LYRICS OF DHAK DHAK DHADKE DIL: The Gujarati song "Dhak Dhak Dhadke Dil" is sung by Vikram Thakor and Saloni Thakor from Vikram Thakor and Prinal Oberoi starrer Gujarati film Bhola No Bhagvan, directed by Hitesh Beldar. "DHAK DHAK DHADKE DIL" is a Romantic song, composed by Harshad Thakor and Dipak Thakor, with lyrics written by Bharat Rami.
ધક ધક ધડકે દિલ Dhak Dhak Dhadke Dil Lyrics in Gujarati
ચાંદ ને ચકોરી મળતા ચોરી ચોરી
ચાંદ ને ચકોરી મળતા ચોરી ચોરી
ચાંદ ને ચકોરી મળતા ચોરી ચોરી
એમ તું ગોરી આવ ઓરી
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
હું તો પાગલ છોરી મે બાંધી દિલ ની દોરી
હું તો પાગલ છોરી મે બાંધી દિલ ની દોરી
તારી પાસે આવું દોડી દોડી
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
હો ગાંડી ઘેલી થઇ ને
ઉત્તર સરીતા જઈને સાગર માં સામાય
હા દુનિયા ને ભૂલી ને સૌથી દૂર જઈ ને
આપણું મિલન એવું થાય
આંખો માં છુપાવી ને તુજ ને સમાવી ને
આંખો માં છુપાવી ને તુજ ને સમાવી ને
આવું હું બધા એ બંધન તોડી
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
દિલ મારુ બેકાબુ રાતો આખી જાગું
માંગુ મારા વાલમ તને
હૈયાથી હૈયા ના બંધન એવા બાંધું
દૂર ના જવા દવ તને
ભારતલીરીક્સ.કોમ
હો દિલ ના અરમાનો માં મારા સપના ઓ માં
દિલ ના અરમાનો માં મારા સપના ઓ માં
તારા માટે આખી દુનિયા છોડી
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ
ધક ધક ધડકે દિલ કે મળવા તડપે દિલ.
Dhak Dhak Dhadke Dil Lyrics
Chand ne chakori malta chori chori
Chand ne chakori malta chori chori
Chand ne chakori malta chori chori
Aem tu gori aav aori
bharatlyrics.com
Dhak dhak dhadke dil ke malva tadpe dil
Dhak dhak dhadke dil ke malva tadpe dil
Hu to pagal chhori bandhi dil ni dori
Hu to pagal chhori bandhi dil ni dori
Tari pase avu dodi dodi
Dhak dhak dhadke dil ke malva tadpe dil
Dhak dhak dhadke dil ke malva tadpe dil
Ho gandi gheli thai ne
Utar sarita jaine sagar ma samay
Ha duniya ne bhuli ne sauthi dur jai ne
Apnu milan aevu thay
Ankho ma chhupavi ne tuj ne samavi ne
Ankho ma chhupavi ne tuj ne samavi ne
Avu hu badha ae bandhan todi
Dhak dhak dhadke dil ke malva tadpe dil
Dhak dhak dhadke dil ke malva tadpe dil
Dil maru bekabu rato akhi jagu
Mangu tane mara valama tane
Haiya thi haiya na bandhan aeva bandhu
Dur na java dav tane
Ho dil na armano ma mara sapna ao ma
Dil na armano ma mara sapna ao ma
Tara mate akhi duniya chhodi
Dhak dhak dhadke dil ke malva tadpe dil
Dhak dhak dhadke dil ke malva tadpe dil
Dhak dhak dhadke dil ke malva tadpe dil
Dhak dhak dhadke dil ke malva tadpe dil.