દિલ માં દુઃખ ભરેલું છે | DIL MA DUKH BHARELU CHHE LYRICS IN GUJARATI: The song is sung by Pankaj Mistry under Jhankar Music label. "DIL MA DUKH BHARELU CHHE" Gujarati song was composed by Jackie Gajjar, with lyrics written by Janak Jesanpura and Jigar Jesangpura. The music video of this Sad song stars Pankaj Mistry and Hiral Patel.
દિલ માં દુઃખ ભરેલું છે Dil Ma Dukh Bharelu Chhe Lyrics in Gujarati
હો ભલે બાર થી હોય અમારા ચેહરા હસતા
હો ભલે બાર થી હોય અમારા ચેહરા હસતા
ભલે બાર થી હોય અમારા ચેહરા હસતા
પણ દિલ માં તો દુઃખ ભરેલુ છે
હો જેને પ્રેમ કરતા એ જોવા નથી મળતા
જેને પ્રેમ કરતા એ જોવા નથી મળતા
ના થવાનુ મારી જોડે થયેલુ છે
હો એની ને મારી હતી જુદી પ્રેમ કહાની
હું એનો દિવાનો એ હતી મારી દીવાની
હો એની ને મારી હતી જુદી પ્રેમ કહાની
હું એનો દિવાનો એ હતી મારી દીવાની
ભારતલીરીક્સ.કોમ
હો પ્રેમ કરેલો ના ભૂલાય યાદ કરી રડતા
પ્રેમ કરેલો ના ભૂલાય યાદ કરી રડતા
હૈયા માં મારા એનુ નામ લખેલુ છે
હો ઓ ઓ ઓ હૈયા માં મારા ખાલી દુઃખ ભરેલુ છે
હો પોતાના માણસ આગળ બધુ કઈ દેતા
હવે કોને કેવુ એકલા રડી લેતા
હો ઓ ઓ ઓ મારા વગર એક પલ પણ ના રેતા
શું થયુ એમને આજ મારી ખબર પણ ના લેતા
હો શું થયુ અચાનક મને ના પડી ખબર
કરુ છુ ફોન એમ કહી બદલી દીધો નંબર
શું થયુ અચાનક મને ના પડી ખબર
કરુ છુ ફોન એમ કહી બદલી દીધો નંબર
હો પેલા જોવા માટે મરતા હવે નજરે નથી પડતા
જોવા માટે મરતા હવે નજરે નથી પડતા
મેતો એનુ હસતુ મુખ જોયેલુ છે
હો ઓ ઓ ઓ મારા માટે હસતુ એનુ મુખ જોયેલુ છે
હો ઓ ઓ વાત ના કરો તો વાત કરવા ઝગડતા
મને હજુ યાદ છે મારા પર બહુ મરતા
હાય એ એ ક્યાં જતા રહ્યા મારી કદર કરનારા
હવે કેમ જીવતા હશે વીના રે અમારા
હો હસતા રહેવાનું ખાલી કરીયે દેખાવ
બાકી અમે જાણીયે શું અમારા હાલ
હસતા રહેવાનું ખાલી કરીયે દેખાવ
બાકી અમે જાણીયે શું અમારા હાલ
ભલે બાર થી હોય અમારા ચેહરા હસતા
ભલે બાર થી હોય અમારા ચેહરા હસતા
પણ દિલ માં તો દુઃખ ભરેલુ છે
હો ઓ ઓ ઓ દિલ માં તો અમારા એનુ નામ લખેલુ છે
Dil Ma Dukh Bharelu Chhe Lyrics
Ho bhale baar thi hoy amara chehara hasta
Ho bhale baar thi hoy amara chehara hasta
Bhale baar thi hoy amara chehara hasta
Pan dil ma to dukh bharelu che
Ho jene prem karta ae jova nathi madta
Jene prem karta ae jova nathi madta
Na thavanu mari jode thayelu che
Ho eni ne mari hati judi prem kahani
Hu eno diwano ae hati mari diwani
Ho eni ne mari hati judi prem kahani
Hu eno diwano ae hati mari diwani
Ho prem karelo na bhulay yaad kari radta
Prem karelo na bhulay yaad kari radta
Haiya ma mara enu naam lakhelu che
Ho o o o haiya ma mara khali dukh bharelu che
Ho potana manas aagad badhu kai deta
Have kone kevu ekla radi leta
Ho o o o mara vagar ek pal pan na reta
Su thayu emne aaj mari khabar pan na leta
Ho su thayu achanak mane na padi khabar
Karu chu phone em kahi badali didho number
Su thayu achanak mane na padi khabar
Karu chu phone em kahi badali didho number
bharatlyrics.com
Ho pela jova mate marta have najare nathi padta
Jova mate marta have najare nathi padta
Meto enu hastu much joyelu che
Ho o o o mara mate hastu enu mukh joyelu che
Ho o o vaat na karo to vaat karva jagadta
Mane haju yaad che mara par bahu marta
Haay ae ae kya jata rahya mari kadar karnara
Have kem jivta hase vina re amara
Ho hasta rahevanu khali kariye dekhav
Baki ame janiye su amara haal
Ho hasta rahevanu khali kariye dekhav
Baki ame janiye su amara haal
Bhale baar thi hoy amara chehara hasta
Bhale baar thi hoy amara chehara hasta
Pan dil ma to dukh bharelu che
Ho o o o dil ma to amara enu naam lakhelu che