ગુડ લક-4 Good Luck-4 Lyrics - Mahesh Vanzara

ગુડ લક-4 | GOOD LUCK-4 LYRICS IN GUJARATI is recorded by Mahesh Vanzara from S S Digital label. The music of the song is composed by Dipesh Chavda, while the lyrics of "Good Luck-4" are penned by Ramesh Vachiya. The music video of the Gujarati track features Geet Thakkar and Mahesh Vanzara.

ગુડ લક-4 Good Luck-4 Lyrics in Gujarati

હા દિલ તો છે આ મારા સીના મા
તમે મારી તડપ છો
લકીરોં તો છે મારા હાથોં મા
પણ તમે મારુ શુભકામના છો

ના ના ના ના

મારા ખાલી ખોડિયા નો પ્રાણ છો
હા મારા ખાલી ખોડિયા નો પ્રાણ છો
મને મળેલું તમે વરદાન છો
મારી વાલી તમે મારી જાન છો

હા મારા હૈયે ભરેલી તમે હમ છો
મારા રૂદીયે કોરાયેલુ નામ છો
મારી ગાંડી તમે મારી જાન છો

હા મારા સ્વાસ મા વિશ્વાસ મા
ધબક્તો ધબકારો તમે જ છો
હા મારા માથે સજાયલો તાજ છો
મારુ કિસ્મત કે તમે મારી સાથ છો
મારી વાલી તમે મારી જાન છો
હા અરે જીવ થી વાલી તમે મારી જાન છો

હા ફુરસત થી લખી હસે તકદીર મુજ ફકીર ની
માનુ હુ ખુદ ને ધનવાન જો
તમારા માં છે મારો પ્રાણ જો

અરે હો હો દુનિયા જેમ માને છે માનેલા ભગવાન ને
એટલું આપ તમને માન જો
તારા પર જીવ કુરબાન જો

હો જગ રૂઠે ભલે રૂઠે પણ તું ના કદી રૂઠે
રાખું હુ ઝિંદગી ભર ધ્યાન જો

હા આ ખાલી ખોડિયા નો પ્રાણ છો
મને મળેલું તમે વરદાન છો
મારી વાલી તમે હૈયા નો હાર છો
હા અરે જીવ થી વાલી તમે મારી જાન છો

હા દરિયા જેવડી દુનિયા માં મળ્યા તમે એક છો
હસે મારુ ઉજલુ કરમ જો ફડ્યા મારા કરેલા ધરમ જો
અરે હો હો તુજ એક દિલ માં મારા તારા થી છે દુનિયા મારી
કરુ તારા પુરા અરમાન જો રાખશુ તમારી હંભાળ જો

હો હુ શિવ તમે શક્તિ કહુ તમને હક થી
તારા પગલે ચમકતો સિતારો જો
કે થઈને મળ્યા તમે ખોરડા ની સામ જો
રબ મારા પર કેવો મેહરબાન જો

મારી વાલી તમે મારી જાન છો
હા અરે ઘરવાલી તમે મારી જાન છો
હા અરે દિલ ની રાણી તમે મારી જાન છો

Good Luck-4 Lyrics

Ha dil to che aa mara seena ma
Tame mari tadap cho
Lakeeron to che mara hathon ma
Pan tame maru good luck cho

Na na na na

Mara khali khodiya no praan cho
Ha mara khali khodiya no praan cho
Mane madelu tame vardaan cho
Mari vaali tame mari jaan cho

Ha mara haiyye bhreli tame hum cho
Mara rudiye korayelu naam cho
Mari gaandi tame mari jaan cho

Ha mara swaas ma viswas ma
Dhabakto dhabkaro tame j cho
Ha mara mathe sajayelo taaj cho
Maru kismat ke tame mari saath cho
Mari vaali tame mari jaan cho
Ha are jeev thi vaali tame mari jaan cho

Ha fursat thi lakhi hase taqdeer mujh fakeer ni
Maanu hu khud ne dhanwan jo
Tamara ma che maro praan jo

Are ho ho ho duniya jem mane che manela bhagwan ne
Etalu aap tamne maan jo
Tara par jeev qurbaan jo

Ho jag ruthe bhale ruthe pan tu na kadi ruthe
Rakhu hu zindagi bhar dhyan jo

Ha aa khali khodiya no praan cho
Mane madelu tame vardaan cho
Mari vaali tame haiya no haar cho
Ha are jeev thi vaali tame mari jaan cho

Ha dariya jevadi duniya ma madya tame ek cho
Hase maru ujalu karam jo fadya mara karela dharam jo
Are ho ho ho tuj ek dil ma mara tara thi che duniya mari
Karu tara pura armaan jo rakhsu tamari hambhad jo

Ho hu shiv tame shakti kahu tamne hak thi
Tara pagale chamkto sitaro jo
Ke thaine madya tame khorda ni saam jo
Rab mara par kevo meharbaan jo

Mari vaali tame mari jaan cho
Ha are gharwali tame mari jaan cho
Ha are dil ni rani tame mari jaan cho

Good Luck-4 Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Good Luck-4 is from the S S Digital.

The song Good Luck-4 was sung by Mahesh Vanzara.

The music for Good Luck-4 was composed by Dipesh Chavda.

The lyrics for Good Luck-4 were written by Ramesh Vachiya.

The music director for Good Luck-4 is Dipesh Chavda.

The song Good Luck-4 was released under the S S Digital.

The genre of the song Good Luck-4 is Love.