દશામાં નો દીવાહો | DASHAMA NO DIVAHO LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Jhankar Music label. The music of the song is composed by Ravi Nagar and Rahul Nadiya, while the lyrics of "Dashama No Divaho" are penned by Dev Akash.
દશામાં નો દીવાહો Dashama No Divaho Lyrics in Gujarati
ઢાળયો ઢાળયો ઘુઘરીયાળો પાટ
ઢાળયો ઢાળયો ઘુઘરીયાળો પાટ
મારી દેવી દશામાં ને કાજ
કયાર ની જોતાતા દિવાહા ની વાટ
કયાર ની જોતાતા દિવાહા ની વાટ
આયો દાડો દીવાહા નો આજ
હો દેવી દશામાં ના વગડાવો વાજા
આયો દીવાહો વરસ્યા મેઘરાજા
કે લેવા કે લેવા મારે લેવા
લેવા લેવા દશામાં ના વ્રત
લેવા લેવા દશામાં ના વ્રત
દોરો બાંધજો જમણે હાથ
ભારતલીરીક્સ.કોમ
હે ઢાળો ઢાળો ઘુઘરિયાળો પાટ
ઢાળો ઢાળો ઘુઘરિયાળો પાટ
મારી દેવી દશામાં ને કાજ
મારી દેવી દશામાં ને કાજ
હો લીલી પીળી કેળ નો બંધાવો માંડવો
આછી આછી ખજૂરી નો કરાવો છાંયડો
હો તોરણ બાંધજો તોડલે રૂડા સાથીયા પૂરજો
દીવો દશામાં ને દિલ થી ધરજો
હો મોરાગઢ વાળી ની માયા લાગી
દશામાં ની ભક્તિ રુદિયે જાગી
હે ધરજો હે ધરજો ભોજનીઓ થાળ
ધરજો ધરજો ભોજનીઓ થાળ
મારી દેવી દશામાં ને કાજ
હે ઢાળો ઢાળો ઘુઘરિયાળો પાટ
ઢાળો ઢાળો ઘુઘરિયાળો પાટ
મારી દેવી દશામાં ને કાજ
મારી દેવી દશામાં ને કાજ
હો વ્રત કરો દિલ થી દશ દાડા રમજો
દશામાંની આરતી હાજ સવાર કરજો
હો મારી મોરાવાળી માત હઉ નો હાભળશે સાદ
ભાવે કરો ભક્તિ માં ને લડાવાજો લાડ
હો માડી મળ્યા એની વેળા રે વળી
સાચા સમરણ થી જાય સંકટ ટળી
હે ગાવા હે ગાવા મારે ગાવા ગાવા દશામાં ના ગાન
ગાવા ગાવા દશામાં ના ગાન
માડી રાખશે હઉ નુ ધ્યાન
હે દશામાં રાખશે હઉ નુ ધ્યાન
હો દશામાં રાખશે હઉ નુ ધ્યાન
Dashama No Divaho Lyrics
Dhadyo dhadyo ghughariyado paat
Dhadyo dhadyo ghughariyado paat
Mari devi dashama ne kaaj
Kyar ni jotata divaha ni vaat
Kyar ni jotata divaha ni vaat
Aayo dado divaha no aaj
Ho devi dashama na vagdavo vaja
Aayo divaho varsya meghraja
Ke leva ke leva mare leva
Leva leva dashama na vrat
Leva leva dashama na vrat
Doro bandhjo jamane haath
He dhado dhado ghughariyado paat
Dhado dhado ghughariyado paat
Mari devi dashama ne kaaj
Mari devi dashama ne kaaj
Ho lili pidi kel no bandhavo mandvo
Aachi aachi khajuri no karavo chaydo
Ho toran bandhjo todale ruda sathiya purjo
Divo dashama ne dil thi dharjo
Ho moragadh vali ni maya lagi
Dashama ni bhakti rudiye jaagi
He dharjo he dharjo bhojaniyo thaal
Dharjo dharjo bhojaniyo thaal
Mari devi dashama ne kaaj
He dhado dhado ghughariyado paat
Dhado dhado ghughariyado paat
Mari devi dashama ne kaaj
Mari devi dashama ne kaaj
bharatlyrics.com
Ho vrat karo dil thi dash dada ramjo
Dashama ni aarti haanj savar karjo
Ho mari moravadi maat hau no hambhdse saad
Bhave karo bhakti maa ne ladavjo laad
Ho madi madya eni veda re vadi
Sacha samran thi jay sankat tadi
He gava he gava mare gava gava dashama na gaan
Gava gava dashama na gaan
Madi rakhse hau nu dhyan
He dashama rakhse hau nu dhyan
Ho dashama rakhse hau nu dhyan