ફરી પ્રેમ કરવાની ભૂલ ના કરીશું | FARI PREM KARVANI BHUL NA KARISU LYRICS IN GUJARATI is recorded by Vinay Nayak from T-Series Gujarati label. The music of the song is composed by Yash Limbachiya, while the lyrics of "Fari Prem Karvani Bhul Na Karisu" are penned by Rajvinder Singh. The music video of the Gujarati track features Deepak Chauhan, Rajni Raval and Dhaval Trivedi.
Fari Prem Karvani Bhul Na Karisu Lyrics
Me dil ma tane rakhi tu dil todi gai
Me dil ma tane rakhi tu dil todi gai
Kona re bharose tu mane chhodi gai
Tari yaado mulakato have bhulavi re daishu
Tari yaado mulakato have bhulavi re daishu
Fari prem karvani bhul na karisu
Fari prem karvani bhul na karisu
Ho… Jene tari kadar nathi aene prem kare chhe
Kem mara dil tu bhul aevi kare chhe
Are chhodi gai je tane jone aek pal ma
Rade chhe tu kem aeni yaado ma
Kadi hasta kadi radta gam bhulavi re daishu
Kadi hasta kadi radta gam bhulavi re daishu
Fari prem karvani bhul na karisu
Fari prem karvani bhul na karisu
Jivi laish aa jindagi jivta ne marta
Chhodi gaya je kadi pachha nathi valta
He tuti jay dil ne chhuti jay sath to
Fari ae premi kadi nathi valta
Taro chahero tari vato have bhulavi re daishu
Taro chahero tari vato have bhulavi re daishu
Fari prem karvani bhul na karisu
Fari prem karvani bhul na karisu.
ફરી પ્રેમ કરવાની ભૂલ ના કરીશું Lyrics in Gujarati
મેં દિલમાં તને રાખી તું દિલ તોડી ગઈ
મેં દિલમાં તને રાખી તું દિલ તોડી ગઈ
કોના રે ભરોસે તું મને છોડી ગઈ
તારી યાદો મુલાકાતો હવે ભુલાવી રે દઈશું
તારી યાદો મુલાકાતો હવે ભુલાવી રે દઈશું
bharatlyrics.com
ફરી પ્રેમ કરવાની ભૂલ ના કરીશું
ફરી પ્રેમ કરવાની ભૂલ ના કરીશું
હો… જેને તારી કદર નથી એને પ્રેમ કરે છે
કેમ મારા દિલ તું ભુલ એવી કરે છે
અરે છોડી ગઈ જે તને જોને એક પલમાં
રડે છે તું કેમ એની યાદોમાં
કદી હસતા કદી રડતા ગમ ભુલાવી રે દઈશું
કદી હસતા કદી રડતા ગમ ભુલાવી રે દઈશું
ફરી પ્રેમ કરવાની ભૂલ ના કરીશું
ફરી પ્રેમ કરવાની ભૂલ ના કરીશું
જીવી લઈશ આ જિંદગી જીવતા ને મરતા
છોડી ગયા જે કદી પાછા નથી વળતા
હે તુટી જાય દિલને છુટી જાય સાથ તો
ફરી એ પ્રેમી કદી નથી મળતા
તારો ચહેરો તારી વાતો હવે ભુલાવી રે દઈશું
તારો ચહેરો તારી વાતો હવે ભુલાવી રે દઈશું
ફરી પ્રેમ કરવાની ભૂલ ના કરીશું
ફરી પ્રેમ કરવાની ભૂલ ના કરીશું.