HA MANE ENATHI PYAR CHHE LYRICS IN GUJARATI: Ha Mane Enathi Pyar Chhe (હા મને એનાથી પ્યાર છે) is a Gujarati Love song, voiced by Kishan Raval from T-Series Gujarati. The song is composed by Yash Limbachiya, with lyrics written by Manoj Prajapati. The music video of the song features Krishna Panchal and Tanu Rathod.
Ha Mane Enathi Pyar Chhe Lyrics
Ho… Puchhe chhe maru dil tane kono intezaar chhe
Ho… Puchhe chhe maru dil tane kono intezaar chhe
Rah joi lene malvani haji var chhe
Kem kari dil ne samjavu
Tane yaad kari rato vitavu
Kem kari dil ne samjavu
Tane yaad kari rato vitavu
Malva dil bekarar chhe
Ha… Mane enathi pyar chhe
Ha… Mane enathi pyar chhe
Ho… Kahevu hatu mare adhuru rahi gayu
Aavi puchhe aemne pahela kem na kahyu
Kali gheli vato aeni pagal banvave chhe
Dur rahine amne ketlu manave chhe
Aene jova tadpe dil maru
Have aapne sarnamu taru
Aene jova tadpe dil maru
Have aapne sarnamu taru
Malva dil bekarar chhe
Ha… Mane enathi pyar chhe
Ha… Mane enathi pyar chhe
Ho… Joi amne samu najaro zukave
Prem thai jashe bhale aaj tu chhupave
Taro sath male to hu duniya jiti lau
Aav mari pase dil ni vat tane kahi dau
Kudrat tari maherbani
Kevi jodi aeni mari banavi
Kudrat tari maherbani
Kevi jodi aeni mari banavi
Malva dil bekarar chhe
Ha… Mane enathi pyar chhe
Ha… Mane enathi pyar chhe.
હા મને એનાથી પ્યાર છે Lyrics in Gujarati
હો… પુછે છે મારૂં દિલ તને કોનો ઈન્તજાર છે
હો… પુછે છે મારૂં દિલ તને કોનો ઈન્તજાર છે
રાહ જોઈ લેને મળવાની હજી વાર છે
કેમ કરી દિલને સમજાવું
તને યાદ કરી રાતો વિતાવું
કેમ કરી દિલને સમજાવું
તને યાદ કરી રાતો વિતાવું
મળવા દિલ બેકરાર છે
હા… મને એનાથી પ્યાર છે
હા… મને એનાથી પ્યાર છે
હો… કહેવું હતું મારે અધુરૂ છે રહી ગયું
આવી પૂછે અમને પહેલા કેમ ના કહયું
કાલી ઘેલી વાતો એની પાગલ બનાવે છે
દૂર રહીને અમને કેટલું મનાવે છે
એને જોવા તડપે દિલ મારૂં
હવે આપને સરનામું તારૂં
એને જોવા તડપે દિલ મારૂં
હવે આપને સરનામું તારૂં
મળવા દિલ બેકરાર છે
હા… મને એનાથી પ્યાર છે
હા… મને એનાથી પ્યાર છે
bharatlyrics.com
હો… જોઈ અમને સામું નજારો ઝુકાવે
પ્રેમ થઈ જાશે ભલે આજ તું છુપાવે
તારો સાથ મળે તો હું દુનિયા જીતી લઉં
આવ મારી પાસે દિલની વાત તને કહી દઉં
કુદરત તારી મહેરબાની
કેવી જોડી એની મારી બનાવી
કુદરત તારી મહેરબાની
કેવી જોડી એની મારી બનાવી
મળવા દિલ બેકરાર છે
હા… મને એનાથી પ્યાર છે
હા… મને એનાથી પ્યાર છે.