દ્વારકા જોવા હાલીયા | DWARKA JOVA HALIYA LYRICS IN GUJARATI is recorded by Kaushik Bharwad from Saregama Gujarati label. The music of the song is composed by Harshil Ranpura, while the lyrics of "Dwarka Jova Haliya" are penned by Govind Bamba.
દ્વારકા જોવા હાલીયા Dwarka Jova Haliya Lyrics in Gujarati
હે કાના હે કાના હે કાના હે
હે વહાલા દ્વારકા જોવા હાલીયા ગોવાળિયા રે લોલ
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે વહાલા દ્વારકા જોવા હાલીયા ગોવાળિયા રે લોલ
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે મેં બોલાવિયો કેમ ના આવિયો દલડું આપી દગો કરિયો
ભાત લાવી ભેગો જમિયો મથુરા થી ગોકુળ આવિયો
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે ઠાકર દ્વારકા તારી ડોલે ગોવાળિયા રે લોલ
હે કાના જળ મા જાબું પાકીયા ગોવાળિયા રે લોલ
હે ભાયુ રે હાલે ને ભેળા ભાઈબંધો રે હાલે
વહુવારું ને માવડીયું હીચ ટીટોડે રમે
રાધા ગેલો કાન રમે રાધા ગેલો કાન
ઓ રાજકોટ રંગીલું જેની બાવડી બજારો
મંડપ ના હોરલિયા લોકો લાખો ને હજારો
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે ઘોડિયા રોતા બાળ મેલિયા ખાલી કૂવે બેડા જુલિયા
ચૂલાયું પર આગ મેલિયા ઘર ના બારણાં ખુલ્લા મેલિયા
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે ઠાકર દ્વારકા તારી ડોલે ગોવાળિયા રે લોલ
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે કાના જળ મા જાબું પાકીયા ગોવાળિયા રે લોલ
હે બાવન ગજ ધજા ફરકે મારું દલડું ધડકે
વ્હાલા ની વહાડિયે મારું મનડું હરખે
જગમગ જગમગ થાય દ્વારકા જગમગ જગમગ થાય
હો રાત દિવસ અમે હાલીયા દર્શન ના લાભ તે હાલીયા
પરભવ ના પુને મારા ભવ ના ફેરા તાડિયાં
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે શામળિયા ના સંગ માં રમે ભલી ઉમંગ માં
લાકડીયું પાઘડીયું કાના હાલે સગે સંગ માં
ભારતલીરીક્સ.કોમ
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે ઠાકર દ્વારકા તારી ડોલે ગોવાળિયા રે લોલ
જય જય દ્વારકાધીશ બોલો જય જય દ્વારકાધીશ
હે કાના જળ મા જાબું પાકીયા ગોવાળિયા રે લોલ
Dwarka Jova Haliya Lyrics
He kana he kana he kana he
bharatlyrics.com
He vahala dwarka jova haliya gowadiya re lol
Jay jay dwarkadhish bolo jay jay dwarkadhish
He vahala dwarka jova haliya gowadiya re lol
Jay jay dwarkadhish bolo jay jay dwarkadhish
He me bolaviyo kem na aviyo daldu aapi dago kariyo
Bhat lavi bhego jamiyo mathura thi gokul aviyo
Jay jay dwarkadhish bolo jay jay dwarkadhish
He thakar dwarka tari dole gowadiya re lol
He kana jal ma jambu pakiya gowadiya re lol
He bhayu re hale ne bheda bhaibandho re hale
Vahuvaru ne mavadiyu hich tintode rame
Radha gelo kaan rame radha gelo kaan
O rajkot rangilu jeni bavdi bajaro
Mandap na horaliya loko lakho ne hajaro
Jay jay dwarkadhish bolo jay jay dwarkadhish
He ghodiya rota baal meliya khali kuve beda juliya
Chulayu par aag meliya ghar na barna khulla meliya
Jay jay dwarkadhish bolo jay jay dwarkadhish
He thakar dwarka tari dole gowadiya re lol
Jay jay dwarkadhish bolo jay jay dwarkadhish
He kana jal ma jambu pakiya gowadiya re lol
He bavan gaj dhaja farke maru daldu dhadke
Vahala ni vahadiye maru mandu harkhe
Jagmag jagmag thay dwarka jagmag jagmag thay
Ho raat divas ame haliya darshan na labh te haliya
Parbhav na pune mara bhav na fera tadiya
Jay jay dwarkadhish bolo jay jay dwarkadhish
He samadiya na sang ma rame bhali umang ma
Lakdiyu paghdiyu kana hale sange sang ma
Jay jay dwarkadhish bolo jay jay dwarkadhish
He thakar dwarka tari dole gowadiya re lol
Jay jay dwarkadhish bolo jay jay dwarkadhish
He kana jal ma jambu pakiya gowadiya re lol