દુશ્મન | DUSHMAN LYRICS IN GUJARATI: The song is sung by Shital Thakor under Ajay Vagheshwari Official label. "DUSHMAN" Gujarati song was composed by Ajay Vagheshwari, with lyrics written by Ramesh Vachiya. The music video of this Devotional song stars Karan Rajveer and L.P Thakkar.
Dushman Lyrics
He mari mata hoy raji
Mari mata hoy raji to duniya pade pachhi
Ae mari tek chhe hachi salam karshe duniya aakhi
Dushmano na tola ma jiti javay baji
Dushmano na tola ma jiti javay baji
Mari mata hoy raji to duniya pade pachhi
Ae mari khodal hoy raji to duniya pade pachhi
Hajaro na tola vachhe nekal jo aekla
Unchu taki ne aema jove re ak na
Farta hashe veri badha aemna re vet ma
Jiti laiye duniya aakhi aek tari tek ma
Mari khodal no aevo vishvas rakhi
Khodal madi no aevo vishvas rakhi
Home veri aave lakho toye padu na pachhi
Mari mata hoy raji to duniya pade pachhi
Harya nathi koi nathi harvana
Khodal vala ame vat thi farvana
Amne haravva har no ae hak nai
Khodal chhe bheli mara nakh ma ae dukh nai
Baldev bhuvaji ni punya chhe hachi
Baldev bhuvaji ni punya chhe hachi
Mari khodal kare aevu koi na kare
Mari mata hoy raji to duniya pade pachhi
Mari gaya marva vala jiti gaya khodiyar wala
Mari gaya marva vala tari gaya khodiyar wala
Mara dushmano dhana chhe ame koithi na darvana
Mari mata hoy raji to duniya pade pachhi
Jiti javay baji mari mata hoy raji
Aakhi duniya pade pachhi.
દુશ્મન Lyrics in Gujarati
હે મારી માતા હોય રાજી
મારી માતા હોય રાજી તો દુનિયા પડે પાછી
એ મારી ટેક છે હાચી સલામ કરશે દુનિયા આખી
દુશ્મનો ના ટોળામાં જીતી જવાય બાજી
દુશ્મનો ના ટોળામાં જીતી જવાય બાજી
મારી માતા હોય રાજી તો દુનિયા પડે પાછી
એ મારી ખોડલ હોય રાજી તો દુનિયા પડે પાછી
હજારો ના ટોળા વચ્ચે નેકળ જો એકલા
ઊંચું તાકી ને એમાં જોવે રે એક ના
ફરતા હશે વેરી બધા એમના રે વેતમાં
જીતી લઈયે દુનિયા આખી એક તારી ટેકમાં
મારી ખોડલનો એવો વિશ્વાસ રાખી
ખોડલ માડીનો એવો વિશ્વાસ રાખી
હોમે વેરી આવે લાખો તોયે પડું ના પાછી
મારી માતા હોય રાજી તો દુનિયા પડે પાછી
bharatlyrics.com
હાર્યા નથી કોઈ દિ નથી હારવાના
ખોડલ વાળા અમે વટથી ફરવાના
અમને હરાવવા હાર નો એ હક નઈ
ખોડલ છે ભેળી મારા નખમાં એ દુઃખ નઈ
બળદેવ ભુવાજી ની પુણ્ય છે હાચી
બળદેવ ભુવાજી ની પુણ્ય છે હાચી
મારી ખોડલ કરે એવું કોઈ ના કરે
મારી માતા હોય રાજી તો દુનિયા પડે પાછી
મરી ગયા મારવા વાળા જીતી ગયા ખોડિયાર વાળા
મરી ગયા મારવા વાળા જીતી ગયા ખોડિયાર વાળા
મારા દુશ્મનો ઘણા છે અમે કોઈથી ના ડરવાના
મારી માતા હોય રાજી તો દુનિયા પડે પાછી
જીતી જવાય બાજી મારી માતા હોય રાજી
આખી દુનિયા પડે પાછી.