ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે | GHAMMAR GHAMMAR GHUMYO RE LYRICS IN GUJARATI: The song is sung by Kailash Kher and Pamela Jain from album Gori Tu Garbe Haal Re featuring Zeel Joshi and Samarth Sharma. "Ghammar Ghammar Ghumyo Re", a Garba song was composed by Appu, with lyrics written by Traditional.
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે Lyrics In Gujarati
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
એ ઢોલના ધબકારે રે માડી તારો સોના ગરબો
ઢોલના ધબકારે રે માડી તારો સોના ગરબો
એ બંસરીના સૂરે રે માડી તારો સોના ગરબો
બંસરીના સૂરે રે માડી તારો સોના ગરબો
ખંજરીના ઝણકે રે માડી તારો સોના ગરબો
ખંજરીના ઝણકે રે માડી તારો સોના ગરબો
માડી તારો સોના ગરબો
ભારતલીરીક્સ.કોમ
કિયા મલકથી આયો રે માડી તારો સોના ગરબો
આરાસુરથી આયો રે માડી તારો સોના ગરબો
કિયા મલકથી આયો રે માડી તારો સોના ગરબો
આરાસુરથી આયો રે માડી તારો સોના ગરબો
અંબા માથે ઘુમ્યો રે માડી તારો સોના ગરબો

ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો.
Ghammar Ghammar Ghumyo Re Lyrics
Ghammara ghammar ghumyo re madi taro sona garbo
Ghammara ghammar ghumyo re madi taro sona garbo
Ae dholna dhabkare re madi taro sona garbo
Dholna dhabkare re madi taro sona garbo
Ae bansarina soore re madi taro sona garbo
Bansarina soore re madi taro sona garbo
Khanjarina zanke re madi taro sona garbo
Khanjarina zanke re madi taro sona garbo
Madi taro sona garbo
bharatlyrics.com
Kiya malakthi aayo re madi taro sona garbo
Aarasurthi aayo re madi taro sona garbo
Kiya malakthi aayo re madi taro sona garbo
Aarasurthi aayo re madi taro sona garbo
Amba mathe ghumyo re madi taro sona garbo

Ansarina soore re madi taro sona garbo
Khanjarina zanke re madi taro sona garbo
Khanjarina zanke re madi taro sona garbo
Ghammara ghammar ghumyo re madi taro sona garbo.