sudhi tention ma reta

Ho aatlu het pela kem varsayu
Tev padine pachhi dil ne tarsayu
Aatlu het pela kem varsayu
Tev padine pachhi dil ne tarsayu

Ho mara aanshu ne jena samjya
Mara aanshu ne jena samjya
Mara dard ne shu samjvana
Ae mara dard ne shu samjvana

Ho nathi karva have mare koi re khulasa
Kayam mate chhodi didhi ame aeni asha
Ho nathi karva have mare koi re khulasa
Kayam mate chhodi didhi ame aeni asha

Ho laganiyo par ame lagam rakhi
Jivashu ekala jindgi aakhi
Laganiyo par ame lagam rakhi
Jivashu ekala jindgi aakhi

Mara aanshu ne jena samjya
Mara aanshu ne jena samjya
Mara dard ne shu samjvana

He mari vato ne jena samjya
Mari vato ne jena samjya
Mara dard ne shu samjvana
Ae mara dard ne shu samjvana
Ae mara dard ne shu samjvana
Ae mara dard ne shu samjvana

Dard Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Dard is from the Jhankar Music.

The song Dard was sung by Nitin Barot.

The music for Dard was composed by Jitu Prajapati.

The lyrics for Dard were written by Rajan Rayka, Dhaval Motan.

The music director for Dard is Jitu Prajapati.

The song Dard was released under the Jhankar Music.

The genre of the song Dard is Sad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *