હતું એ હારી ગયો Hatu Ae Hari Gayo Lyrics - Jignesh Barot (Jignesh Kaviraj Barot)

HATU AE HARI GAYO LYRICS IN GUJARATI: Hatu Ae Hari Gayo (હતું એ હારી ગયો) is a Gujarati Sad song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jigar Studio. The song is composed by Jitu Prajapati, with lyrics written by Rajan Rayka and Dhaval Motan. The music video of the song features Jignesh Barot, Neha Suthar, Nirav Brahmbhatt, Sharmaji and Heer Chauhan.

Hatu Ae Hari Gayo Lyrics

He… Mara dil ne puchho ne shu thay chhe
He… Mara dil ne puchho ne shu thay se
He… Mara dil ne pucho ne su thay che
Hatu ae hari gayo

Ae koi prem kari kem bhuli jay chhe
He… Koi prem kari kem bhuli jay se
Hatu ae hari gayo

He… Mara prem na khajana ni vat
Lutavavala luti gaya
Jena mate na joya divas rat
Bhulavavala bhuli gaya

He… Sacho prem kya koine samjay chhe
Hatu ae haari gayo
He… Mara dil ne puchho ne shu thay chhe
Hatu ae hari gayo

Ho… Jene mane prem re karta shikhvadyu
Ae j bhuli gai aenu me shu hatu bagadyu
Ho… Divo re karine ame ghar re dekhadyu
Khabar nai kai vat nu khotu re lagadyu

Have kono karvo vishvas
Hachu koi maltu nathi
Aena vina thai faru chhu udas
Biju koi gamtu nathi

He… Aena vishvase vhan dubi jay re
Hatu ae hari gayo
He… Mara dil ne puchho ne shu thay chhe
Hatu ae hari gayo

Ho… Dariya ne taras hoy mitha re pani ni
Jiga ne khot chhe aeni mena rani ni
Ho… Yaad roj aave najuk dil vali ni
Hastu mukhadu ne vhali ae vani ni

He… Mara mathe ugya dukh na re jhad
Koi aene kejo re jai
Kon karse mane aena jeva lad,
Mone to manavi lejo

Ae… Pankhi udya ne pagla rahi jay re,
He… Pankhi udya ne pagala rai jay re
Hatu ae hari gayo

He… Mara dil ne puchho ne shu thay chhe
Jiga na dil ne puchho ne shu thay chhe
Hatu ae hari gayo
Have hatu ae hari gayo
Hatu ae hari gayo.

હતું એ હારી ગયો Lyrics in Gujarati

હે… મારા દિલને પૂછો ને શું થાય છે
હે… મારા દિલને પૂછો ને શું થાય છે
હે… મારા દિલને પૂછો ને શું થાય છે
હતું એ હારી ગયો

એ કોઈ પ્રેમ કરી કેમ ભૂલી જાય છે
હે… કોઈ પ્રેમ કરી કેમ ભૂલી જાય છે
હતું એ હારી ગયો

હે… મારા પ્રેમ ના ખજાનાની વાત
લુંટાવાવાળા લૂંટી ગયા
જેના માટે ના જોયા દિવસ રાત
ભુલવાવાળા ભૂલી ગયા

હે… સાચો પ્રેમ ક્યાં કોઈને સમજાય છે
હતું એ હારી ગયો
હે… મારા દિલને પૂછો ને શું થાય છે 
હતું એ હારી ગયો

હો… જેને મને પ્રેમ રે કરતા શીખવાડયું
એ જ ભૂલી ગઈ એનું મેં શું હતું બગાડયું
હો… દીવો રે કરીને અમે ઘર રે દેખાડયું
ખબર નઈ કઈ વાતનું ખોટું રે લગાડયું

bharatlyrics.com

હવે કોનો કરવો વિશ્વાસ
હાચુ કોઈ મળતું નથી
એના વિના થઇ ફરું છું ઉદાસ
બીજું કોઈ ગમતું નથી

હે… એના વિશ્વાસે વ્હાણ ડૂબી જાય રે
હતું એ હારી ગયો
હે… મારા દિલને પૂછો ને શું થાય છે
હતું એ હારી ગયો

હો… દરિયા ને તરસ હોય મીઠા રે પાણીની
જીગા ને ખોટ છે એની મેના રાણીની
હો… યાદ રોજ આવે નાજુક દિલ વાળીની
હસતું મુખડું ને વ્હાલી એ વાણીની

હે… મારા માથે ઉગ્યા દુઃખ ના રે ઝાડ
કોઈ એને કેજો રે જઈ
કોણ કરશે મને એના જેવા લાડ
મોને તો મનાવી લેજો

એ… પંખી ઉડયા ને પગલાં રહી જાય રે
હે… પંખી ઉડયા ને પગલાં રહી જાય રે
હતું એ હારી ગયો

હે… મારા દિલને પૂછો ને શું થાય છે
જીગા ના દિલને પૂછો ને શું થાય છે
હતું એ હારી ગયો
હવે હતું એ હારી ગયો
હતું એ હારી ગયો.

Hatu Ae Hari Gayo Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Hatu Ae Hari Gayo is from the Jigar Studio.

The song Hatu Ae Hari Gayo was sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).

The music for Hatu Ae Hari Gayo was composed by Jitu Prajapati.

The lyrics for Hatu Ae Hari Gayo were written by Rajan Rayka, Dhaval Motan.

The music director for Hatu Ae Hari Gayo is Jitu Prajapati.

The song Hatu Ae Hari Gayo was released under the Jigar Studio.

The genre of the song Hatu Ae Hari Gayo is Sad.