ફરિયાદ Fariyaad Lyrics - Sachin-Jigar, Krishna Kalle

LYRICS OF FARIYAAD IN GUJARATI: "ફરિયાદ", The song is sung by Sachin-Jigar and Krishna Kalle from Gujarati film Mom Tane Nai Samjay, directed by Dharmessh Mehta. The film stars Amar Upadhyay, Rashami Desai and Hiten Patel in lead role. "FARIYAAD" is a Sad song, composed by Sachin-Jigar, with lyrics written by Bhargav Purohit.

ફરિયાદ Fariyaad Lyrics in Gujarati

આ ફરિયાદ છે કે આ સવાલ છે
આંખો દેખાડતી નથી એ સાચો હાલ છે
એ તરસાવતા રહે હું વરસાવતી રહું
એ તરસાવતા રહે હું વરસાવતી રહું

મારું કઈ માનતું નથી આ કેવું વાલ છે
આંખો દેખાડતી નથી એ સાચો હાલ છે

મારા જે સૂર છે એનાથી દૂર છે
મારા જે સૂર છે એનાથી દૂર છે
મારી જે સાથમાં નથી એનો એ તાન છે
મારી જે સાથમાં નથી એનો એ તાન છે

આ ફરિયાદ છે કે આ સવાલ છે
એ તરસાવતા રહે હું વરસાવતી રહું
એ તરસાવતા રહે હું વરસાવતી રહું

મારું કઈ માનતું નથી આ કેવું વાલ છે
આ ફરિયાદ છે કે આ સવાલ છે

Fariyaad Lyrics

Aa fariyaad che ke aa sawal che
Aankho dekhadti nathi ae sacho haal che
Ae tarsavta rahe hu varsavti rahu
Ae tarsavta rahe hu varsavti rahu

Maru kai mantu nathi aa kevu vaal che
Aankho dekhadti nathi ae sacho haal che

Mara je sur che enathi dur che
Mara je sur che enathi dur che
Mari je sath ma nathi eno ae taan che
Mari je sath ma nathi eno ae taan che

Aa fariyaad che ke aa sawal che
Ae tarsavta rahe hu varsavti rahu
Ae tarsavta rahe hu varsavti rahu

Maru kai mantu nathi aa kevu vaal che
Aa fariyaad che ke aa sawal che

Fariyaad Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Fariyaad is from the Mom Tane Nai Samjay.

The song Fariyaad was sung by Sachin-Jigar and Krishna Kalle.

The music for Fariyaad was composed by Sachin-Jigar.

The lyrics for Fariyaad were written by Bhargav Purohit.

The music director for Fariyaad is Sachin-Jigar.

The song Fariyaad was released under the Zee Music Company.

The genre of the song Fariyaad is Sad.