Dil Todine Raji Raheje Lyrics - Jignesh Barot (Jignesh Kaviraj Barot)

| DIL TODINE RAJI RAHEJE LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Ekta Sound label. "DIL TODINE RAJI RAHEJE" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Darshan Baazigar. The music video of this Bewafa (બેવફા) song stars Chini Raval and Rahul Vaghela.

દિલ તોડીને રાજી રહેજે Lyrics in Gujarati

એ જારે જા દગાળી રે
એ જારે જા દગાળી રે મારુ દિલ તોડીને રાજી રહેજે
અરે રે અરે અરે રે જારે જા દગાળી રે મારુ દિલ તોડીને રાજી રહેજે

હે તને તારા જેવું મળે દિલ તારું પણ બળે
તને તારા જેવું મળે દિલ તારું પણ બળે
મને જોવા માટે રડે રે મારુ દિલ તોડીને રાજી રહેજે રહેજે
હો જારે જા દગાળી રે મારુ દિલ તોડીને રાજી રહેજે રહેજે
મારુ દિલ તોડીને રાજી રહેજે

હો બધાનો સમય એક સરખો નથી હોતો
તડકો છાયો એક જેવો નથી રહેતો
હો સુખ ભાળીને તમે છલકાઈ ગયા છો
બીજાની બાહોમાં જઈ મલકાઈ રહ્યા છો
હે તારો જીવ કેમ ચાલ્યો મારી હારે ખેલ ખેલ્યો
તારો જીવ કેમ ચાલ્યો મારી હારે ખેલ ખેલ્યો
જીગો અધ વચ્ચે મેલ્યો રે દિલ રોડીને રાજી રાજી રહેજે

bharatlyrics.com

અરે રે અરે અરે રે જારે જા દગાળી રે મારુ દિલ તોડીને રાજી રહેજે
મારુ દિલ તોડીને રાજી રહેજે

હો દિલનો દાઝયોને પ્રેમમાં હાર્યો
તમે તો જાનુ મને જીવતા જીવ માર્યો
હો કરમનો દોષ કે કાઢું વાંક મારો
તને કર્યો પ્રેમ એ ગુનો હતો મારો
હે કોઈ મળે મોં કહેજે તું સલામત રહેજે
કોઈ મળે મોં કહેજે તું સલામત રહેજે
જા દુવા મારી લેજે રે મારુ દિલ તોડીને રાજી રહેજે
હો જારે જા દગાળી રે મારુ દિલ તોડીને રાજી રહેજે
અરે અરે મારુ દિલ તોડીને રાજી રહેજે
હો મારુ દિલ તોડીને રાજી રહેજે

Dil Todine Raji Raheje Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download