LYRICS OF EK RAJA ANE EK RANI IN GUJARATI: એક રાજા અને એક રાણી, The song is sung by Kishan Raval from T-Series Gujarati. "EK RAJA ANE EK RANI" is a Gujarati Love song, composed by Yash Limbachiya, with lyrics written by Manoj Prajapati. The music video of the track is picturised on Neha Suthar and Shahid Shekh.
Ek Raja Ane Ek Rani Lyrics
Ek raja ne ek aena dil ni chhe rani
Ek raja ne ek aena dil ni chhe rani
Ek raja ne ek aena dil ni chhe rani
Sharu thai aaje aa prem ni kahani
Ankho na raste thi prem na safar ma
Ankho na raste thi prem na safar ma
Dil na nagar ma lakhai
Sharu thai aaje aa prem ni kahani
Sharu thai aaje aa prem ni kahani
Shambhal ne dil maru shu kahi rahyu chhe
Je magyu ae badhu mali re gayu chhe
Jena sapna joya aeno sath chhe malyo
Mehulo prem bhari varsi re padyo
Aa lage chhe mosam kevo majano
Lage chhe mosam kevo majano
Jane vasant chhe aavi
Sharu thai aaje aa prem ni kahani
Sharu thai aaje aa prem ni kahani
Berang duniya ma rang te bharya
Amara shvas tare nam chhe karya
Lagi chhe dhun tara nam ni mane
Mangi chhe roj me duva ma tane
Tu mara geeto ne mari ghazal ma
Tu mara geeto ne mari ghazal ma
Yaad reshe prem ni nishani
Sharu thai aaje aa prem ni kahani
Sharu thai aaje aa prem ni kahani.
એક રાજા અને એક રાણી Lyrics in Gujarati
એક રાજા ને એક એના દિલની છે રાણી
એક રાજા ને એક એના દિલની છે રાણી
એક રાજા ને એક એના દિલની છે રાણી
શરુ થઇ આજે આ પ્રેમની કહાણી
આંખો ના રસ્તેથી પ્રેમ ના સફરમાં
આંખો ના રસ્તેથી પ્રેમ ના સફરમાં
દિલ ના નગરમાં લખાઈ
શરુ થઇ આજે આ પ્રેમની કહાણી
શરુ થઇ આજે આ પ્રેમની કહાણી
સાંભળ ને દિલ મારુ શું કહી રહ્યું છે
જે માગ્યું એ બધું મળી રે ગયું છે
જેના સપના જોયા એનો સાથ છે મળ્યો
મેહુલો પ્રેમ ભરી વરસી રે પડયો
આ લાગે છે મોસમ કેવો મજાનો
લાગે છે મોસમ કેવો મજાનો
જાણે વસંત છે આવી
શરુ થઇ આજે આ પ્રેમની કહાણી
શરુ થઇ આજે આ પ્રેમની કહાણી
બેરંગ દુનિયામાં રંગ તે ભર્યા
અમારા શ્વાસ તારે નામ છે કર્યા
લાગી છે ધૂન તારા નામની મને
માંગી છે રોજ મેં દુવામાં તને
bharatlyrics.com
તું મારા ગીતો ને મારી ગઝલમાં
તું મારા ગીતો ને મારી ગઝલમાં
યાદ રેશે પ્રેમની નિશાની
શરુ થઇ આજે આ પ્રેમની કહાણી
શરુ થઇ આજે આ પ્રેમની કહાણી.