LYRICS OF GORU MUKHDU KALO TAL IN GUJARATI: ગોરું મુખડું કાળો તલ, The song is sung by Rakesh Barot from Jhankar Music. "GORU MUKHDU KALO TAL" is a Gujarati Love song, composed by Mayur Nadiya, with lyrics written by Bharat Ravat and Devraj Adroj. The music video of the track is picturised on Rakesh barot and Sweta Sen.
ગોરું મુખડું કાળો તલ Goru Mukhdu Kalo Tal Lyrics in Gujarati
હો ગોરુ મુખડુ
હે ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો
ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો
હે ના અણીયાણી ઓસો ના બોણ મારો
ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો
હે ના અણીયાણી ઓસો ના બોણ મારો
હે તમે રૂપ રૂપ નો અંબાર તમે કરી ગયા દિલ પર વાર
તમે રૂપ રૂપ નો અંબાર તમે કરી ગયા દિલ પર વાર
હે ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો
હે ના અણીયાણી ઓસો ના બોણ મારો
હો ચાલ ચટકંતી તારી લાગે તુ હરણી
મખમલી કાયા તારી કંચન વરણી
હો સાત ફેરા ફરી લઇ જાઉ તને પરણી
રૂપ નો કટકો તુ છે નાજુક નમણી
હે શુ કરું મારી જાન હુ વખાણ
હવે દીલ થી થઈ દિલ ની ઓળખાણ
હે શુ કરું મારી જાન હુ વખાણ
હવે દીલ થી થઈ દિલ ની ઓળખાણ
હો ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો
હે ના અણીયાણી ઓસો ના બોણ મારો
હો કુવા કાંઠે જોઈ મે તો નાર રે પદમણી
જયાર થી ફરકે રે જાન આંખ મારી જમણી
હો હો હો છલકાતા બેડલે એ લાગે લજામણી
નશીલા નેણે કર્યા દિલ મારા છલણી
હે મારા દિલ ની વાત તુ તો હવે જાણ
આમ બનશો ના ગોરી રે અજાણ
હે મારા દિલ ની વાત હવે તુ તો જાણ
આમ બનશો ના ગોરી રે અજાણ
હે ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો
ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો
હે ના અણીયાણી ઓસો ના બોણ મારો
હે ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો
હે ના અણીયાણી ઓસો ના બોણ મારો
Goru Mukhdu Kalo Tal Lyrics
Ho goru mukhdu
He Goru mukhdu gorande gale tal kalo
Goru mukhdu gorande gale tal kalo
He na aniyani aoso na bon maro
Goru mukhdu gorande gale tal kalo
He na aniyani aoso na bon maro
He tame rup rup no ambar tame kari gaya dil par vaar
Tame rup rup no ambar tame kari gaya dil par vaar
He goru mukhdu gorande gale tal kalo
He na aniyani aoso na bon maro
Ho chal chatkanti tari lage tu harani
Makhmali kaya tari kanchan varani
Ho sat fera fari lai jaau tane parani
Rup no katako tu chhe najuk namani
He shu karu mari jaan hu vakhan
Have dil thi thai dil ni olakhan
Shu karu mari jaan hu vakhan
Have dil thi thai dil ni olakhan
Ho goru mukhdu gorande gale tal kalo
He na aniyani aoso bon maro
Ho kuva kanthe joi me to nar re padamani
Jayar thi farake jaan aankh mari jamani
Ho ho ho chhalkata bedale ae lage lajamani
Nashila nene karya dil mara chharani
He mara dil ni vat tu to have jaan
Aam bansho na gori re ajan
He mara dil ni vat have tu to jaan
Aam bansho na gori re ajan
He goru mukhdu gorande gale tal kalo
Goru mukhdu gorande gale tal kalo
He na aniyani aoso bon maro
Goru mukhdu gorande gale tal kalo
He na aniyani aoso bon maro