DIL MARU KHOYA KHATE LYRICS IN GUJARATI: Dil Maru Khoya Khate (દિલ મારૂ ખોયા ખાતે) is a Gujarati Love song, voiced by Kamlesh Chhatraliya from Ram Audio. The song is composed by Ravi-Rahul, with lyrics written by Darshan Bazigar. The music video of the song features Sweta Sen and Kamlesh Chhatraliya.
Dil Maru Khoya Khate Lyrics
Ae tane joi tari benpani sathe
Ae tane joi tari benpani sathe
Ae tane joi tari benpani sathe
Ke dil maru khoya khate
Ae lal mehdi tara gora gora hathe
Ke dil maru khoya khate
Ae tane vaate vaate hasta joi
Ae tane mithu re malkata joi
Ae tane vaate vaate hasta joi
He tane mithu re malkata joi
Ke dil maru maru maru maru
Ke dil maru khoya khate
Ae tane joi tari benpani sathe
Ke dil maru khoya khate
Ke dil maru khoya khate
Ao jordar latko chhe janu tamaro
Ruvab to jane pela jamadar jevo
Tame chho rupada ne nakhrala
Tamari entry ne bandh thay tala
bharatlyrics.com
A tane joi shatal bandh thay maru
Ae have dhak dhak daldu thay maru
Ae tane joi shatal bandh thay maru
Ae have dhak dhak daldu thay maru
Ke dil maru maru maru
Ke dil maru khoya khate
Ae tane joi tari benpani sathe
Ke dil maru khoya khate
Ke dil maru khoya khate
Ao aniyari ankho ne kaya kamangari
Pehli najarma hu to daldu gayo vari
Ao tu chhe janudi jaan jindagi re mari
Lage tu to mane jivthi pan vhali
Vat hu to tara dilni badhi janu
Jaan tane mari potani re maanu
Vat hu to tara dilni badhi janu
Jaan tane mari potani maanu
Ke dil maru maru maru
Ke dil maru khoya khate
Are tane joi tari benpani sathe
Ke dil maru khoya khate
Ke dil maru khoya khate.
દિલ મારૂ ખોયા ખાતે Lyrics in Gujarati
એ તને જોઈ તારી બેનપણી સાથે
એ તને જોઈ તારી બેનપણી સાથે
એ તને જોઈ તારી બેનપણી સાથે
કે દિલ મારૂ ખોયા ખાતે
એ લાલ મેંદી તારા ગોરા ગોરા હાથે
કે દિલ મારૂ ખોયા ખાતે
એ તને વાતે વાતે હસતા જોઈ
એ તને મીઠું રે મલકતા જોઈ
એ તને વાતે વાતે હસતા જોઈ
એ તને મીઠું રે મલકતા જોઈ
કે દિલ મારૂ મારૂ મારૂ મારૂ
કે દિલ મારૂ ખોયા ખાતે
એ તને જોઈ તારી બેનપણી સાથે
કે દિલ મારૂ ખોયા ખાતે
કે દિલ મારૂ ખોયા ખાતે
ઓ જોરદાર લટકો છે જાનુ તમારો
રુવાબ તો જાણે પેલા જમાદાર જેવો
તમે છો રૂપાળા ને નખરાળા
તમારી એન્ટ્રી ને બંધ થાય તાળા
એ તને જોઈ શટલ બંધ થાય મારૂ
એ હવે ધક ધક દલડું થાય મારૂ
એ તને જોઈ શટલ બંધ થાય મારૂ
એ હવે ધક ધક દલડું થાય મારૂ
કે દિલ મારૂ મારૂ મારૂ
કે દિલ મારૂ ખોયા ખાતે
એ તને જોઈ તારી બેનપણી સાથે
દિલ મારૂ ખોયા ખાતે
કે દિલ મારૂ ખોયા ખાતે
ઓ અણિયારી આંખો ને કાયા કામણગારી
પેહલી નજરમાં હું તો દલડું ગયો વારી
ઓ તું છે જાનુડી જાન જિંદગી રે મારી
લાગે તું તો મને જીવથી રે વ્હાલી
વાત હું તો તારા દિલની બધી જાણું
જાન તને મારી પોતાની રે માનું
વાત હું તો તારા દિલની બધી જાણું
જાન તને મારી પોતાની માનું
કે દિલ મારૂ મારૂ મારૂ
કે દિલ મારૂ ખોયા ખાતે
ભારતલીરીક્સ.કોમ
અરે તને જોઈ તારી બેનપણી સાથે
કે દિલ મારૂ ખોયા ખાતે
કે દિલ મારૂ ખોયા ખાતે.