દેખાતો નથી Dekhato Nathi Lyrics - Siddharth Amit Bhavsar

"દેખાતો નથી" | DEKHATO NATHI LYRICS IN GUJARATI: The song is recorded by Siddharth Amit Bhavsar from Gujarati Dhollywood film Ventilator, directed by Umang Vyas. The film stars Jackie Shroff, Pratik Gandhi, Pravinchandra Shukla, Sanjay Goradia, Utkarsh Mazmudar, Suchita Trivedi, Mehul Buch and Tejal Vyas in lead role. The music of "DEKHATO NATHI" song is composed by Parth Bharat Thakkar, while the lyrics are penned by Niren Bhatt.

દેખાતો નથી Lyrics in Gujarati

કોણ જાણે કેમ દેખાતો નથી
બાપ નો આ પ્રેમ દેખાતો નથી
વાયરા ની જેમ દેખાતો નથી
બાપ નો આ પ્રેમ દેખાતો નથી

બેવ પેઢીને ઘણી ફરિયાદ છે
કાચ પાયેલા બધા સમ્વાદ છે
નાની નાની વાત મા વિખવાદ છે
તોયે આજે આંખ મા વરસાદ છે
આત્મા ની જેમ દેખાતો નથી
બાપ નો આ પ્રેમ દેખાતો નથી

કાળજું વીંધાય એવા હાલ છે
પાંપણ નો વીંઝાય એવું વાલ છે
એક કાકળ કાલે જે દિલ માં રહે
એજ આજે ભેદ થી દીવાલ છે
પળભર મા હાથ જાલી ચાલતા
શીખવ્યું તને જેને એ ચાલ્યું જશે

રામ તારી જેમ દેખાતો નથી
બાપ નો પ્રેમ દેખાતો નથી
વાયરા ની જેમ દેખાતો નથી
બાપ નો આ પ્રેમ દેખાતો નથી

હો….હો…….

ભારતલીરીક્સ.કોમ

Dekhato Nathi Lyrics

Kon jane kem dekhato nathi
Baap no aa prem dekhato nathi
Vayra ni jem dekhato nathi
Baap no aa prem dekhato nathi

bharatlyrics.com

Bev pedhine ghani fariyaad chhe
Kaach payela badha samvad chhe
Naani naani vaat maa vikhvaad chhe
Toye aaje aankh maa varshad chhe
Aatma ni jem dekhato nathi
Baap no aa prem dekhato nathi

Kadju vindhay aeva haal chhe
Paapan no vinjay aevu vaal chhe
Ek kaakar kale je dil maa rahe
Aej aaje bhed thi diwal chhe
Pal bhar maa haath jali chalta
Shikhvyu tane jene ae chalyu jase

Raam tari jem dekhato nathi
Baap no aa prem dekhato nathi
Vayra ni jem dekhato nathi
Baap no aa prem dekhato nathi

Ho….ho……

Dekhato Nathi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download