LYRICS OF GOL VINA MOLO KANSAR IN GUJARATI: ગોળ વિના મોળો કંસાર, The song is sung by Rakesh Barot from Jhankar Music. "GOL VINA MOLO KANSAR" is a Gujarati Wedding song, composed by Ajay Vagheshwari, with lyrics written by Ketan Barot. The music video of the track is picturised on Rakesh Barot and Rency Pithadiya.
ગોળ વિના મોળો કંસાર Gol Vina Molo Kansar Lyrics in Gujarati
હો ગોળ વિના મોળો સે કંસાર
ગોળ વિના મોળો સે કંસાર
તારા વિના સુનો લાગે રે સંસાર
ભારતલીરીક્સ.કોમ
હે એવી ગમતી રે હે એવી ગમતી રે ગોરાંદે મને ના મળી રે
ભુલી ગઈ મારી પ્રીતને
ભુલી ગઈ મારી પ્રીતને
હો ગોળ વિના મોળો રે કંસાર
તારા વિના સુનો લાગે રે સંસાર
હો મારા નોમ નુ તમે જળ લઇ લીધુ
મળવાનુ ને વાત કરવાનુ હાવનુ છોડી દીધુ
હે મારુ મગજ કામ કરતુ નથી શુ કરુ બીજુ
આપણા બેની વચ્ચે કોક આઇ ગયુ તીજુ
હે એવી લાગતી રે હો ઓ ઓ એવી લાગતી રે રૂપાળી મને હો ઘણી
ભુલી ગઈ મારી પ્રીતને
ભુલી ગઈ મારી પ્રીતને
હો ગોળ વિના મોળો રે કંસાર
તારા વિના સુનો લાગે રે સંસાર
હો તણ તણ ટંક મારા ભુખે તરશે જાયશે
તને રે જોવાનુ રોજ મન મારુ થાયશે
હો ઓ ઓ રેતો હતો હુતો એક તારા રે ભરોશે
ખબર નતી રોવાના દાડા મારે આવશે
હો ઓ ઓ એવી પથારી રે હા એવી પથારી ફરી ગઈ મારા પ્રેમની રે
ભુલી ગઈ મારી પ્રીતને
ભુલી ગઈ મારી પ્રીતને
હો ખુશીયો તને મળી ગઈ હજાર
તારા વિના સુનો લાગે રે સંસાર
મને તારા વિના સુનો લાગે રે સંસાર
મને તારા વિના સુનો લાગે રે સંસાર
Gol Vina Molo Kansar Lyrics
Ho gol vina molo se kansar
Ho gol vina molo se kansar
Tara vina suno lage re sansar
bharatlyrics.com
He aevi gamti re he aevi gamti re gorande
Mane na mali re
Bhuli gai mari pritne
Bhuli gai mari pritne
Ho gol vina molo re kansar
Tara vina suno lage re sansar
Ho mara nome nu tame jal lai lidhu
Malvanu ne vat karvanu havnu chhodi didhu
He maru magaj kam kartu nathi shu karu biju
Aapna beni vache kok aai gayu tiju
He aevi lagti re he aevi lagti re rupali
Mane ho ghani re
Bhuli gai mari pritne
Bhuli gai mari pritne
Ho gol vina molo re kansar
Tara vina suno lage re sansar
Ho tran tran tank mara bhukhe tarshe jayshe
Tane re jovanu roj mann maru thayshe
Ho reto hato huto ek tara re bharoshe
Khabar nati rovana dada mare aavshe
He evi pathari re ha aevi pathari fari gai mara premni re
Bhuli gai mari pritne
Bhuli gai mari pritne
Ho ao ao khushiyo tane mali gai hajar
Ho mane tara vina lage re sansar
Mane tara vina lage re sansar
Mane tara vina lage re sansar
