દિલ તું જાન તું Dil Tu Jaan Tu Lyrics - Aishwarya Majmudar

DIL TU JAAN TU LYRICS IN GUJARATI: દિલ તું જાન તું, This Gujarati Romantic song is sung by Aishwarya Majmudar & released by Jhankar Music. "DIL TU JAAN TU" song was composed by Chet Singh, with lyrics written by Janki Gadhavi and Gurnazar. The music video of this track is picturised on Gurnazar and Kritika Singh Yadav.

દિલ તું જાન તું Dil Tu Jaan Tu Lyrics in Gujarati

કેમ કહુ શુ મારા માટે તુ
કેમ કહુ ને આવે સામે તુ
કેમ કહુ શુ મારા માટે તુ
કેમ કહુ ને આવે સામે તુ

હાયે દિલ તુ જાન તુ મારી હર અદા તુ
તારા શિવાય મને કાંઈ ના દેખાતુ
દિલ તુ જાન તુ મારી હર અદા તુ
તારા શિવાય મને કાંઈ ના દેખાતુ

મારા મન માં તું રમતો ને તારા દિલ પર રાજ કરું
આખો દિવસ વાલ કરે જે રાતો માં હું યાદ કરું
મારા મન માં તું રમતો ને તારા દિલ પર રાજ કરું
આખો દિવસ વાલ કરે જે રાતો માં હું યાદ કરું

ખોવાઈ ને તને મળી જાઉં
જુવે તું ને ઢળી ઢળી જાઉં
હાયે દિલ તુ જાન તુ મારી હર અદા તુ
તારા શિવાય મને કાંઈ ના દેખાતુ
દિલ તુ જાન તુ મારી હર અદા તુ
તારા શિવાય મને કાંઈ ના દેખાતુ

તારી સાથે સહેલી સહેલી આ ડગર લાગે છે
તારી વાતો વાલી વાલી ને મધુર લાગે છે
સૌથી સુંદર જેમ હુ છુ એ નજર લાગે છે
થાકી પાકી જ્યા હુ આવુ તુ એ ઘર લાગે છે

તારા પગલે પગલે હુ ચાલુ છુ
તુ કહે જે પણ બધુ હુ માનું છુ
હાયે દિલ તુ જાન તુ મારી હર અદા તુ
તારા શિવાય મને કાંઈ ના દેખાતુ
દિલ તુ જાન તુ મારી હર અદા તુ
તારા શિવાય મને કાંઈ ના દેખાતુ

દિલ તુ જાન તુ મારી હર અદા તુ
તારા શિવાય મને કાંઈ ના દેખાતુ

Dil Tu Jaan Tu Lyrics

Kem kahu shu mara mate tu
Kem kahu ne aave same tu
Kem kahu shu mara mate tu
Kem kahu ne aave same tu

Haaaye dil tu jaan tu mari har adaa tu
Tara shivay mane kay na dekhatu
Dil tu jaan tu mari har adaa tu
Tara shivay mane kay na dekhatu

Mara man ma tu ramto ne tara dil par raaz karu
Aakho divas val kare je rato ma hu yaad karu
Mara man ma tu ramto ne tara dil par raaz karu
Aakho divas val kare je rato ma hu yaad karu

Khovai ne tane mali jau
Juve tu ne dhali dhali jau
Haaaye dil tu jaan tu maari har adaa tu
Tara shivay mane kay na dekhatu
Dil tu jaan tu maari har adaa tu
Tara shivay mane kay na dekhatu

Tari sathe saheli saheli aa dagar lage chhe
Tari vato vali vali ne madhur lage chhe
Sauthi sundar jem hu chu ae najar lage chhe
Thaki paki jya hu aavu tu ae ghar lage chhe

Tara pagale pagale hu chhalu chhu
Tu kahe je pan badhu hu manu chhu
Haaaye dil tu jaan tu maari har adaa tu
Tara shivay mane kay na dekhatu
Dil tu jaan tu maari har adaa tu
Tara shivay mane kay na dekhatu

Dil tu jaan tu maari har adaa tu
Tara shivay mane kay na dekhatu

Dil Tu Jaan Tu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Dil Tu Jaan Tu is from the Jhankar Music.

The song Dil Tu Jaan Tu was sung by Aishwarya Majmudar.

The music for Dil Tu Jaan Tu was composed by Chet Singh.

The lyrics for Dil Tu Jaan Tu were written by Janki Gadhavi, Gurnazar.

The music director for Dil Tu Jaan Tu is Chet Singh.

The song Dil Tu Jaan Tu was released under the Jhankar Music.

The genre of the song Dil Tu Jaan Tu is Romantic.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *